SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ આ માસિકના નિયમો વિગેરે. ' ૧ આ માસિકમાં આવતાં લખાણો પૈકી જેનેતર લેખકના લેખે સામાજિક દષ્ટિએ લખાયેલા સમજવા રાજકીય લેખ, ધાર્મિક ઝગડો ઉત્પન્ન કરાવે તેવા લેખો કે ચર્ચાપત્રો તથા નિજીવ કવિતાઓને માટે આ માસિક નથી. તેમજ અસ્પષ્ટ, કાગળની બન્ને બાજૂ ખીચે ખીચ લખાયલા, પેન્સીલથી લખેલા છે તેવી જાતના લેખો પર લક્ષ નહિ અપાય. ૩ સારા અને સાર્વજનિક હિત જળવાય તેવા, વિશાળ દષ્ટિયે લખાયલા લેખેને રેગ્ય ન્યાય મળશે. જ નહિ સ્વીકારાયેલા લેખે પાછી મંગાવનારે પિન્ટેજ મેકલવું. ૫ તખલ્લુસ (ઉપનામ ) ધરાવનારાઓએ અમારી અંગત જાણ માટે ખરું અને પૂરું નામ જણાવવું. ૬ માસિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧-૪-૦ પિઝેજ સાથે હોય છે. ભેટ અને વિ. પી. ખર્ચ જુ. અને લવાજમ અગાઉથી જ વસૂલ કરવામાં આવે છે. ૭ નવા વર્ષની શરૂઆત જુલાઈ મહિનાથી થાય છે. પાછળથી ગ્રાહક થનારને શિલિકમાં હોય ત્યાં સુધી પાછલા અંકો પૂરા પાડવામાં આવે છે. અને ગ્રાહક તરીકેનું નામ જુલાઈથી નેંધાય છે. તેમ નહિ કરવા ઈચ્છનાર જ્યારથી ગ્રાહક થાય ત્યારથી જૂલાઈ સુધીના અકે જેટલું લવાજમ તેની કનેથી વસૂલ કરવામાં આવે છે. છે જે અંક ન મળે, તે માટે અમારું ધ્યાન, ત્યાર પછી બીજો અંક રવાને થાય ત્યાર પછી ખેંચવું. ૧૦ વિશેષ ખુલાસા માટે આફિસના શિરનામે પત્રવ્યવહાર કરવો. વ્યવસ્થાપક જાહેરખબર છપાવનારાઓ માટેના ભાવ. - પ્રકર, વર્ષે રૂ. એક માસે રે ૧ આખું પુષ્ટ ૨ અડધું પૃષ્ઠ ૩ ૫ પૃષ્ટ ૪ પાંચ લીટી ૫ હેન્ડબીલ વહેંચામણી–એકવાર માટે રૂ. ૭ પૂઠા પરના ભાવ માટે વ્યવસ્થાપક પર પત્રવ્યવહાર કરે. આ માસિક સંબંધી સધળે પત્રવ્યવહાર નીચેના શિરનામે કરો. શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. બુદ્ધિપ્રભા ઐફિસ-ચગળ, અમદાવાદ,
SR No.522094
Book TitleBuddhiprabha 1917 07 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages39
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy