________________
૨૨છે
બુદ્ધિપ્રભા.
उसभमज्जयं च वंदे, संभवमभिनणंद चसुमई च । पउमप्पहं सुपासं, जिणं च चंदपहं वंदे ।। सुविहिंच पुष्फदतं, सियलं सीजसं वासपुजं च । विमळ मणंतं च जिणं, धम्मं सांतिं च वंदामि ।। कुंथु अरं च मल्लि वंदे मुणिसुवयं नपिजिणं च ।
वंदापि रिथ्यनेमि पासं तह वद्धमाणं च ।। આ ઉપરાંત પાછળના ૧૭ મા સૈકાની ગુજરાતી ભાષામાં જેને રચેલે રાસ-દાનશીલ તપ ભાવનાને સંવાદ હવે પછી આપીશું.
લી. પોપટલાલ કેવળચંદ શાહ–રાજકોટ,
વજન.
જેન પ્રજાને ઘણે ભાગ વેપાર કરી પિતાનું ગુજરાન ચલાવે છે. વસ્તિ પત્રકમાં ભણેલાની સંખ્યામાં જૈનના પુરૂષ વર્ગના ટકા વધારે આવે છે. એટલાજ ઉપરથી જન પ્રજામાં જ્ઞાનને પ્રસાર વધારે છે એમ માનવા જેવું નથી. કેમકે ઘણા ભાગે સાધારણ લખતાં વાંચતાં આવડે અને દેશી હિસાબ કરતાં થોડા આવડે એટલે તેઓ દુકાન કાઢી વેપાર કરવાની અથવા નોકરી કરવાની શરૂવાત કરે છે. આ વર્ગમાં વ્યવહારીક તેમજ ધાર્મિક કેળવણી ઉંચ પ્રતિની પ્રત્યે હૈતી નથી.
થોડા ભાગ નશીબ મેગે વેપાર ધંધામાં આગળ વધે છે. પણ તેટલા ઉપરથી તે સર્વે વ્યવહારિક તેમજ ધાર્મિક ઉંચ પતિનું જ્ઞાન ધરાવનારા હોય એમ કહી શકાય તેવું નથી.
ઉંચા પ્રકારની વ્યવહારિક કેળવણી પામેલાઓને વિચાર કરીશું તે નાની વરિતના પ્રમાણમાં એક હજારે એકની સંખ્યા પણ આવશે કે કેમ તે ચેકસ કહી શકાય તેમ નથી. તેઓમાં પણ ધાર્મિક ઉંચ પ્રતિના જ્ઞાનવાળા કેટલા પ્રમાણમાં નીકળશે તે વિચારવા જેવું છે.
આ પ્રમાણે પુરૂષવર્ગની સ્થિતિ છે. સ્ત્રીવર્ગની સ્થિતિ છે તેથી પણ અતી શોચનિય છે. સ્ત્રીવર્ગ વ્યવહારિક કેળવણીમાં ઘણે પછાત છે. મોટાં મેટાં શહેરોમાંથી વખતે લખતાં વાંચતાં આવડે એવી થોડી સંખ્યા નીકળશે. તેથી તેમનામાં ઉચ પ્રતિની વ્યવહારિક કેળવણી છે, એમ માનવાને કારણ નથી. તેમનામાં પણ ધાર્મિક કેળવણી પામેલ સંખ્યા નહિ જેવીજ જણાશે.
આ પ્રમાણે જૈનોમાં બન્ને પ્રકારની કેળવણીની સ્થિતિ છે. આ સ્થિતિ આ જમાનાના પ્રમાણમાં સંતોષકારક છે, એમ કહી શકાય તેમ નથી,
જેમાં જેટલે બાગે વ્યવહારિક ઉંચ પ્રકારની કેળવણીથી સંસ્કારી થએલો છે, તે તમામ પિતાના કાર્યક્રમમાંથી દરરોજ એક કલાક પણ પિતાના જાતિ બંધુઓની ઉન્નતિના સંબંધે વિચાર અને કાર્ય કરવામાં નિયમિત રીતે કાઢ, તે હું ધારું છું કે થોડા દિવસમાં નેમાં હાલ કરતાં ઘણી જાગૃતિ લાવી શકે પણ તે વર્ગ પિતાને ફુરસદ નથી, વખત નથી આવાં નજીવા બહાના બતાવી છુટી જવા માગે છે,