SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ બુદ્ધિપ્રભા સિપાહીઓ હતા. જાપાનમાં પ્રત્યેક સિપાહીનું નામ લખી તેમનાં નામે રજીસ્ટર કરી સેનામાં ભરતી કરવામાં આવે છે તે આમ ભરતી કરવાનું કામ હમેશાં ચાલુજ હોય છે. બદમાશે અને કેદીઓ સિવાયના સત્તર વર્ષની ઉપર તથા ચાલીશ વર્ષની અંદરના દરેક કપ આદમીઓનાં નામ સેનાનીઓ તરીકે લખી લેવામાં આવે છે. અને તે સાની જરૂર પડે, બેલાવવામાં આવતાં જ તેઓ હાજર થઈ જાય છે. તે સેવા કરે છે. દર સાલ યુદ્ધ–મન્નિ ( War-secretary) એજ વિચાર કર્તે હેાય છે, કે કયા કયા ઇસમે લશ્કરમાં જોડાવા જેવા છે, અને કોનાં નામ રજીસ્ટર કરવાં? જાપાની સામુદ્રક-જળ સેનામાં પણ એકજ પેઢી generation માં અકિક ફેરફાર ને સુધારો થઈ શકે છે. પ્રથમ ડાંક વહાણ અને બેચાર મોટાં જહાજ જાપાનનું સામુહીક ખાતુ ધરાવતું હતું, પણ હમણાં તેની સામુદ્રીક-લશકરી તેયારી એટલી બધી છે કે, તે હવે પશ્ચિમના દેશના હુમલાઓ સાથે સારી રીતે મુકાબલે કરી શકે. છેલમાં તેની સામુદ્રીક સેનામાં મોટાં મેટાં ૧૬ લઢાઈ-જહાઝ છે. ૧૩ કઝર્સ છે. બે પ્રથમ શ્રેણીનાં, બાર બીજી પંકિતનાં અને પાંચ વીજી પંક્તિનાં Protected અર્થાત સુરક્ષિત યુઝર્સ છે. અને ચાર અરક્ષિત-Unprotected છે. લગભગ સવા ટોપ (torpids) છે. પાણીની અંદર ચાલનાર બાર મોટાં જહાજ છે. આ ઉપરાંત બે મેટાં લટાઈ જહાજ ચાર કઝર્સ, બીજી પંક્તિનાં અરક્ષિત ક્રઝર્સ, બે નકા-નાશક ટેમ્પડ ( destroyers)ને ત્રણ પાણીમાં ચાલનાર બેટે તૈયાર થઈ રહી છે જેવી રીતે પશ્ચિમ સમઢામાં ઈલેંડની પ્રભુતા માજી રહી છે, તેવી જ રીતે પૂર્વ સમુદ્રમાં પોતાની સત્તા જમાવવા માટે જાપાન અવિરલ પરિશ્રમ અને સંપત્તિ ખર્ચ કરી રહ્યું છે. ૧૮૧૩ ની સાલમાં, દરિઆઈ બળની બાબતમાં જાપાનને નંબર પાંચમો હતો. આ બાબતમાં તે રૂસ અને ઇટાલીથી પણ આગળ વધી ગયું છે. આખા વિશ્વના દરિઆઈ વહાણોને જે રીપોર્ટ ૧૯૧૦ ની સાલમાં બહાર પડ્યું હતું, તે પરથી જણાય છે કે, ડેડનેટ્સ અને બીજાં મોટાં મોટાં લાઉ જહાજોની બાબતમાં, જાપાન પાંચમે નંબરે બિરાજે છે, અને તેને નંબર ઍસ્ટ્રીઆ અને ઇટલીથી આગળ વધી ગયે છે. જો આપણે એ જોવા બેસીએ કે સમરત વિશ્વમાં લાલુ જહાજ તથા મોટાં મોટાં કુઝર્સ સાથી પહેલાં બનાવવાને કયા દેશે આરંભ કર્યો? તે સને ૧૯૧૨ માં જાપાનને નંબર ચે હતે. પ્રશાંત મહાસાગરમાં, માત્ર જાપાનની જ પાસે એક મહાન નેટ છે, અને એથી જ મહાસાગરમાં તેની પ્રભુતા ગાજે છે. તે સિવાય જાપાન પાસે ડ્રડનેટના જેવાં જે બે મહાન જહાજે છે. તેના પર બાર બાર ઇંચની બાર તે ધડાકા કરી રહી છે. આ જાજે બનાવવામાં જેટલી સામગ્રી ખર્ચાઈ છે, તેમાં ૮૦ ટકા સામાન જાપાનમાં જ બનેલો છે. બે મેટાં ફુઝર્સ, જેમાં ચાદ ચિદ ઇંચની આઠ તો છે, તે સને ૧૯૧૨ માં પહેલવહેલાં ચલાવવામાં આવેલ. એક ૩૦,૦૦૦ ટનનું જહાજ, હમણાં બની રહ્યું છે, અને તેમાં પંદર ઇંચની તપે રહેશે એમ આશા રહે છે. ૧૮૭૧ થી ૧૮૪૩ સુધીમાં જાપાને પોતાના કરિઆઇ બળ વધારવા પાછળ છત્રીશ કરોડ રૂપીઆ ખર્ચા છે. ટ્સ-જાપાનના યુદ્ધ સમયે જાપાની દરિઆઇ બરકરમાં ૬ મહાન જંગીબ્દરિઆઈ જહાજ હતાં. ૧. આ હક્તિ તથા સંખ્યા ત્રણ વર્ષ ઉપરની છે. હમણું તે જાપાને આથી ધણેજ સુધારે મારે પોતાની સેનામાં કર્યો છે. ને સપર્શ થવા પ્રયત્ન સેવી ર છે, “સંપાદક
SR No.522080
Book TitleBuddhiprabha 1915 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1002 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy