SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ વૃદ્ધિમાં. 540 (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिप्रद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिध्यामार्गनिवर्तक विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' माशिकम् ॥ - - ~ ~ વર્ષ ૭ મું] તા. ૧૫ નવેમ્બર, સને ૧૯પ. [અંક ૮ મે. “સુશામતિયા ગુસ્કાનો છે” ભલે હે શેઠ વા શાણે, ભલે હે રંક વા રાણા; હદય વેચી બન્યા વાર્થ, ખુશામતિયા ગુલામે છે. દબાવી સત્યને જેઓ, નકામી હાજી હા કરતા; પરાશ્રય ઈછનારાઓ, ખુશામતિયા ગુલામો છે. ચહે તેને નહીં ચહાતા, ખરું કહેતાં ડરે જગથી; હૃદય પરતંત્રતા વાહક, ખુશામતિયા ગુલામે છે. અરે વાહવાહથી જૂઠા, ખુશી કરવા ઘણું બેલે; હદય સાચું નહીં બેસે, ખુશામતિયા ગુલામો છે. ખુશામત સર્વને હાલી, તથાપિ સત્યથી હાલી; ગુણોને દે અરે બાળી, ખુશામતિયા ગુલામ છે. ખુશામતથી કરે છે, અને ના સત્યને ખોજી; ગુલામેના ગુલામે છે, ખુશામતિયા ગુલામે છે. હદય ધડકી કહે સને, ખુશામત ના કરી ટી; ખુશામત ધુળથી છેટી, ખુશામતિયા ગુલામ છે. પ્રમાણૂિકને ખુશામતની, નથી પરવા જરા જગમાં; નકામી વાહ વાહ વદતા, ખુશામતિયા ગુલામે છે. ખુશામતથી રહી અળગા, પ્રમાણિકતા ધરી પૂરી; બુદ્ધપબ્ધિ જે પ્રવર્તે છે, ખરી વાહ વાહ છે તેની. છે
SR No.522079
Book TitleBuddhiprabha 1915 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy