________________
૧૭૦
***
બુદ્ધિપ્રભા,
ના.
----
જૈન ધર્મને વિષે દયાને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિક રીતે જોતાં જણાય છે કે જૈન શાસ્ત્રને વિષે વર્લ્ડવેલી દા, જયા ( યત્ના અગર જતના ) વિના પાળી શકાતી નથી, માટે દયા પાળવા ઉત્સુક પુણ્યે જયણાનું સ્વરૂપ સમજી તેને યથાર્થ રીતે અમલમાં લાવવા પ્રયત્ન કરવો જોઇએ, સાધુ સાધવીશ્રાવક તથા શ્રાવીકાનું કોઈ પણ કામ એવું નથી કે જેમાં જયણાની જરૂ૨ નથી. તેમજ વળી શ્રાવક શ્રાવીકાનું એક પણ વ્યવહારી કામ એવું નથી. કે જેમાં જયાની જરૂર ન હોય ! દરેક કામમાં જયાની ખાસ અગત્યતા જ્ઞાનિઝ્માએ સ્વીકારેલી છે તે તા નિર્વિવાદજ છે. હવે આપણે જોઇએ કે આપણા ધાર્મિક તથા વ્યવહારિક કામમાં કઇ કદ જગાએ જયાની જરૂર છે તે અમલમાં લાવતાં આપણે કેવી રીતે ગલત રહીએ છીએ અને તેવી થતી ગવ દુર કરી ઉત્તમ માર્ગે કેવી રીતે ચઢી શકાય.
૧. પ્રથમ મતમાં હિંસા સબંધી વિચાર કરીએ. જૈન શાસ્ત્રને મુખ્ય સિદ્ધાંત એ છે કે કાઈ પણ પુરૂષે અગર સ્ત્રીએ હિંસા કરવી નહિ; પરંતુ તેના અમલ સાધુ તથા સાધવી પુરેપુરી રીતે કરી શકે છે. ગૃહસ્યા સંસાર વ્યવહારમાં પડેલા હોય તથા તેમને આરજ કરવા પડે છે તેથી તે મુનિરાજની માફક પુરેપુરી ( વિસ વીશ્વાની દયા પાળી શકતા નથી તે। પણ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તેમને સવા વિશ્વાની દયા પાળવાની છે, અને જે તે તે પ્રમાણે ન પાળે તે શ્રાવક ધર્મ યથાર્થ રીતે પાળે છે એમ કહી શકાય નહિ. મુનિરાજને પાંત્ર સમિતિ તથા ત્રણ રુપ્તિ કે જેને શાસ્ત્રકાર આડે પ્રવચન માતાના નામથી ઓળખાવે છે તે ખરાખર પાળવાની છે. અને જો તે તે બરાબર ન પાળે તા તેમનાથી યથાર્થ રીતે ક્રયા પળી શકે નહિ. જે તેઓ રસ્તામાં ચાલતાં નીચુ નેઈ જવજંતુની જયા ન રાખે તો તેવા જીવોની વાત થવાથી હિંસાનો દોષ લાગે, વળી તેવીજ રીતે ઉબાડા મુખે લવાથી પશુ તેવાજ દીષ લાગે. તેવીજ રીતે ગાચરીના સબંધમાં પાટ-પોટલા-પાત્રાં વિગેરે લેવા મુવાના સમધમાં તથા માત ઈત્યાદિક પરડવાના સંબંધમાં પણ સમજવું. વળી તેવીજ રીતે મનશુપ્તિ વચનગુપ્તિ તથા કાળગુપ્તિના સંબંધમાં પણ સ્વધ્યા તથા પદયાતા સમાવેશ થાય છે. આથી એમ સમજવાનું નથી કે પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ મુનિરાજ એક્લાએંજ પાળવાની છે અને ગૃહસ્થ તેથી છુટા છે! ના તેમ નથી. ગૃહસ્થને પશુ તે વેશથી પાળવાની કરજ છે. જો તેમ ન હોય તો ગૃરુસ્થ ધ્યા પાળે છે તેમ કહી શકાય. નહિં. વળા ગૃહસ્થને તે આર્ભનાં ઘણાં કામ કરવાં પડે છે માટે તેને તે તેવા દરેક કામમાં વિશેષ ઉપયોગ સહિત ચાલવાની જરૂર છે. હવે ગૃહસ્થે કયા કયા કામમાં કેવી રીતે ઉપયોગ ( જયણા ) રાખવા તે વિચારીએ.
ક્યાં બાદ સ્ત્રી વગેરે
ર. પ્રથમ તો સવારમાં દયા બાદ આવશ્યકાદિક ક્રિયા ( જ્યાં સ્ત્રી વર્ગ ન હોય ત્યાં પુરૂષ વર્ગે અગર ઘરમાં રાખેલા રસએ) સુક્ષો સળગાવવા પડે છે. આ કામ કરવામાં બ્રીજ જયા રાખવાની જરૂર છે. જો તેમ કરવામાં ન આવે તા બ્રા જીવોની હાની થવાનો સંભવ છે. માટે ચુલો પુજીવી પુજવાની ખાસ જરૂર છે. વળી જે લાફડાં સળગાવવામાં વાપરવાનાં હોય તે પણ એવી રીતે પુછ્તાં નેએ કે