SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ બુદ્ધિપ્રભા ત . ૧૦. ૮૫, ચઉદ સહસ અણગાર મઈ, શ્રી ધનઉ અણુગાર છે; સું વીર જિમુંદ વખાણિયઉં, એ પણિ મુઝ અધિકાર . સુંઠ ૮ તપ. કૃષ્ણ નરેસર આગ લઈ, દુષ્કરકારક એહ હે; સું ઢંઢણ નેમિ પ્રસંસિય૩, મુઝ મહિમા સવિ તેલ છે. સું નંદિને વિરહણ ગ, કીધે ગણિકા હાસ છે; સું વૃષ્ટિ કરી સોવન તણી, મઈ તસ પૂરી આશ છે. ઈમ બલભદ્ર પ્રમુખ બહુ, તાયા તપસી જીવ હે; સું સમય સુંદર પ્રભુ વીરજી, એ પહિલો પ્રભાવ છે. સું ૧૧ ૫. દેહા ભાવ કહઈ તપ તું કિા , છેડો કરઈ કખાય; પૂર્વ કોડિ તપ તે તો, પિણ માંહિ ખેર થાઇ. બંધક આચારિજ પ્રતઈ, તઈ બાલા દેસ; અશુભ તિયાણે તું કરઈ, ખિમાં નહી લવલેસ. દીપાયન રિષિ દૂલવ્ય, સંબ પ્રભુ તે સાહિ; તઈ તપ કેધ કરી તિહાં, કીધા દ્વારિકા દાહ. દીન શીલ તપ સાંભ, મ કરી જૂઠ ગુમાન; લોક સહૂકે સાખિધઈ, ધરમધ ભાવ પ્રધાન. આપ નપુંસક છે તિણ હે, ઘઈ વ્યાકરણ સાખિ; કામ સરઈ નહિ કે તુમે, ભાવભણ મે પાખિ. રસ વિણ કનક ન નીપજેપ, જલવિન તરૂવર વૃદ્ધિ; રસવતી રસ નહી લવણ વિન, તુમ મુઝ વિષ્ણુ નહી સિદ્ધિ. મંત્ર તંત્ર મણિ ઉષધી, દેવગુરૂ ધરમ સેવ; ભાવ વિના તે સહુ વૃથા, ભાવ ફલાઈ નિત મેવ. દાન સીલ તપ જે તુહે, નિજર કહ્યા તંત; તિહાં જે ભાવ નહી હત૬, ૬ કે સિદ્ધિ ન જત. ભાવ કહઈ ભઈ સંકલઈ, તાવ્યા બહુ નરનારી; સાવધાન થઈ સાંભલઉં, નામ કહું નિરધાર, હાલ-કપૂર હૂવઈ અતિ નિરમલેરે-એહની જાતિ કાનન મધ કાઉસગિ રહ્યઉં, પ્રસન્નચંદ રિષિરાય; તે મઈ કીધે કેવલીરે, તતખણ કરમ ખિપાઈ સેભાગી સુંદર ભાવ વડે સંસાર, એ તે બીજા મુઝ પરિવાર સમાગી. દાનાદિક વિન એકલેરે, પહુચાવું ભવપાર. સે. ૨ વસ ઉપર ચઢ૨ ખેતરે, ઇલા પુત્ર અપાર; કેવલજ્ઞાની ભઈ કીઉરે, પ્રતિબક્કે પરિવાર. સો ૩. ભૂખ ખિમા છે અતિ ઘણીરે, કરે ક્રૂર આહાર; કેવલ મહિમા સુર કરઇરે, કૂર ગહ અણગાર સે. ૪
SR No.522080
Book TitleBuddhiprabha 1915 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1002 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy