SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા, ન હોય છતાં કરજ ફરી ભારે ભારે ખર્ચ કરે છે, કેટલાક લાકા પાતે ધનવાન છે એમ બતાવવા અનેક પ્રકારના નકામા ખર્ચ કરે છે. આ સર્વે અપવ્યયજ છે તે દૂર કરવા જોઇએ. ટુંકામાં કહેવાનું કે મનુષ્યએ નીચેના નિયમો ખાસ યાદ રાખવા તેથી ભવિષ્યમાં કદિ આપ ત્તિમાં ફસાવવાને સમય આવશે નહિ. ૧, મેશાં મળવાને કાર્ય કરો, એ એડ઼ા મળવાથી અગિયાર થાય છે તેમ મે માસ મળવાથી અગિયાર જેટલું કામ કરી શકે છે. ૨. સદા યાદ રાખા કે તમારા જીવનનો આધાર શ્રમ ઉપર છે. અંત સમય સુધી શ્રમને ન ત્યાગે. ૩. સમય સેાનું છે એક પળ પણ નકામી ન ગુમાવા. પ્રત્યેક પળને શુભ કાર્યમાં ચાર્જો, ૪. જે કાર્ય આજ થઈ શકે તે કાલપર મુલત્વી રાખો. ૧૫: ૫. જે કાર્ય તમારાથી થઈ શકે તે ખાને માંપા નહિ. આપ સમાન બળ નહિ મેઘ સમાન જળ નહિ 2) tr ૬. જે ચીજ તમારી નથી તેની કદાપિ ઇચ્છા ન કરો. ૭. કાષ્ઠ પશુ ચીજને તુચ્છ ન ગો. ૮. સા પરાપકારના અભ્યાસ કરો. ટ, જીવન સદ્દા સરલતા અને કરકસરથી વ્યતીત કરી. ધનના સર્વદા સારા માર્ગે વ્યય કરા. કહ્યું છે કે If thou art rich thou'st art poor For, like an ass whose back with ingots bows Thou bear'st thy heavy riches but a journey, And death unloads thee. -Shakespeare. જો તમારી પાસે ધન છે પણ તેના સદુપયોગ ન કરે તો તે ધન તમારા શિરપર એક માજો છે; જે મરણુ સમયેજ ઉતરશે. વળી— अर्थ दूषण कुबेरोऽपि भवति भिक्षा भाजनम् । अतिव्ययोऽपात्र व्ययश्च भवत्यर्थ दूषणम् ।। ॥ मितव्ययिता ग्रन्थका सार કાન્તીલાલ અમૃતલાલ થાય. ગાધાવી. श्री श्रेयस्कर मंडळ तरफथी जैन शाळोपयोगी शिक्षण कमनी थाली व्यवस्था अने तत्संबंध स्वाभिप्राये सुधारो.. શ્રેયસ્કર મ`ડળના કાર્યવાહક સુશ્રાવક વેણીચન્દ્ર સુરચન તાથી જૈન શાળાપયોગી ક્ષિક્ષણુ ક્રમની પી અભિપ્રાયાર્થે મેકલવામાં આવી તત્સુબલી નીચે પ્રમાણે સ્વાભિપ્રાય. સુશ્રાવક વેણી'દના પ્રયાસ સ્તુત્ય છે. તેમની વિચાર શૈીએ તે જૈન ધાર્મિક જ્ઞાન પ્રસારવા અત્ય’ત પ્રયત્ન કરે છે. તેઓ કનૈયાગીની કેાટીમાં ગણાવા લાયક શ્રાવક છે. ૧. જૈન શાલાપયોગી શિક્ષણ આપતાં પૂર્વે તેના જે ક્રમ રચાયા છે તેમાં ધાર્મિ
SR No.522077
Book TitleBuddhiprabha 1915 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy