SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મિલા પ્રવાસનું પવિત્ર જીવન ૨૪૫ प्रेमघेला प्रवासीनुं पवित्र जीवन ! (ગતાંક પાને ર૧૪ થી ચાલુ ) પ્રકરણ ૬ . જીવન વિસર્જન ! મુડી હવે ને મોતમાં – ” “ તે ઝેરના પ્યાલા ધણા, ” “ બેભાન જે પીને બન્યા ” “ તે હેરમાં જવું પતી ! ” હું શું કર્યું. તે આ બદન ખોલી બતાવાતું નથી ! સહુ જાય છે, પણ અમર આશા કદી પણ જતી નથી, નીરાશાની નીવ રાખેડીના ઢગલા નીચે છૂપાઇ બેઠેલી સજીવ-અમર આશા ! હારે શો ભરોસે ! પણ – કઈ લાખે નીશામાં અમર આશા છુપાઈ છે !” એ મણિભાઈના સૂવાનુ૨, સેલીભાનું સર્વસ્વ ગયું- પણ રહી ગઈ ફક્ત એક જીવનની મુરાદ ! દરેક પગરવે સેલીમા ચમકી ઉઠતી;-“રખેને બાદશાહ પધારતા હોય ! બધે અપરાધ માફ કીધે હશે? શક દૂર થયો હશે?–તેથી કદાચ આવતા હશે ?” પણ બીજી જ પળે, પગલાં શમી જતાં, અને એ આ શાની-અમર-સજીવ–આશાની ચીણગારી પાછી-હોલવાઈ જતી. સેલીમાના આવાસમાં કઈ નહોતું આવતું–છતાં પણ આશા ! હૈયામાં આવતી હતી, ઘડીકમાં તે બબડતી ! હા ! કેણું આવે? શું કામ અપાવે! સદેશા પણ શું કામ કહાવે? એ પ્રેમ માર્ગના પ્રિય પવાસી છે અત્યારે તું કયાં હોઈશ? મહારા ખાતર જીવનવિસર્જન તે નથી કર્યું? હા કદાચ એમ પણ હૈય? પ્રાણ સખે ! સૂક્ષ્મનાં લ્હાણ પણ હવે આ અભાગના નસીબમાં ન રહ્યાં ? હાલ ! ગયાં એ સ્વપ્નાં ! ગયા તે દિવસે ! ગયા તે વિલાસે ! કદાચ હારો પ્રેમઘેલુડે પ્રવાસી ! બચી ન ગયો હોય ! સજીવ ન હોય? પુનઃ મળી ન શકે ? શાહની આજ્ઞા મૃત્યુની છે, તે કદાચ બેહીસામાં મહારા પ્રાણ ! મ્હારી રાહ જોઈ બેઠેલા પ્રાણ પ્રવાસીની સૂમ આતા તે નહિ હોય! પણ નથી જતી એ આશા ! કદાચ મળી શકાશે? ના, ૨, ના. ફેકટનાં ફાંફાં. આ શુષ્ક પાનખર શી મુજ દગ્ધ આશા ! તેને પરંતુ હજી છે ફરીઆદ કાંઇ? ફીકાશ આ રૂધિરની, રડવી નથી કે, એ પ્રેમને તડફડાટ બધે ગયો છે ! પ્રાણ સખે ! હવે તો આપણાં મળવાં દેહ્યલાં જ તે! આપણે કેટલું મહત્યા ? બહુજ છે. ક્ષણભર ! જ્યારે ભેળાં હતાં, ત્યારે રસ ન જાયે, હૃદય ન જાણ્યાં, જીવન ન જાણું,
SR No.522079
Book TitleBuddhiprabha 1915 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy