________________
અત્રેના પ્રતિષ્ઠિત શેઠ લક્ષ્મીચંદ લલુભાઈ સુરદાસ શેઠની પોળવાળાને ત્યાંથી શ્રીમદ્ દેવચંદ્રજી કૃત વીશી દરેક પાઠશાળાઓ, લાયબ્રેરીઓ, અને પૂજ્ય મુનિ મહારાજ તથા સાધ્વીજી મહારાજાને ભેટ આપવાની છે માટે જેમને ના મળી હોય તેમણે તેમને ત્યાંથી મંગાવેથી મોકલી આપવામાં આવશે. બહાર ગામથી મંગાવનારે ૦-૧–૦ ટપાલ ખર્ચને મોકલો.
(દરદીઓને આશિર્વાદ.) ઘણુ મનુષ્ય જુદા જુદા રોગોથી પીડાય છે. તેમાં ગરીબ મનુષ્યો વૈદ્ય તથા ડૅટરોનાં બીલ ભરવાને શક્તિવાન હોતા નથી અને તેથી મરણને શરણ થાય છે. અમોએ એક માહાત્માની કૃપાથી નીચે લખેલા દર્દોની દવા મેળવી છે, અને તેની શક્તિની સંપૂર્ણ ખાત્રા કરી છે. તેવા રોગોથી પીડાતા ગરીબ નીરાધાર માણસને કેવળ પરમાર્થ બુદ્ધિથી મફત આપવા ઈચ્છીએ છીએ, અને શક્તિવાળા માણસને પ્રથમથી ધર્માદા ફંડમાં માસીક રૂ. ૨) આપવા પડશે તેથી તેવા રોગવાળાઓને, અમને મળી અગર ટપાલ મારફતે દરદ જણાવી દવા લેવા ખાસ ભલામણ છે. જવાબ માટે અડધા આનાની ટીકીટ બીડવી.
સંગ્રહણી (મુંબાઈના પાણીથી અગર બીજા કારણુથી થઈ હોય) લક યાને પક્ષાઘાત. દમ, હાફ, સ્વાસ ચડે તે, ભગંદર (વાહાડ કાપ કર્યા વગર) ઇદ્રો શિથિલતા યાને નામરદાઈ. કેઈ પણ જાતનો વા, હિસ્ટીરીયા યાને વઈ અગર મરઘી. બચ્ચાઓને થતી વરાધ, મસા યાને હરસ જે લોકો વાંચી જાણતા નથી તેને વાંચી જાણનાર ખબર આપશે તે ઉપકાર થશે.
શા, વાડીલાલ મોતીલાલ પાલખીવાળા એલ. ટી. એમ. મળવાને વખત-સવારમાં ૧૧ થી ૧૨ સાંજે ૭ થી ૧૦ મીલ મેનેજર, ધી અમદાવાદ સ્વદેશી મીલ કુ. લી.
ઠે. લુણાવાડે મેટી પિળ–અમદાવાદ
કેની મારફત છપાવશે ?
સારૂં શુદ્ધ છપાવવું હોય, કાળજીથી પ્રફ તપાસાવવાં હોય તે પોપટલાલ કેવળચંદ શાહ રાજકેટવાળાને (અમદાવાદ) લખે.