SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ એક વધુ આગમાં ગોદરેજની તીજોરીની પરીક્ષા. મીટસ બુસેન કઈશા નામની એક મોટી જાપાની કંપનીની ઓફીસ મુંબઈમાં છે. એ એરીસ જ્યારે પેહેલાં મુંબઈમાં ઉધડી ત્યારે ગોદરેજે પોતાની તીજોરી ખરીદવાની ભલામણ કરી હતી પણ સાહેબના ધ્યાનમાં વાત ઉતરી નહિ અને વિલાયતી અને જાપાની બનાવટની તીજોરીએ ખરીદી. એ કંપનીની એક શાખા કોચીમાં છે અને તે ઠેકાણે ગોદરેજની એક નહાની તીજોરી વપરાતી હતી. ચાર મહીના ઉપર કરાંચીની ઓફીસમાં આગ લાગી અને ગોદરેજની તીજોરીમાં ત્રીસ હજાર રૂપીઆની નોટો હતી તે સલામત મળી આવી અને તે ઉપરથી મુંબઈની એન્ટીસે તુરતાતુરત અગીઆર રૂપીઆની એક મોટી ગોદરેજની તીજોરી ખરીદી. આવી રીતે આગ થવા પછી કે ખોદાવવાનું કામ વાજબી કહેવાય નહીં. જો કે નાના મોટા બંધાએ એવું જ કરે છે. થોડા વખત ઉપર મુંબઈમાં ઇવટ લેધમની કંપનીની ઓફીસમાં સેટી આગ લાગી તે વખતે જાણીતા મેટા વિલાયતી મેકરની ચાર તીજોરી - ફીસમાં હતી અને તેના જે અનુભવે સાહેબને મળે તે ઉપરથી આગ પછી ગોદરેજની માટી સાત તીજોરીએ અહીંની તેમજ કરાંચીની ઓફીસે માટે ખરીદવામાં આવી. આવી રીતે ઘણાકા નુકસાન થયા પછીજ સાવચેત થાય છે. ઘણાકે પિતાને યા પાડેાસીને ત્યાં ચોરી થવા પછીજ ગોદરેજની તીજોરી લેવા નીકળે છે. સર સાસુન જે. ડેવીડના જેટલી સાવચેતી થોડાકજ રાખતા હશે. એઓએ જેવું જાણ્યું કે છેલા વરસમાં મુંબઈમાં ઉપાસાપરી આગેા થઈ તેમાં જ્યાં જ્યાં ગોદરેજની તીજોરીઓ હતી ત્યાં ત્યાં જરાએ નુકસાન થયું હતું નહીં તેવુ' તરત પોતાની પાસની જાણીતા વિલાતી બેકરીની ઉંજારાની કીંમતની પાંચ તીજોરીએ લીલામથી વેચી નાંખવાનો ઠરાવ કરી તેની જગ્યાએ ગોદરેજની તીજોરીઓ ખરીદી. હિંદુસ્તાન અને બરમાની સેવીંગ બે"કોના ચોપડા રાખવા માટે સરકારને થોડા વખત ઉપર 372 ફાયરપ્રુફ તીજોરી જોઈતી હતી તે વખતે જુદા જુદા મેકરની તીજોરીઓ આગમાં નાખી તપાસ કરી હતી અને ફક્ત ગાદરેજની તીજોરીમાં કાગજો સલામત હોવાથી અને બીજી તીજોરીમાં સઘળું બળી જવાથી ૩૭ર તીજોરીએાના ઓર્ડર ગોદરેજને આપવામાં આવ્યા હતા. કારખાનું -ગેસ કંપની પાસે, પરેલ, મુંબઈ. શાખા–રીચીરાડ—અમદાવાદ
SR No.522082
Book TitleBuddhiprabha 1916 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy