________________ ગોદરેજના સેઇફટી કૅશ બાકસો. આ પેટી ટેબલ ઉપર અથવા કબાટમાં જડવાથી ચારથી ઉપાડીને લઈ જઈ શકાતી નથી. તેમજ સ્ટીલના એક પતરામાંથી અખંડ બનાવેલ હોવાથી અને મજબૂત કળ બેસાડેલ હોવાથી ચોરથી તુટવાની ધાસ્તી રહેતી નથી. સારી તીજોરીની ગેરહાજરીમાં આ પેટી. બહુ ઉપયોગી છે. પેટીનું' માપ 14"x10"x", કીમત રૂ. 18, 66 ગારડીઅન " કળાવાળીના (ચાર ચાવી) , 3, 23, ગોદરેજના કબાટમાં જડવાનાં - પટ ખાનાં. આ ખાનાં કબાટમાં ફુવતી જડવાથી ચારથી કાઢી શકાતાં નથી, તેમજ સ્ટીલના એક પતામાંથી અખંડ બનાવેલ હોવાથી અને ઘણી મજબુત કળ બેસાડેલ હોવાથી ચારથી તોડી પણ શકાતાં નથી. નવા કબાટમાં લાકડાના ખાનાનો ખરચ બચાવી તેને બદલે આવા લાખડનાં ખાનાં બેસાડવાનો ફાયદો સે કોઈ સમજી શકશે. ખાનાનુ’ માપ 14"412 કટુ’ કીમત રૂ. 20, દરેક પ્રદર્શનમાં (14 પ્રદર્શન ) પહેલાં ઈનામ-સેનાના ચાંદ મળ્યા ગોદરેજ અને બાઈસની કં પની, શાખાઃ-રીચીરોડ-અમદાવાદ