________________
બાબુને આનંદ.
૨૨૧
આ અંકના નામ પ્રમાણે તેમાં લેખન પ્રકિર્ણને સંગ્રહ કરવામાં આવ્યો છે, ઇંગ્લીશ આરટીકલમાં છે. જે. હરને જેનેનું નેટીવ લીટરેચર (Narrative Literature of the Jains by Prof. J. Hertel ) ને લેખ જૈન બંધુઓની આંખ ઉઘાડવાને માટે તેમજ જૈન ધર્મની મહત્તાને માટે પુરતી સાબીતી આપનાર છે. તે સિવાય તેની અંદર જિન ધર્મના ઇતિહાસનું અજવાળું પાડનાર તપગચ્છની પાવલીને વિરતારથી ત:ત્રીને લખેલ લેખ તે અંકની શોભારૂપ છે. તેમજ તેની અંદર અન્ય સાહિત્યના તેમજ જીવન ચરિત્રના લેખોને સમાવેશ કરવામાં આવ્યો છે. એકંદર સઘળા લેખે ઘણું મનનીય છે. તેમાં મુખ્યત્વે કરીને જન ઇતિહાસના લેખને અધિવેશન આપવામાં આવ્યું છે. અંકની અંદર ચિત્રો પૈકી વીર પરમાત્માના જીવન ચરિવ્યને લગતાં જે એ ચિત્ર મુકવામાં આવ્યાં છે તે ઘણાં આકણિય છે. આ અંકની અંદર જૈન સિવાય જૈનેતર રા. બા. હરગોવિંદદાસ કાંટાવાળા, ૨. મણિલાલ બરદાસ વ્યાસ, રા. છગનલાલ વિ. રાવલની લેને સ્થાન આપવામાં આવ્યું છે, એકદર અંક ઘણે દળદાર ઉપગી અને આકર્ષણિય છે. અમે અમારા દરેક જૈન બંધુઓને તે વાંચવા ભલામણ કરીએ છીએ. આવી રીત તુટય પ્રયાસને માટે તેના તંત્રી રા. રમેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ.એલ.બી. ને ધન્યવાદ ઘટે છે. અમારે જણાવવું જોઈએ કે જયારથી તેઓના હસ્તક કૅન્કને હેર મુકાયું છે ત્યારથી દિવસે દિવસે તેની પ્રતિભામાં વધારો થતે જોવામાં આવે છે તેજ તેના ઉદયનાં શુભ ચિહ્ન સુચવે છે.
વાયુનો માનં”
બાબુ આજે સાંજના છ વાગે હમેશની માફક પોતાના બંગલા પાસેની વાડીમાં ગયે. અને આમતેમ ફરવા લાગ્યો. એટલામાં તેની નજર આનંદ કરતા પક્ષીઓના બે ત્રણ ટોળા તરફ પડી. મેના, પિપટ, ચલ્લીઓ અને પારેવા આદિ પક્ષીઓ વૃક્ષની કે જેમાં આમ તેમ કુદતાં આનંદ કરી રહ્યાં હતાં. તેઓમાંના એક પિપટની સાથે બાબુ વાત કરવા લાગે. બાબુન્હે ભેળા પટલીરાજ! તમે હંમેશાં અત્યારે ક્યાંથી આવે છે, અને કયાં જાઓ છે. પિપટ – અમે વન ઉપવનમાં કરતાં,
નિત્ય મેવ વિધ વિધ જમતાં;
કરી ગાન સાંજે પાછાં ફરતાં રે – બાલુડા ! ભોળા. બાબુ-વાહ ! વાહ ! પક્ષીરાજ! ત્યારે,
તમે નિત્ય બાગમાં આવે; સુખે મે વિધ વિધ ખાઓ,
કરી ગાન સાંજે પાછાં જાઓ રે – પંખીડાં ! ભેળાં. પિપટ– બાલુડા! જે તારી મરજી છે, તે અમે કાલથી જફર અહીં આવીશું.
પ્રિય વાંચક! સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં લેવાથી પક્ષીઓના ટેળા સાથે તે પક્ષીજ કી ગયો. અને બાબુ પણ પોતાના બંગલામાં ચાલ્યો ગયો. “વિયેગી. )