SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ એક વધુ આગમાં ગોદરેજની તીજોરીની પરીક્ષા. મીટ ન કઈશા નામની એક મોટી જાપાની કંપનીની ઓફીસ મુંબઈમાં છે. એ ઓફીસ જ્યારે પહેલાં મુંબઈમાં ઉધડી ત્યારે ગોદરેજે પોતાની તીજોરી ખરીદવાની ભલામણ. કરી હતી પણ સાહેના ધ્યાનમાં વાત ઉતરી નહિ અને વિલાયતી અને જાપાની બનાવટની તીજોરીઓ ખરીદી. એ કંપનીની એક શાખા કરાંચીમાં છે અને તે ઠેકાણે ગોદરેજની એક નાન્સ તીજોરી વપરાતી હતી. ચાર મહીના ઉપર કરાંચીની ઓફીસમાં આગ લાગી અને ગોદરેજની તીજોરીમાં ત્રીસ હજાર રૂપીઆની નોટો હતી તે સલામત મળી આવી અને તે ઉપરથી મુંબતી રાણીસે તુરતાતુરત અગીઆરસે રૂપીઆની એક મોટી ગાદરેજની તીજોરી ખરીદી, આવી રીતે આગ થવા પછી કુવા ખોદાવવાનું કામ વાજબી કહેવાય નહીં. જો કે નાના મોટા બધાએ એવુંજ કરે . થોડા વખત ઉપર મુંબઈમાં ઇવટ લેધમની કંપનીની ઓફીસમાં માટી આગ લાગી તે વખતે જાણીતા મેટા વિલાયતી મેકરની ચાર તીજોરી એશાક્રીસમાં હતી અને તેના જે અનુભવ સાહેબને મળે તે ઉપરથી આગ પછી ગાદરે જતી માટી સાત તીજોરીઓ અહીંની તેમજ કરાંચીની ઓફીસ માટે ખરીદવામાં આવી. આવી પોતે ઘણાક નુકસાન થયા પછીજ સાવચેત થાય છે. ઘણા કે પેતાને યા પાડોસીને ત્યાં ચોરી થવા પછી ગાદેરેજની તીજોરી લેવા નીકળે છે. સર સાસુન જે, ડેવીડના જેટલી સાવચેતી થે.ડાકોજ રાતા હશે. એઓએ જેવું જાણ્યું કે છેલ્લા વરસમાં મુંબઈમાં ઉપરાસાપરી આગા થઈ તેમાં જ્યાં જ્યાં ગોદરેજની તા. તેરીઓ હતી ત્યાં ત્યાં જરાએ નુકસાન થયું હતું નહીં તેવું’ તરત પોતાની પાસની જાણીતા વિલાતી મેકરોની હારાની કીંમતની પાંચું તીજોરીઓ લીલામથી વેચી નાંખવાનો ઠરાવ કરી તેની જગ્યાએ ગોદરેજની તીજોરીઓ ખરીદી, - હિંદુસ્તાન અને અરમાની સેવીંગ બે"કાના ચોપડા રાખવા માટે સરકારને થોડા વખત ઉપર ૭૭ર ફાયરપ્રુફ તીજોરી જોઇતી હતી તે વખતે જુદા જુદા મેકરની તીજોરીઓ આગમાં નાખી તપાસ કરી હતી અને ફક્ત ગોદરેજની તીજોરીમાં કાગને સલામત હોવાથી અને બ્રજી તીજોરીમાં સઘળ' બળી જવાથી 372 તીજોરીઓના ઓર્ડર ગોદરેજને આપને વામાં આવ્યા હતા. કારખાનું:-ગેસ કંપની પાસે, પરેલ, મુંબઈ. શાખા—ીચીરોડ-અમદાવાદ,
SR No.522080
Book TitleBuddhiprabha 1915 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1002 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy