________________
બુદ્ધિપ્રભા
બ્રાહ્મણપણાને લાંછન લગાડયું છે, અને પેાતાના કુટુબને દારૂના વ્યસન વડે દારૂખાન બનાવ્યું છે, તેમને પણ–અમે આ ચોક્કસ માક્કા ઉપર પ્રાર્થના કરીશું કે, તમારા હિંદુધર્મ તથા બ્રાહ્મધર્મના પરિપાલન માટે, તેમ નહિં તે તમારા કુટુંબને દારૂના વિનાશકારક વ્યસનમાંથી મુક્ત કરવા માટે, અને છેવટ ના. શહેનશા જે મનુષ્યામાં સર્વોપરી છે—દેવ સમાન –અને પાંચમ જ્યોર્જ તા દેવજ છે, એમ તેમણે પોતાના ઉત્તમ વર્તનથી સિદ્ધ કરી આપ્યું છે, તેમની આજ્ઞાનું અનુસરણ કરવું, એ જેમ તે નામદારના ખાદશાહી કુટુંબને ધર્મ છે, તેમ તેમની આખી રૈયતના પણ્ ધ છે; અને પશ્ચિમના લોક રીવાજનું, અંગ્રેજ લોકોનું અનુકરણ કરીને જે હાનિકારક રીવાજો તમેએ તમારા કુટુંબેામાં દાખલ કરેલા છે, તે રીવાજો હવે એજ સેકાના દૃષ્ટાંતથી અને અનુકરણથી દૂર કરવાને તમારે કેમ તૈયાર ન થવું ? દારૂ પીનારા લોકાની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમનાં મન બહુ જ અસ્થિર તથા ચાંચળ થાય છે, અને કામ કરવામાં તે ઘણુ જ કાયર બને છે, એ વાત સેંકડા, હજારા, લાખા દાખલાઓથી સિદ્ધ કરી આપવાને અમે તૈયાર છીએ. વિલાયતી કે દેશી વૈદકશાસ્ત્ર કદિ ક્યાંક દારૂના ગુણ ગાતું હોય તો તે દવા તરીકે જ, નિત્યના વ્યસન તરીકે નહિ, એ વાત આ સ્થળે યાદ આપવી, એ પશુ અમે અમારી ફરજ સમજીએ છીએ. દારૂના બધા લેાકાના શાસ્ત્રમાં નિષેધ કર્યાં છે, અને હિન્દુધર્મ-બ્રાહ્મણધર્મ-દારૂ સામે સૌથી વધારે સખ્ત નિષેધ તથા તિરસ્કાર જાહેર કરે છે. દારૂ પીવામાં ગત્ કિંચિત્ પણ લાભ નથી, હાનિ ધણી છે, શરીર બગડે છે, બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અને એ શારીરિક તથા માનસિક ભ્રષ્ટતાના વારસે બાળકાને પશુ મળે છે! માટે જેઓએ દેખાદેખીધી દારૂના આટલા ઘરમાં વસાવ્યા હાય, તેમણે નામદાર શહેનશાહના આ સર્વોત્તમ દાંતનુ અનુકરણ કરીને તે બા ટલા ઘરમાંથી–કબાટમાંથી-ફેકી દેવા અને હવેથી દારૂ ઘરમાં ઘાલવો નહિં, એવી પ્રતિજ્ઞા લેવી, પાણી મુકવું, અને એમ કરીને પોતાના કુટુંબને અને પોતાના દેશને એક વિનાસકારક સનમાંથી બચાવવા તત્પર થઈ જવું એવી અમારી પ્રાર્થના છે.
૧૫૪
મેર
ભવના રસિક–ભાગી ! હમને તમા શાઁ તપની ? અમે સ્નેહ મસ્ત ચાગી, ધરી પ્રેમ કેરી તી. ઉર માહભસ્મ ચેાળ, માયાને પીધી ઘેાળા; ખુલ્લી હમારી ઝાળા, પુણ્યને તૈયાના પથતી. જગ જ્યાં અભાવ જોતું, જગ જ્યાં સ્વભાવ ખેg; અમ રાજ્ય ત્યાં પનેતું, નીભાવ, આત્મબળથી. અમ ભવ્યા -દિવ્ય ભૂમિ, અમ આથ માટે મતિ; અમ આશ કર્યો ન ઉષ્ણી, તૃષ્ણા કશા ન ખપતી, અમ યજ્ઞવેદી જૂની, અસ્થિર અગ્નિ પશુિ; શ્રદ્ધાય સત્વગુણી ? સેવાની લાગી લગની. હમને લીલાના લેબ, અમ સ્નેહશુ સોગ; કદિ સ્નેહનાય ભાગ, કરીએ પૃહાથી કૃત્યની
ભવના.
ભવતા.
ભવના.
ભવતા.
ભવના.
ભવના.
કેશવ હુ શેઠ.