________________
૧૬૪
બુદ્ધિપ્રભા,
પ્રારંભિક શિક્ષણની બે ફિઓ બનાવવામાં આવી છે સાધારણ અને ઉચ્ચ. છ વર્ષ સુધી શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ, કોઈ વિદ્યાર્થીની દરિછા હોય તે બીજા ત્રણ વર્ષ સુધી શિક્ષણ ક્રમ વધુ આગળ-ઉચા દરજજને ચાલુ રાખવામાં આવે છે. છોકરાઓની મિલ્લ સ્કોમાં અને છોકરીઓને હાઈસ્કૂલમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ માટે છોકરાઓને ચાર વર્ષ અને છોકરીઓને પાંચ વર્ષ અભ્યાસ કરવો પડે છે, છતાં તેમની પણ ઈચ્છા હોય તે તેમને શિક્ષણ કાળ લંબાવી શકાય છે. સને ૧૯૧૨ માં ૨૮૪ મિડલ અને છ બ્રાંચ સફલ હતી. ૧૯૦૭માં ૧૧૦૮૭૬ વિદ્યાર્થીઓ સરકારી અને ખાનગી મિડલ સ્કુલમાં અભ્યાસ કરી રહ્યા હતા. જેમાં પર૬ શિક્ષકે રોકાયા હતા. હાલની ગણત્રી પ્રમાણે છોકરીઓની હરકુલ ૧૬૭ છે. છોકરાઓ તેથી પણ ઉચી કેળવણી મેળવવા ઈચ્છતા હોય છે તેઓ હાઈસ્કૂલમાં જઈ શકે છે. દેશના જુદા જુદા ભાગોમાં ૮ હાઈસ્કુલે છે.
જેમાં વિદ્યાર્થીને વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કરવાને માટે તૈયાર કરવામાં આવે છે. હાઈસ્કલને વિશ્વવિદ્યાલય (college) ની વચ્ચે એક સ્પેશીઅલ-ખાસ કોલેજ છે. સને ૧૮૧૦ માં તેવી ૧૪ સ્પેશીઅલ કોલેજે હતી. તેમાં છોકરાઓ અને છોકરીઓને શિક્ષણ આપવામાં આવતું કે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા ચાહતા હોય, પણ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કરી શિક્ષકની પદવી લેવા માગતા ન હોય. જે છોકરાઓ અને છોકરીઓએ અનુક્રમે મિડલ સ્કુલ અને હાલની કેળવણી પુરી કરી લીધી હોય તેઓને સીધાં સ્પેશીયલ કૌલેજમાં દાખલ કરવામાં આવે છે. તેમને હાઈસ્કૂલમાં જવાની જરૂર નથી, ટાકી, કિયે, અને હેકયુ એમાં સરકારી વિશ્વવિદ્યાલો છે. જેમાં સર્વ પ્રકારની સાહિત્ય-વિષયક અને વિજ્ઞાન વિષયક શિક્ષા છાત્રોને આપવામાં આવે છે. સરકારને વિચાર હજી બે બીજા વધુ વિશ્વવિદ્યા વધારવાની ઇચ્છા છે. એક તે ઉત્તર પૂર્વમાં જેનું કેન્દ્રસ્થાન સેન્ડાઈમાં રહે. બીજાનું કેન્દ્રસ્થાન દક્ષિણ-પશ્ચિમમાં કયુશુ નામના ટાપુના ફા શહેરમાં રાખી શકાય. સને ૧૮૧૦ માં ટોકિયો વિશ્વવિદ્યાલયમાં ૧૪૩ શિક્ષકો, ૮૮ સરકારી અધ્યાપકે ૧૧ ઓનરરી (અવતનીક) શિક્ષ, અને ૮૪ લેકચરર્સ (વ્યાખ્યાનદાતાઓ) હતા. અને ગયાં બે વરસપર આ વિશ્વવિદ્યાલયમાં પ૦૭૧ વિદ્યાર્થીઓ હતા. ફીમાં ૧૩૮૬ અને હયુમાં ૧૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આ ઉપરાંત કેટલાંક ખાનગી વિશ્વવિદ્યાલયે પણ છે. ખાનગી વિશ્વવિદ્યાલય પૈકી વડ–વિશ્વવિદ્યાલય રાજનીતિ, અર્થશાસ્ત્ર, સામાજીક, નૈતિકશાસ્ત્ર તથા વ્યાપાર શાસ્ત્રના શિક્ષણ માટે મુલક મશહુર છે. આ વિશ્વવિદ્યાલય કાઉન્ટ શિનેબ્યુ એકમાએ ટેકામાં સ્થાપ્યું હતું. કિઓજીજી-વિશ્વવિદ્યાલય સંપત્તિશાસ્ત્રઅર્થશાસ્ત્રના શિક્ષણ માટે અલગજ છે. એ પણ કિયોમાં છે. તેને પરલોકવાસી કુકા જવા સ્થાપન કર્યું હતું. “નિપન જોશી હાઈગક અર્થાત જાપાની સ્ત્રીઓનું વિશ્વવિધાલય પણ ટકીઓમાંજ છે, “ જાતીછમા” નામના એક જાપાન-બસાઈએ સને ૧૮૭૫ માં
શિશા વિશ્વવિદ્યાલય ધાર્મિક શિક્ષણને માટે સ્થાપન કર્યું હતુ. આ તથા બીજાં ખાનગી વિશ્વવિદ્યાલય છે. સને ૧૪૦૪ માં વસેડા-વિશ્વવિદ્યાલયમાં ૪૦૦૦, કિછછમાં ૪૫૦૦, અને નિપન જેશી ડાઈગરમાં ૧૨૦૦ વિદ્યાર્થીએ શિક્ષણ લેતા હતા. જાપાનના અમ્મુદયનું મુખ્ય કારણ તેણે ભિન્ન ભિન્ન પ્રકારના શિક્ષણના જીજ્ઞાસુઓ માટે દરેક જાતની આવએક શિક્ષણની વ્યવસ્થા ઉત્તમ રીતે કરી મુકી છે. આ સગવધી જાપાનમાં દરેક જાતના એનીઅરે, કારીગરે, ચિત્રકારે, દસ્તકાર, વણકરે, રંગરેજ, સુતર વણનાર, વૈજ્ઞાનિક,