________________
બુદ્ધિપ્રભા
ઉપર પ્રમાણે ધર્મનાં ક્ષક્ષણુ ખતામાં-ધર્મથી ઉલટું-વિરૂદ્ધ આચરણ રાખવું તે અધર્મ કહેવાય અથવા યુદ્ધથ્યમાંના ધર્માધર્મ સંબધી હકીકત જાણવી. ધર્મ, અધર્મ, આ કાશ, કાળ, પુદ્ગલ એ પાંચ અછવ અને છઠ્ઠું જીવ મળી છ દ્રવ્ય ગણાય છે.
હાલવુ, ચાલવું, ગતિ કરવી એ ધર્માસ્તિકાયan ether the fulcrum of motion ના સ્વભાવ છે. જીવ પુદ્ગલ ગતિ કરવામાં જે અપેક્ષિત કારણ છે તે ધર્મો સ્તિકાય તેથી ઉલટું ધર્માસ્તિકાયના સ્વભાવ સ્થિરતાના છે અને તેને another ether the fulcrum of rest સાથે સરખાવી શકાય. અવકાશ આપવાના સ્વભાવ આર્કાશાસ્તિકાય (Space) નો છે. નવુ જૂનું કરવું–રૂપાંતર કરવું એ કામ કા (time)નું છે, જે દ્રવ્યના સડવાના, પડવાને, બદલાવવાને સ્વભાવ છે તે પુદ્ગલાસ્તિકાય ( Matter) છે. અને જીવ (Life) એ હું દ્રવ્ય છે. આ છ દ્રવ્ય ઉપર રાષ્ટિનું અધારણ ચાલે છે. પદાહિ‘સાં પરિત્યજ્ય, કૃપાળુસ્ત્વં ભવિષ્યસિ;
મૈગ્યાદિ વાસના બન્ય, સ્તદા તે પરમ સુખમ્ હિંસાદિ છેડી કરી, મૈત્યાદિ સેવીશ;
૧૩:
૨
ચાર ભાવના ભાવતાં, પરમ સુખ્ય પામીશ.
સ્થાવર અને ત્રસ કોઈ પણ જીવની હિંસા ન કરવી તે સાધુનુ અહિંસા વ્રત છે અને ત્રસ વની હિંંસા ન કરવી એ શ્રાવકનુ અહિંસા વ્રત છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ એ પાંચ કાયના જીવો એકેન્દ્રિય જીવ કહેવાય છે અને બાકીના એઇંદ્રિય, તઇંદ્રિય, ચારે દ્રિય, પંચેન્દ્રિય એ જીવા ત્રસ જીવે કહેવાય છે. શ્રાવકા એકે પ્રિય જીવ સાથે સસારમાં રહેલા હોવાથી તેમને એક દ્રિય વા સાથે વિશેષ કામકાજ હોય છે તથાપિ તેમણે જેટલી દયા પળી શકે તેટલી પાળવી.
ન ભાષસે મૃષાંભાષ, વિશ્વ વિશ્વાસ નાશિની; સત્ય' વસિ સાä, તદા તે પરમં સુખમ્ અવિશ્વાસ્ય વાણી નહિ, વિશ્વ વિષે ઉચરીશ; સત્ય વાણી સાજન્યથી, પરમ સુખ પામીશ.
3
૩
આખા જગતના જીવોને અવિશ્વાસ ઉત્પન્ન કરાવનારી, અસત્ય વાણી ખોલવી નહિ અને સરળ હૃદયથી સુજનતા ગ્રહણ કરી સાચું* ખેલવાની ટેવ રાખવી. જગતના બધા વ્યવહાર સત્ય ઉપરજ ચાલે છે. વિશ્વાસથી મેઢાં મોટાં વહાણ ચાલે છે. લાખે તે કરેઝ રૂપિયાની વેપાર ચાલે છે. રાજતંત્ર ચાલે છે. માટે સત્યતા જેવી અમૂલ્ય ચીજ હુ સાચવવાની છે. સરળ હૃદય રાખવુ એ સુજનતાનું લક્ષણ છે. મેગ્નાં સત્ય કહેવું પણૂ સત્ય, પ્રિય, પથ્થ અને હિતકર હોવું જોઇએ. આપણામાં કહેવત છે કેઃ–
આંધળાને આંધળા કહીએ, વરવું લાગે વેણુ; ધીરે ધીરે પૂછીએ ભાઇ, કેમ ગયાં તારાં નેણુ.
પ્રાસકો પડે એવું એકદમ ખેલવું નહિ, તેમ કેઇનાં મર્મ કે ગુપ્ત વાતા ઉઘાડી કરવી નહિ. કાઈ તે ખોટી સલાહ પણ આપવી નહિ.
પર પીડાં પરિજ્ઞાય, યદાદત્ત ન લાસ્યસિ; પરાર્થે હિં પરાશ્ચય, તદા તે પરમ સુખમ.
४