________________
માનવાત્મા અને લેટો.
૨૦૩
मानवात्मा अने प्लेटो.
( અનુસંધાન ગતાંક પૂછ ૧૪૦ થી ) તત્વવિવા ( Oniology ) ને અવલંબિત આ વિચારણામાં એક ખામી છે. “મૃત આત્મા જેવું કંઈ છે જ નહીં એમ આપણે સાબીત કર્યું, પરંતુ એમ ન સિદ્ધ કર્યું કે આ અસ્તિત્વમાં છે અથવા તે દેહના મૃત્યુ પછી કંઈ પણ અસ્તિત્વવાળી વસ્તુ છે. રીપબ્લીક’ માં અમૃતત્વની “ અન્ય’ વિચારણા વિષે સૂચવતાં લે નીતિની નવીન વિ• ચારણા બહાર પાડે છે, કે જેથી આત્માની અમરતા સિદ્ધ થાય. એ વિચારણા નીચે પ્રમાણે હોય છતાં ન થાય એવું કંઈ છે જ નહીં; એ તે માત્ર પોતાનાં “પાપ થી જ ન થઈ શકે. દાખલા તરીકે માનની દેહ દર્દથી ભરી શકે; બરાકની અયોગ્યતા જેવાં બીજું કારણે એને મારી નાખે ખરાં પરંતુ તે પ્રથમ તે કોઈ દર્દ ઉત્પન્ન કરે, અને એ દર્દ આપણે જીવ લે. આત્માનું “પાપ' દુષ્ટતા છે, અને તેથી જો આમાં નજર હોય તે એના નાશનું મુખ્ય કારણ એ “પાપ” હેવું જોઈએ; આમાં મરે તે મરે દુષ્ટતાથી પરંતુ અનુભવથી એમ માલૂમ પડે છે કે દુષ્ટતાથી આત્માનું સજીવવા ન્યુનતાને પામતું નથી; કલંક અન્ય માનસિક શક્તિને લીધે એમાં વધારે થાય છે; જે આત્માનું “પાપ” આત્માને નષ્ટ કરવા શક્તિમાન ઇ શકે તે આપણે એટલું કહી શકીએ કે એ “પાપ” પ્રલયને આધીન નથી, અર્થાત પાપ અમર છે. “ફીડે’ પ્રમાણે “ફીડસ” માં પણ અમૃતત્વની વિચારણા એક સામાન્ય રકઝકના રૂપમાં આપવામાં આવી છે, ને તે એ કે વિશ્વમાં સર્વ સંચાલન અને સાધનનું “આત્મા’ મૂળ કારણ છે. પ્રત્યેક સંચલન કાં તે આ જ્ઞામી હોઈ શકે અથવા તે બહારની સાથેના વ્યવહારથી થઈ શકે. તેમજ બહારથી ઉદ્દભૂત સંચલનનું મૂળ કારણ પાછું આગળનું કોઈ આત્મજ્ઞાની અથવા યાદચ્છિક સંચ. લન હેવું જોઈએ. આત્માને યાદછિક સંચલન હોય છે. માટે જે આત્મા નાશ પામે તે સમસ્ત વિશ્વમાંથી સંચલન નષ્ટ થાય, ખેટે આવું સંચલનનું અંતિમ અસ્તિત્વ સ્વીકાર નથી, તેથી પ્લેટે કહે છે કે સંચલનનું અંતિમ કારણ જે આતમા તે અમર છે.
પૂર્વાસ્તિવ વિષેની વિચારણા “મેને ” માં જોવામાં આવે છે, તેમ જ “ફીડેમાં પણ એની સૂચના કરી છે. પ્લેટ મૂળમાં કહે છે કે વૈજ્ઞાનિક જ્ઞાન એટલે આપણા પૂર્વના જ્ઞાનને સંચય. ઇન્દ્રિયાનુભવ કદાપિ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરાવી શકતા નથી. અમુક મૂળમાંથી ઉદ્ભવતા આદર્શરૂપ વિચારોનું મનને માત્ર ભાન જ ઇન્દ્રિયાનુભવ કરાવે છે. મેમાં સૈટીસ આ વિષે દાખલો આપે છે. અશિક્ષિત દાસને ચગ્ય પ્રશ્ન પૂછે છે, અને જે સત્ય વિષે એને શિક્ષણ આપવામાં આવ્યું નથી તે વિષે જ્ઞાન પ્રાપ્ત કરે છે. આથી વૈજ્ઞાનિક સય પૂવૅસિદ્ધ છે, અને તેંટા એ વિષે. એમ કહે છે કે આપણે જેને સાધારણ રીતે વિજ્ઞાનનું “જ્ઞાન” કહીએ છીએ તે માત્ર એક રીતિ છે; આમાં જે સત્ય અજ્ઞાન રીતે જાણતો હતિ હેનું એ રીતિને આધારે હેને ભાન આવે છે. આથી દેહમાં રૂપ ધારણ કરવા પહેલાં આ પૂર્વસિદ્ધ સત્ય સાથે અસ્તિત્વમાં રહી એ પરિચિત હશે.
ગોરવ્યસ” “રીપબ્લીક” “ફ” “ફીડસ” અને “ટીમીયસ” ની મહાન કથાએમાં અમતત્વ અને યુવાસ્તિત્વ વિના સિદ્ધાનોને આધારે તેટોએ આભાના ભાવિ વિષે