________________
અમેરિકાની સ્ત્રીઓ અને તેમની કેળવણી.
૨૩૭
નત કમી થતી જાય છે. બદલામાં તેમને માથે પુરૂષો કામથી થાકે ત્યારે તેમને આનરૂપ થવુ, એ ફરજ આવી પડે છે,
આપણે અહીં તો હજુ પણ જે જે ચીને ધર માટે જોઈએ તેજ સ્ત્રીગ્મા માગે છે, અને પુરૂષો લાવી આપે છે. પણ ત્યાં પુરૂષોને આવી ધર સબધી ચીજોમાં માથુ માર્વાને પુરતા વખત હાતા નથી. ઘણી વખત એવું ખને છે કે સ્ત્રીએ એકલીજ જઇ જોઇતી ચીજો લઇ આવે છે અને ઘણી વખત તા પુષોને જોઇતી ચીજો પણ આ પસંદ કરી લાવી આપે છે. પુરૂષ એકાદ બે ચીજના ભાવ પૂછી ઠીક લાગે તા વધારે રકઝક કે તપાસ કર્યા વગર લઇ લે છે. પણ સ્ત્રી તે વખત હવાથી રકઝક કરે છે. અનેક પ્રકારના માલ જીવે છે અને તેમાંયા પસંદ પડે તે જ લે છે. આ ગુણ તે આપણે અહીંની સ્ત્રીઓમાં પણ છે, પરંતુ તેને આવી રીતે દુકાનામાં (પેાતાનાં જ કાપડનાં શીવાય ) ખરીદી કરવા ઘણું ઓછું જવું પડે છે.
આ સ્થિતિ સુધારવા અનેક પ્રયત્ના કરવા, એ લોકની તેમજ રાજ્યની કરજ છે. અને તેતે અનુસરી અમેરિકામાં શાળાઓમાં ઉપયોગી વિષયો દાખલ કરી એ ભારરૂપ નહિ બનતાં ઉપયેગી થઈ પડે, એવી તજવીને કરવામાં આવે છે. તેમાં રાંધવાના, ઘર કરકસરના, ઘર ખર્ચ રાખવાની પદ્ધતિના, ધર શૃંગારવાને લગતા એવા અનેક વિષયેા હૈય છે. આપણે આવા કામ માટે, ક્લફા પગારના નાશ્રુસા રાખીએ છીએ. દાખલા તરીકે સીવવા માટે દરજી, રાંધવા માટે રસોઇએ. આ માણસે હલકા પ્રકારના ગણાતા હોવાથી તે બાળકી ઉપર ખીલકુલ અસર કરી શકતા નથી. અમેરિકામાં તેમની જગ્યાએ ખીન શિક્ષકાના જેવાજ શિક્ષકા હાય છે, જેથી તેમની છાપ પડે છે અને ધણુ! શીખવા લલચાય છે. અમેરિકામાં ન્યુયાર્કમાં અમારી શિક્ષા કેળવવાની કોલેજ હતી. તેના ધરકામના વર્ગમાં ત્યાંની પૈસાદારમાં પૈસાદાર ગણુાતા એવા માણુસાની સ્ત્રીઓ અને છોકરીઓ આવતી. આપણે અહીં પણ સારા બીજા શિક્ષકોની પંક્તિના આવા વિષયેાના શિક્ષકો હાય તે તેવીજ સારી અસર થઈ પડે.
સાંસારિક સ્થિતિ.
જમાનો બદલાતા જાય છે તેમ જીંદગી વધુ ખર્ચાળ થતી જાય છે. આપણાં ઘરડાંએને મોઢે સાંભળીએ છીએ કે ધી, ગાળ, દાણા, વગેરે પહેલાં ધણું સાં' હતું, તેવું હાલ નથી. પહેલાં ૫-૭ રૂપીમાં બે ત્રણ માણુસે પોતાને નીભાવ કરતાં, હાલ તેમ કરી શકતાં નથી. આપણે અહીં આ સ્થિતિ માવતી જાય છે. અમેરિકામાં તે આવી ગઈ છે. ત્યાં ખર્ચ એટલો બધે! થાય છે કે માણસને પરણવું અને કુટુંબનું પુરૂં કરવું એ ભારે થઈ પડે છે. તેમજ સ્ત્રીઓને પણ બીજાપર આધાર રાખવા, એટલુંજ નહિ પણ સ્વતંત્રતા ખાઈ ખીજાના તાબેદાર બની ભૂખે મરવું એ સારૂં લાગતું નથી. આવાં કારણેાથી લગ્ન ઘણાં ઓછાં થાય છે. અને ઘણી સ્ત્રીઓ કુંવારી રહે છે. આપણે અહીં કહેવત છે કે-શી કુંવારી મરી સાંભળ્યું છે? પણ યુરાપ, અમેરિકામાં જોઇએ તા તેવા હારી દાખલા નજરે પડે છે. આપણે બાળકને નાનપણમાં પરણાવી દઇએ છીએ. તે વખતે તેએ એક ખીજાના સ્વભાવથી ખીનવાકેગાર હોય છે. અને પછીથી તેમને સસાર ગમે તેમ નભાવવે પડે છે. આપણે કહીએ છીએ કેઅમારે છૂટાછેડા આપવા પડતા નથી. પણ તે ક્યાંથી