________________
કન અને જૈનેતર ગુજરાતી ભાષા.
-
પ્રસિદ્ધ કર્યું છે. તે કાવ્યને છે. ચોપડામાં નીચે લખ્યા પ્રમાણે સંસ્કૃત લખાણ છે તે ઉપરથી જણાય છે કે શ્રીમાળી વણિક શાહ દેપાળના પુત્ર શાહ ચંદ્રપાલ માટે એ કાવ્ય લખાયું છે.*
શુભ ભવતુ લેખક પાઠ : શ્રી ગુર્જર શ્રીમાલ વસે સાહ શ્રી દેપાલ સુત સાથી ચંદ્રપાલ આત્મપદના, શ્રમપ વિકમ સમયાતીત સંત પ૦૮ વર્ષે મહા માંગલ ભાદ્રપદ શુદિ ૫ ગુરો અહિ શ્રી ગુર્જરધરિત્ર્યાં મહારાજા ધિરાજસ્થ પાતાશ્રી અમિસાલ કુતબઈનસ્ય વિજયરાજ્ય શ્રીમદહમૂદાવાદ વાસ્તુ સ્થાને અચાર્ય રત્નાગરે લિખિયં વસંત વિલાસઃ છા છે.
સં ૧૧૮૫ માં નંદુબારક નંદાવતીમાં લખાયેલી સેળ કળા તથા સુદામામાંથી જરા ઉતારે કરિયે.
સિંહાસન બિહુ કિરરઈ, મેટું તે તણો મહિમાયિક તેલનાં પુત્ર પત્ર અનેક, તેહતણું કિમ કહું વિવેક. શબ્દ એક હાઉ આકાશ, કસ તાહારે કરસિ નારી, સમ્પક વૈરી જાશેતિ, એનું ગરબ આઠમુ જેહ, નાહાના બાલક સાથિ રમિ, કરિ વાત જે જેનિ ગમિ, ખેદ યશોદા પામી રહી, કાહાનાડ તૂ બંધાય નહી;
જે તમ પદ પલ્લવ અણસરિ, તે ભવસાગર હેલા તરિ. સેળ કળામાંથી ઉપલી સાત લીટી તારવી છે, હવે સુદામામાંથી ત્રણેક લીટી તપાસી જઈએ.
એક દિ અનંત તૂ, અદ નિં અભેદ, માનવી તૂઝતિ કિમ કલિ, હનિ ન જાણે વેદ સુદામુ સૂખ નહીં, દેહિલિતે દહાડા જાયિ,
એક બ્રાહ્મણ ત્યાં હાં વસિ, સુદામાન પાસિ ઇત્યાદિ. જોકે જૂની ગુજરાતીમાં કવિતાના ગ્રજ નજરે પડે છે તે પણ ગદા છે તદન નથી એમ નથી. કેટલીક વાર્તાના ગદ્ય ગ્રંશે પણ હાથ લાગ્યા છે તેમાંથી તેમજ વેપારીના ચેપ વગેરેના દસ્તાવેજોમાંથી કંઇક નમુના આપી આ પ્રકારનું પૂરું કરીશું.
સં. ૧૫૪૦ માં લખાયેલા વૈષ્ણવ આહુનિમાંથી પાંચેક લીટી લખીશું.
પછી નિખ બેસી માથું રહોલીનિ હાથ પખાલીએ, શરીર નવે છિદ્ર સદા વિ, નિદ્રા માહિ વિશે િસદા વિ; માટિ પ્રાતઃસ્નાન વશ્ય કરવું, અશક્ત પુર ન કરવું, એહવું માનરનાન કીજિ, કાછડ પિતિની દીજિ, પાટલી પછિ વાલીએ.
હવે ગદ્યકથા સંગ્રહમાંથી સુવાગ્રાહી વણિકની વાત ઉતારીશું.
કુંડિત નગર ભૂધર વણિક પુત્ર, તેને પુણ્યના તુ ધનનું ક્ષય ડાઉ, ધનના ક્ષય, સગે સહઈ છાડ્યું, ગતમાન હાઉ, પિતિ ઘણું દિવસની હી તુલા હતી, તે અને રાત્રે ઘર મકી નિ દેશાંતરે , કેતજો દિવસ વલી ઉપાછે અવ્યું, નગરિ આવી આપણું લોહ તુલા માગી. જેનિ વરિ તીણિ લેબી મુખે થતિ કફ, તાહરી લોહતુલા ઊંદિરિ ખાધી.....ઇત્યાદિ.
હવે સં. 1909 નું અમદાવાદનું એક ખત તપાસી તારા આપવાનું કામ પૂરું કરીએ.
શ્રીમાલ સૂવર્ણકાર નાતીય લધુ શાખાનાં સા. છપાઈઆ બિન માણિક બિનહરાજ ક્યાઉઓની ભાર્યા બાદ જીવાદે બિન તથા સા. ધ્યાઉઓનું ભત્તનું પૂત્ર સા. પછએ...
• આ વસંત વિલાસની ચત્ર હસ્તલિખિત પ્રત તથા કાન્હડદે પ્રબ ધની હસ્ત લિખિત બે પત રાજકોટના સાહિત્ય પ્રદર્શનમાં જોઈ હતી.