________________
૨૮૩
શ્રી મહાવીર જન વિદ્યાલયમાં ધાર્મિક પરીક્ષા श्री महावीर जैन विद्यालयमा धार्मिक परीक्षा.
આ વિદ્યાલયમાં દરરોજ એક કલાક ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે તેની પરીક્ષા શ્રીયુત સુચંદભાઈ બદામી બી. એ. એલ. એલ. બી. જેઓ વલસાડના સજજ છે તેમણે લીધી હતી. તેના પ્રશ્નપત્રો આ નીચે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તે ઉપરથી જણાશે કે એ વિદ્યાલયમાં ધાર્મિક અભ્યાસ સારો ચાલે છે. પ્રશ્નપત્રો સખ્તાઈથી જોયા છતાં માત્ર એક જ વિદ્યાર્થી નાપાસ થયેલ છે એ એમ બતાવી આપે છે કે વિદ્યાર્થીઓને આ અભ્યાસ ભારે પડતા નથી અને પતિ વ્રજલાલજી આ અભ્યાસ કરાવવામાં જે સ્વાર્પણ કરી રહ્યા છે તે સ્વાર્પણ સફળતાને પ્રાપ્ત થયેલ છે.
અમને આનરરી સેક્રેટરી શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ પ્રશ્નપત્ર તથા પાસ થયેલ વિધાર્થીઓનાં નામો લખી મોકલવાની જેમ મહેરબાની કરી છે તેમ તેઓ આ પત્રમાં શાહ મેહનલાલ હાથીભાઈને તથા કાપડીયા નત્તમ ચુનીલાલને ઉત્તર પણ પ્રગટ થવા મોકલી આભારી કરશે.
સીનીયર કલાસના વિદ્યાર્થીઓ નામ.
માર્કસ. શાહ મેહનલાલ હાથીભાઈ શાહ ચીમનલાલ દલસુખભાઈ શાહ છગનલાલ નાનચંદ શાહ અંબાલાલ ચત્રભુજ પરીખ ચીમનલાલ મોતીલાલ મહેતા દલપતભાઈ વીઠ્ઠલદાસ શાહ ઓધવજી ધનજી . શાહ ચુનીલાલ જીવરાજ શાહ અંબાલાલ માણેકચંદ શાહ મેહનલાલ હેમચંદ જસાણી રતીલાલ માણેકચંદ .... શાહ ગોવિંદજી ઉજમશી
જુનીયર કલાસના વિદ્યાર્થીઓ
કાપડીઆ નરેશતમ ચુનીલાલ ... કાપડીઆ ત્રીજોવનદાસ છોટાલાલ શાહ નગીનચંદ જગજીવનદાસ ... શાહ દીપચંદ છવણ ... .. શાહ ખીમચંદ ઝવેરચંદ . સંઘવી મેતીલાલ છગનલાલ રા, મથાભાઇ ઠાકરશી