SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકાની સ્ત્રીઓ અને તેમની કેળવણી. જ્યારે મેન્યુઅલ ટ્રેનિગ એટલે હાથથી બહેનનનું કામ કરવા જાય છે ત્યારે બ્રેકરીઓને શીવજીનું, રાંધવાનું, ઘરના હિસાબ રાખવાનું બધુંએ શીખવવામાં આવે છે, ઘર કેવી રીતે શણગારવું, ફરનીચર કં રાખવા, બાઓ વગેરે કેવી રીતે ગોઠવવી, જેમ સુંદર દેખાવ આપી મન આનંદમાં રહે, એવી અનેક જાતની કેળવણી તેમને આપવામાં આવે છે, અમેરિકાની કન્યાશાળાઓમાં નીચેના વિષયા શીખવવામાં આવે છે, ૧ શારીરાાસ્ત્ર. ર રીર સંબંધી આરગ્ય સાચવવાની ખાખતા, બહેર આરોગ્ય જાળવવાની બાબતે. ૪ ખારાક, તન્દુરસ્તી, અને રોગના સબંધમાં આવતા જંતુઐની ખાખતા. ૫ પાકશાસ્ત્ર. - ખારાકની ચીને અને તેમાં કેટલાં પૈષ્ટિક તત્વ છે તે વગેરે. રસાયનશાસ્ત્ર ( ધરની ચીજોને લગતું, ) 19 ૮ શિવવું. ભરવું, વેતરવું વગેરે. - બાળકના સ્વભાવ સક્તિ વગેરેનો અભ્યાસ. ૧૦ ઘરમાં કરવાની માવજત, ૨૩૪૧ અમેરિકન પ્રજા એમ માને છે કે માતા, દાઇ, શીનાર દજી, રાંધનાર રસાઇ, ધર ચલાવનાર, ઘર સાકસુક રાખનાર ચાકર, શંખો, દૂધ,શ્રીની તપાસ રાખનાર વિશ્વાસુ માસ, રમતગમતના સાથી, શિક્ષક, અને સામાજીક મધ્યસ્થ બેસવાની કરજો એક અમેરિકન સ્ત્રીની હાવી જોઇએ. પછી તે પોતે મલે. આ સઘળાં કામ ન કરે પણ તેણે તે જાણવાંજ જોઇએ. આપણા વિચારે તે આ વિચારો કેટલા બધા મળતા છે તે કહે. વાની જરૂર નથી. જે કાષ્ઠ સ્ત્રીને કાંઇ પશુ જાણવાની ઇચ્છા હોય છે તેને ત્યાં સર્વે નતની સવર્ડ મળે છે. સાધારણ ગામામાં અને શહેરમાં જાહેર ભાષા, સ્ત્રીઓને ઉપયોગી વિષયો ઉપર જાહેર અને ખાનગી શિક્ષણના વર્ગો ધારેલા હોય છે, જેમાં મુખ્યત્વે કરીને રાંધવાના, ધર ચલાવવાના, ૧૨ કરકસર સંબંધીના; એવા અનેક વિષયો શીખવવામાં આવે છે. ન્યુસપેપર, અઠવાડીક પેપરા, નાસિક પેપરા, અને પુસ્તકામાં આવી પુષ્કળ હકીકતે આપવામાં આવે છે કે જેધી. જે સ્ત્રીઓ શિક્ષણૢ લેવા ન જઇ શકે તેને વાંચવાના ભાગ ખુલ્લા રહે છે. તમારા પાક તરક નજર નાખી વિચાર કરશો તો જણાશે કે આપણા દેશમાંથી જોઇએ તે જાતની હાથ વણાટની રેશમી ઉનની સાડીએ તથા સુતરાઉ ઝીણી મલમલ વગેરે મળતી અને શણગાર-ઘરેણાંની ચીજો વગેરે અહીંનીજ બનાયેલ પહેરવામાં આવતી. આજની તમારી પહેરેલી ચીજોમાંની શ્રેણી આપણા દેશમાં બનેલી નથી. હવે તમે શું ફરશેા ? આ બધી ચીજોને દૂર મૂકી આપણી જેવી મળે તેવી પહેરી દેશી સામાનને ઉત્તે જન આપી તેને સુધારો અથવા તો જમાનાને અનુસરશે અને બડબડા નહિં; જમાનાને સુધારા, નહિ તે જમાનાને અનુસરે, જમાનાને સુધારનારા. ઓછા હોય છે, અનુસરનારા વધારે હોય છે. આપણે જમાનાને ન બદલીએ તે આપણે જમાનાથી અલ્લાવા
SR No.522079
Book TitleBuddhiprabha 1915 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy