________________
૧૪
બુદ્ધિપ્રભા.
બ્રિટીશ રાજ્ય સાથેના સંબંધે તેડી નાખવા માગે છે. ઉલટું, કેનેડી અને બ્રિટીશ રાજયને વફાદાર છે. ટૂંકમાં કેનેડીઅન પિતાના દેશને પ્રથમ વિચાર કરે છે. સ્વદેશ-કલ્યાણને વિચાર પ્રથમ થાય છે અને પછી અન્યને.
અમેરીકાને ઉદય થવાનું મૂળ કારણ આ જુર છે. આ (સ્પીરીટ) ના ઉપર કેનેડાનું ભવિષ્ય બંધાયું છે. પિતાના વ્યાપારને ઉદયમાટેની ઇંગ્લેંડની અપરિમિત અભિલાષાને કેનેડીયન જુ (Seric) પ્રતિબંધરૂપ થઈ પડે છે. કેનેડાની વૃદ્ધિ અટકાવીને ઈગ્લેંડે પિતાના વ્યાપારમાં મુખ્ય બનાવવા ઘણા પ્રયત્ન કર્યા છે પણ કેનેડા તેમ કરવા દે એમ નથી. ઈંગ્લેંડની જો આ પિતાની ઇચ્છા ફળિભૂત થાય તે હિદુરથાનની માફક કાચ પદાર્થ જે કે અનાજ, માંસ, ચામડાં વગેરે ઉત્પન્ન કરવા તરીકે કેનેડા રહેશે અને ઈલેંડના શાહુકારે તથા મજુરીઆત વર્ગને પુરૂ પાડવા રોકાશે. આ કાચા પદાર્થને ઈંગ્લેંડમાં પકવ બનાવવામાં આવશે. ને તેથી ત્યાંના કારીગરે વ્યાપારીઓ, દલાલ, શાહુકારે અને પેઢીઓવાળા કેનેડાની વૃદ્ધિને અટકાવીને રૂછપુષ્ટ બનશે. કેનેડા આ સમજે છે અને તેથી મૃતપ્રાય સ્થિતિએ આવવા રહાતું નથી. કેનેડીયને આવેશમાં આવીને પ્રતિજ્ઞા પૂર્વક કહે છે કે ગમે તે જાતના દમનની લૂંટમાંથી પણ અમે અમારા દેશનું સંરક્ષણ કરીશું; અમારા જુના દેશની પ્રોતિથી અમે કાંઈ કેનેડા કે જે અમારૂં ગૌરવ અને અમારી ભવિષ્યની આશા છે તેના જોખમથી બીજા દેશની ઉન્નતિ થવા દેશું નહિ. કેનેડીયનમાં આ જુસે આવેલો છે તેથી તે કેનેડા અને ઈડ બને માટે ઇચ્છવા જોગ છે. કેનેડાની વૃદ્ધિમાં કાંઈ પણ ઉમેરવું તેવા સંતેષમાં ઈગ્લાડનું ખરું ગૌરવ હોવું જોઈએ. કેનેડાને નીચે નમાવીને અન્ય પ્રજાના પલ્લામાં સર્વોપરી ગણવાની ઈગ્લેંડની આ તીરછાના આ પ્રશંસનીય અને અછત જુસ્સાથી સુધારે થતું જાય છે અને તે ઈચ્છા દબાતી પણ જાય છે. કેને ડાને આ જુસે સુભાગ્યશાળી અને ધન્યપાત્ર છે. આવા સ્વતંત્ર ભાવ અને વિદેશાભિમાનના પ્રતાપવડેજ કેનેડા ઘણજ ત્વરાથી આગળ ને આગળ વધ્યા જાય છે. સ્વદેશ તેમજ વિદેશને વ્યાપાર બહેળે થતું જાય છે અને અનાજના ભંડારાની પણ ઊથલપાથલ થાય છે. ઘઊં, બાજરી, જવ અને દાણ તથા ઘાસ વગેરેને નિકાસ સારા પ્રમાણમાં વૃદ્ધિગત થાય છે, કેનેડાની ધાતુ, ફળફળાદિને વધારે ધ્યાન આપવામાં આવે છે, તેમજ ઊત્સાહ તથા શાર્ચથી તેનું સંશેધન કરવામાં આવે છે. અને દરેક પ્રકારની બનાવટનાં કારખાનાં દેશમાં સ્થાપવામાં આવેલાં છે. અને તેને વિકાસ એકદમ થવા માંડે છે. સરવરે, ધે, નદીઓ, તથા ઝાઓના જુરસા ( force) ની મદદથી ફેક્ટરીઓ વગેરે ચલાવવામાં આવે છે. દરેક જાતની શાખાઓમાં કેનેડીયને આગળ ધપીને પગપેસારે કરતા જાય છે. દરેક જાતને બગાડ ખાળવા પ્રયત્ન કરે છે. અને ઊછરતી પ્રજા