________________
૧૨
બુદ્ધિપ્રભા
प्रजाकीय प्रकरण
हिन्दुस्तानने आदर्श रूप केनेडा.. we with sikhક કાકા કાલ
કે Y નેડા વિષે હિન્દુસ્તાનને ઘણું જાણવાનું છે. “રૂદ્ધયાર્ડ કીપ્લીંગ”
ના ગ્રંથથી જે હિન્દીવાને જાણીતા છે. તેઓએ તેનું “અવર લે ઓફ ધી નેઝ નામનું કાવ્ય વાંચ્યું હશેજ. સાહિત્યની દૃષ્ટિ
તે કાવ્ય ગમે તેવું હોય પણ ખરું જોતાં આ કાવ્યમાં કેનેડાની એક રે બબર તલના થઈ નથી. સાહિત્યના માત્ર આ ટૂંકા કાવ્ય ઉપરથી કેનેડા વિષે કંઈ પણ મત બાંધે એ ઉચિત નથી. કીગ્લીંગના ગ્રંથ બાદ કરીએ તે હિન્દુસ્તાનમાં વંચાતાં પુસ્તકે પૈકી કેનેડા વિશે કંઈ પણ ઇતિહાસ વંચાતે માલુમ પડતું નથી. અને એ દેશ સંબંધી હિંદુસ્તાનનાં રોપાનીયાંમાં પણ કંઈ છાપવામાં આવતું નથી. શાળાઓનાં પુસ્તકમાં ઈતિહાસમાં, ભૂગોળોમાં, એ દેશનાં સાધન તેમજ ત્યાંની પ્રજા સંબંધી માત્ર દિગદર્શનજ થયેલ હોય છે. આ વર્ણનેમાંથી માત્ર ઘણી ડીજ ખબર મળી શકે છે. અગાઉ કેનેડામાં ગયેલા હિન્દીવાનના પ્રવાસે અને અનુભવોનાં હિન્દુસ્તાનમાં બહાર પડેલાં જાહેરનામાંથી આ દેશનું ધ્યાન ખેંચાયું હતું તે પણ આવાં લખાણમાંથી તે દેશના લોકો અને રીતભાત સંબંધી કંઈ પણ જાણી શકાય નહિ. કેનેડા પ્રદેશ ખેતીમાં, વનમાં ફળમાં, ધાતુઓમાં વગેરેમાં ઘણે ધનવાન છે. ત્યાં ઉન્નતિ પામેલાં સ્ત્રીપુરૂષોની વસ્તી બહાળી છે. અને જોકે તેને ઈતિહાસ ઘણે જૂને નથી છતાં ત્યાં હિન્દુસ્તાન વાતે ઘણા અનુકરણીય પીઠે છે. અને પ્રસ્તુત લેખ લખવાને ઉદ્દેશ પણું આ સંબધી કંઈક પ્રસ્તાવ કરવાને છે.
કેઈ ને પુરૂષ જ્યારે કેનેડામાં પહેલવહેલે જાય છે ત્યારે તેના કેનેવિયન ભાઈઓને તે ઘણે ખેદ ઉપજાવે છે. પાશ્ચાત્ય દેશના વ્યવહારની વસ્તુસ્થિતિથી અજ્ઞાન હોવાથી તે કેનેડીયન સંસ્થાઓને અમેરીકન સંસ્થા તરીકે સ્વીકારે છે કારણકે તે એમ માને છે કે, કેનેડાના લેકે અમેરીકાના દ્વિપકલ્પમાં રહે છે તેથી જેવા તેઓ અમેરીકાના રહેવાસીઓ છે તેવાજ યુનાયટેડ સ્ટેટસના પણ છે. પણ તેની આ પ્રકારની ગંભીર ભૂલ થડા વખતમાં તેને માલુમ પડે છે કે તે સમજે છે કે યુનાઈટેડ સ્ટેટસના વતનીઓ પિતાને ત્યાંના રહેવાસીઓ કહે વસવવાને બદલે પિતાને “અમેરીકન તરીકે ઓળખાવે છે અને આ