________________
જૈન શાળાપોગી શિક્ષણક્રમમાં અભિપ્રાય
૧૦૦ દેવશીરાઇ પ્રતિક્રમણુ પુરાં મુખ્ય પાઠ વિધિ સાથે તથા અર્થની સમજુતી સાથે. ૧૦૦ સ્તવન, સઝાય વીગેરે ૧૫૦ લીટી મુખપાઠ અર્થ અને વિવેચન સાથે, ૧૦૦ ( સ્ત્રીઓ માટે ) શીવણુ અને ભરત, ગુથણ કામ ( ધારણ પહેલા ઉપરાન્ત ). નમુના દશ દરેકના.
ધારણ ૩.
૧૦૦ ગુજરાતી કન્યા વાંચનમાળા ( ભાગ ૧ ) માંથી કુક્ત પાડે ૧૦૦ પાનાં, દેવનાગરી લીપીની ચેાડીમાંથી ૮૦ પાનાં સારા અક્ષર લખતાં સમજીત અર્ધું ક્યાકરણુ અને વિવેચન સાથે—તથા લેખન,
૧૦૦ પંચપ્રતિક્રમણુ મુખપાઠ અર્થે અને વિધિસહુ પખાણુ પાસડ લેવા તથા પારવાના નિયમા મુખપાઠ જીવ વીચારનું સાદશ્ય જ્ઞાન.
૧૦૦ રતવન, મઝાય વિગેરે ૧૫ લીટી ખીજા ધારણ ઉપરાંત,
૧૦૦ ( ઓ માટે) બીજા ધારણુ ઉપરાંત શીવણુ અને ભરત ગુંથણુ કામ નમુના દ. દરેકના
ધોરણ ૪.
૧૦૦ કન્યા વાંચનમાળા ભાગ ૨ પાનાં ૧૦૦, ઉપદેશ માળામાંથી પાંનાં ૫૦ દેવનાગરી લીપી, વાંચન, વિવેચન, અર્થ, વ્યાકરણ તથા લેખન સાથે.
૧૦૦ જીવ વીચાર, નવતત્ત્વ, દંડક અને સમણુનું સાદૃશ્ય જ્ઞાન,
૧૦૦ માર્ગોપદેશીકા ભાગ ૧માંથી વીશ પાડે.
૧૦૦ ગણીત ધારણુ ત્રીજા પ્રમાણે,
૧૦૦ ભરત, શીવણુ અને ગુથણુ કામ નમુના પદર.
ધારણ ૫.
૧
૧૦૦ કન્યા વાંચનમાળા ભાગ ત્રીજો પાનાં ૧૫૦, ઉપદેશ માળામાંથી ચોથા ધારણ ઉપરાંત પાનાં ૭૫ વાંચન, વિવેચન, અર્થ, વ્યાકરણ, લેખન સાથે.
૧૦૦ કર્મ ગ્રંથ, ષટ દ્રવ્યમાંથી સાદસ્ય જ્ઞાન.
૧૦૦ માર્ગાદેશી ભાગ ૧ પુરા મીનના દશ પાડે.
સ્ત્રીઓ માટે
૧૦૦
{}
૧૦૦
પુત્રી શિક્ષા, ગૃહવ્યવસ્થા ઉપર વિવેચન તથા વાંચન, લેખન તથા માને શીખામણુ.
ભરતાશક્ષણ અને ગ્રંથણુના વધુ નમુના પંદર
ધારણ ૬.
૧૦૦ કન્યા વાંચનમાળા ભાગ ત્રીજો પાના ૧૫૦. દેવનાગરી લીપીમાં પાનાં ૧૦૦, વાંચન, વિવેચન, લેખન અને અર્થે તથા વ્યાકરણ સાથે.
૧૦૦ માર્ગાદેશીક ભાગ ખીજો પુરા.
૧૦૦ પ્રકરણ ઉપર વિવેચન રાખવા શીખવું નિખ ધરૂપે.
૧૦૦ જૈન ધર્મના પ્રાચીન ઋતિહાસ તથા ભારતવર્ષના ઇતિહાસ પ્રચલીત અન્ય ધર્માંના ઇતિહાસ. ટીપ.—સ્ત્રીઓ માટેજ કન્યા વાંચનમાળા ચલાવવી પુરૂષ માટે સારી વાંચનમાળા કે બી ચાપડી ચલાવવી.
માઉનલાલ સાંકળય