SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ લાગતું અને રંગભૂમિ એ એક પ્રકારની અજબ જ દુનિયા છે ને એ દુનિયામાં પિોતે એક રાણી તરીકે કેમ ન રહે એમ લાગ્યું. - જ્યારે પહેલી જ વાર પિતાના પતિને ઓડિઅન્સમાં બેઠેલે ને અમુક એકટેસને જોઈને તાળીઓ પાડો અને આધીન થઈ જતા જે ત્યારે એને તેના ઉપર અત્યંત ધિક્કાર ઉપ. અને એના મનમાં એ હિંવસ ક્યારે આવે કે જ્યારે હું રાધાની માફક એને પગે પડાવું એમ થયું. પણ એ દિવસ તે આ ને આઘે જ તે, કેમકે ધીમે ધીમે પીનાથે ઘેર આવવાનું પણ બંધ કર્યું અને અનીતિના ખાડામાં દહાડે દહાડે વધારે ઉડે ઉતરતે ગયે. એક દહાડે સંધ્યા કાળ, આકાશમાં પણિમાને ચંદ્ર ઉગે હવે તે વખતે ગિરિબળા સફેદ સાડી પહેરીને અગાશીમાં બેઠી હતી. હમેશા પોતાનાં ઘણું ધરેણાં પહેરીને આ પ્રમાણે બેસવાની એને ટેવ પડી હતી. આ ઘરેણાં પહેરવાથી પિતાના સંદર્યમાં વધારે થતું હતું એમ ખાતરી હતી અને તેથી એ સંદર્યના ભાનથી દારૂના માફક એને નિશે ચઢતો હતો. અને એથી વસંતઋતુમાં સવાર ખીલેલે વેલે મંદ મંદ વહેતા વાયુમાં આપે એમ તેનું આખું શરીર વલતું રોમાંચ અનુભવતું. હાથે હીરાની બંગડીઓ, ગળામાં હીરાને હાર, અને મેલીને કઠે, અને માંગળીએ હિરાની વટી. સુધા એના પગ આગળ બેઠી બેઠી આનંદથી એની સુંદરતાનાં વખાણ કરતી હતી ને કહેતી હતી કે પિતે એક પુરૂષ હતા તે આવા પગ આગળ પિતાનું જીવન અર્પણ કરત. સુધાએ ધીમે ધીમે એક ગાયન શરૂ કર્યું અને ધીમે ધીમે રાત પડી. ઘરમાં બધાએ વાળુ કરી લીધું અને પથારીવશ થવા માંડયું. એટલામાં કાણુ જાણે કયાંથી દારૂની નિશામાં ચકચુર બનેલ અને કપડામાંથી સંન્ટની સુધી કહેવડાવતે ગોપીનાથ ત્યાં આવ્યે. ને એને છે કે તરત જ સુધા માં ઉપર પિતાનું લુગડું ઢાંકી દઈને ત્યાંથી નાસી ગઈ. ગિરિબાળાએ ધાર્યું કે જે દિવસની રાહ જોઈન એ બેઠી હતી તે દિવસ છેવટે આવી પહોંચ્યા હતા. એટલે પિતે હે ફેરવીને ચુપ બેસી રહી. પણ એણે જે નાટક ભજવવા માંડ્યું હતું. વિચાર શખતી હતી–તેને પડદો નજ ઉપડશે. એના પ્રિયતમના મુખમાંથી વિનવતું ગીત નજ નીકળ્યું પણ નમ ગાયનને બદલે ગોપીનાથને કહેર અવાજ સંભળાઃ લાવ, તારી કુંચીઓ કયાં છે ? રાત્રીના મંદ મંદ વાતા પવનમાં ગિરિબાળાના નાગણ શા કાળા વાળા ઉડતા હતા અને આઘે આઘેથી સુગધી ખેંચી લાવતા હતા. એક વાળની લટ ગિરિબાળાના ગાલ પર અથડાઈ અને તેની બધી મગરૂબ ઉડી ગઈ. “મારી વાત સાંભળે તે બધી કુચીઓ તમને આપું” એટલું જ બેલી. “મારાથી રિકવાય એમ નથી. ચાલ, કુંચી લાવ, ”
SR No.522094
Book TitleBuddhiprabha 1917 07 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages39
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy