________________
અથ શ્રી દાનસીક તપ ભાવના સંવાદ
૨૮૩
સે૬
લાભથી લભ વધ ઘણેરે, આ મતિ વિરામ; કપિલ થય જે કેવલીરે, તે મુઝે નઈ સેભાગ, અનિકા સુતને ગાઈને ધણુંરે, ખીણ જઇબલ જાણ; કીધ૬ અંતગડ કેવલીરે, ગંગાજલિ ગુરુ ખાણિ. પનરસઈ તાપસ ભરે, દીધી ગામ દીખ; તતખિણ કીધા કેવલીરે, જે મુઝ માની સીખ. પાલક ઘણુ ઘાલિયારે, બંધક સૂરિ સુસીસ, જનમ મરણથી છેડવ્યારે, આ મુઝ આસીસ. ચંડ રૂદ્ર નિસિ ચાલતારે, દીધા દંડ પ્રહાર; નવ દીક્ષિત થયો કેવલીરે, તે ગુરુ વિણ તિબ્રુવાર ધન (૨) રથકાર સાધન ઇરે, પદિલાસભ્યો ઉલાસ; મૃગ લોભાવન ભાવતરે, પ સુર આવાસનિજ અપરાધ ખમાવતીરે, મુ મનથી મૅન; મૃગાવતી નઈ ભઈ દીરે, નિરમલ કેવલજ્ઞાન. ભરૂદેવા ગજ ચ૮ મારગર, પેખી પુત્રની રિદ્ધિ; મુંઝનઈ મનમાંહે ધરે, તબિયુ પામી સિદ્ધિ. વીર વાંદણ ચાલે મારગેરે, ચાંઉ ચપલ તુરંગ; દર નામઈદેવતારે, તેહ થશે મુઝ સંગ. પ્રભુ પાઈ પૂજણ નીરસેરે, દુર્ગતિ નામઈ નારિ, કાલ ધરમ વિચિ મ કરીરે, પહુતી સરગ મઝારિ. કાયા સભા કારિમીરે, રૂ૫ કિયે અભિમાન; ભરત આરીસા ભુવન મર, પામે કેવલ જ્ઞાન. દીક્ષા દિન કાઉસગિ રરે, ગણ સુકુમાર બંસાણિ; સેમલ સમ પ્રજાલિ થઉરે, સિદ્ધિ ગયઉ સુર ાણિ ગુણસાગર થયઉ કે લીરે, સાંભ૩ પૃથિવીચંદ; પિતઈ કેવલ પામી યઉરે, સેવક નઈ સુર ઈદ. છમ અનંત મઈ ધરયારે, મૂક્યા સિવપુર વાસ; સમય સુંદર પ્રભુ વીરરે, મુઝ ના પ્રથમ પ્રકાસિ.
દોહા, વીર કહઈ તુમ સાંભ, દન શીલ તપ ભાવ; નિંદા છઈ અતિ પાડુઈ, ધર્મ કર્મ પ્રસ્તાવ, પરનિંદા કરતાં થકાં, પાપઈ પિંડ ભરાઈ; રેઢિ રાઢિ વાધઈ ઘણ, દુગ્ગતિ પ્રાણી જાઈ. નિંદક સરિખ પાપી, ભંડે કે ન દીઠ; વલી ચંડાલ સમે કહ્યું, નિંદ, મુખ દીઠ. આપ પ્રશંસા આપણી, કરતાં ઈદ નદિ, લઘુતા પામઈ લેક મઇ, નાસઈ નિજ ગુણ ગ્રંદ