________________
૨૪
બુદ્ધિપ્રભા
પણુ આ એક ટેસ નવી હતી છતાં એ લવંગ કરતાં ચઢી ગઈ. અને ગોપીનાથે જ્યારે એ વાત જાણું ત્યારે એને આ નવી એક જેવાની ઈચ્છા થઈ
નાટકનું વસ્તુ આ પ્રમાણે હતું-શરૂઆતમાં મનેરમાં પોતાના પતિના ઘરમાં એકલી, અને કોઈ દરકાર નથી રાખતું જેની, એવી પડેલી હોય છે. નાટકના અંતમાં એને પતિ એને છોડીને ચાલ્યા જાય છે અને પતિનું પ્રથમનું લગ્ન છુપાવીને એક લક્ષાધિપતિની કન્યાને પરણે છે. પણ જ્યારે પતિપત્ની એકાંતમાં મળે છે ત્યારે પેલા ધતિને પિતાની આગલી સ્ત્રી અનેરમાજ પિતાની નવી પત્ની તરીકે આવે છે એમ માલુમ પડે છે. અને અત્યારે પહેલાના જેવી સાધારણ દેખાવની નથી પણ અપૂર્વ સંદર્યવાળી જણાય છે. એનું કારણ એમ હતું કે મને મા જ્યારે નાની હતી ત્યારે એને કેઈ ઉપાડી ગયું હતું અને છેક ગરીબાઈમાં ઉછરી હતી. પણ મટી થઈને લગ્ન કર્યું ત્યાર પછી એના બાપને ખેળ કરતાં એની પૂત્રી જડી આવી. અને એથી પિતાની દીકરીનું એણે ઉપર પ્રમાણે ફરીથી ધામધુમથી પિતાને ઘેર લગ્ન કર્યો. નાટકના છેલ્લા પ્રવેશમાં પિલે પતિ પિતાની સ્ત્રીની માફી માગતું હતું અને પિલી ઘૂમટે દૂર કરીને એની આગળ ઉભી હતી એવામાં “એડિઅન્સમાં કાંઈ ખળભળાટ થતે જણાય. જ્યાં સુધી મનેરમા ઘુમટે તાણીને ઉભી રહી હતી ત્યાં સુધી ગોપીનાથ શાંત બેસી રહ્યા. પણ જ્યારે મક્રિયા પૂરી થઈ અને લમના લગડામાં સજજ થઈને પિતાના પતિની મુલાકાતે હસતે મુખડે અને શરમાળ રહેશે હાજર થઈ જે વખતે એના મોં પરથી લુગડાની આડ અસી ગઈ અને એની અપૂર્વ સુંદરતામાં શોભતી, હાથીની માફક કેલતી, છાતી કાઢીને રંગભૂમિ ઉપર હાજર થઈ, અને તે વખતની એની અનન્ય એક્ટીંગ-હાવભાવ જોઈને તે કોએ ખુશી થઈને એને તાળીઓથી વધાવી લીધી, અને તે વખતે પિતાને મળતા આટલા બધા માનથી અભિમાની થએલી “મનેરમા ” એ ગોપીનાથ તરફ કટાક્ષથી જોયું. અને તાળીઓના ગડગડાટ, સમુદ્રના મોજાંની માફક ઉપરાઉપરી આવવા લાગ્યા.
પણુ, ગોપીનાથ એક ગાંડાની માફક આંખે ફાર્ડને જોઈ રહ્યા “કેણ, ગિરિબાલા?” કહિને રંગભૂમિ તરફ ધ પણ લેકે એ “કોણ છે એ? એને પિલિસને સાપે” એમ બૂમ પાડી. પિોલિસે એને હાથ ઝાલી બહાર કાઢવા માંડ પણ બહાર જતાં જતાં ઘસતાં ઘસડાતાં એ બોલતું હતું કે હું એ રાંને જીવ લઈશ.” અને રંગભૂમિપર ધીમે ધીમે પસીન પડવા લાગ્યા..+
ર, પાબુરાવ ગણપતરાય ઠાકોર, બી. એ. + સર રવીન્દ્રનાથ ઠાકરના લેખને ઇંગ્લીશમાંથી અનુવાદ