________________
બોર્ડીંગપ્રકરણના વધારા.
રા. રા, છોટાલાલ મેતીચ`દ પાછીઆની પોળવાળા તરફથી શ્રી ચતુવતિ જીનસ્તુતિ દેશના સગ્રહની ચોપડીએ ન. ૨૧ તથા શ્રી વીશ સ્થાનપદ થા સ‘ગ્રહની ચાપડીઓ ન. ૨૧ રા. રા. આલાભાઇ કુકલની મારફત વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવી છે તથા આ ખેાર્ડીંગના સદાના શુભેચ્છક રા. રા. અમૃતલાલ મહાલ્લાલભાઈ ઝવેરીએ માર્કીંગમાં ભણતા વિદ્યાથી અંબાલાલ ત્રીભોવનદાસને રૂ. ૧૭–૮–૦ કોલેજની પીમાં આપવા-વિદ્યાર્થી મગનલાલ માધવજીને રૂ. ૧૦-૨-૦ ચોપડી લાવવા, વિદ્યાર્થી કેસરીચંદ મોતીચ'તે રૂ. ૧૦-૦-૦ સ્કુલ ફી માટે આપવા આપ્યા છે. આને માટે અન્ને સદ્. ગૃહસ્થોના ઓર્ડીંગ આભાર માને છે.
સચના:—મા ં ગપ્રકરણમાં ખાઈ સાંઢું જે ઇડર નિવાસ લખ્યું છે તે વડાલીનિવાસી સુધારીને વાંચવુ.
જાહેર સુચના
અમદાવાદ શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક ખેર્ડીંગના સને ૧૯૧૨ તથા સને ૧૯૧૭ ની સાલના રીપોર્ટ છપાઇ બહાર પડયા છે, જે બધુઓને વાંચવાની અભિલાષા હોય તેમણે ખા ગતે સરનામે પત્ર લખવા જેથી તેમને શ્રી મેાકલાવી આપવામાં આવશે.
સ્વીકાર.
૧ શ્રી શેત્રુંજય મહાતિદિ યાત્રા વિચાર શા. શિવનાથ લુબાજી મુ. પુના, ૨ સમાયક સૂત્ર અર્થ સાથે શા. અંબાલાલ સાકળચાંદ,
૩ શ્રી નવપદ મહાત્મ્ય અને વીસ સ્થાનકાદિ તપશુણુ વણુ. શ્રી જૈન યુવક મંડળ, મુ. સાળુંદર ૪ પંચ પ્રતિક્રમણુ સુત્ર સાથે અવસૂરિકા સહિત શેઠ. વેણીદ સુરચંદ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ. મુ. મહેસાણા
૫ દયાનંદ દ ભ દર્પણુ, મહા જ્યાંતિ.
શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચાવીશી ગ્રંથ ભેટ આપવાના છે.
વીજાપુરનિવાસી શા. મુળચંદ સ્વરૂપદના વીલમાં સકલ્પેલી રકમમાંથી તેમનાં ટ્રસ્ટીએની આજ્ઞાનુસાર છપાવેલ શ્રીમદ્ દેવચદ્રજીકૃત ચોવીશી, (ખાસહ ) વીશી, ગતચેાવીશી તથા ધ્યાનદીપીકાના ગ્રંથ રાયલ બત્રીસ પેજી ગુટકા આકારે પૃષ્ઠ ૬૨૫ પાકી બાંધણી સળ’ગ છીંટનું પૂ...” એમ્બેઝ સાથે ભેટ આપવાના છે. મુનિ મહારાજાઓએ પત્ર લખી મ’ગાવી લેવા અને જૈન પુસ્તકાલયા તથા જ્ઞાનભંડારો માટે પોષ્ટ ખર્ચના રૂ. ૦-૧-૬ માકલી તથા જૈન ગ્રહસ્થાએ પોલ્ટેજના રૂ. ૦-૧-૬ તથા નામની કીમતના જ્ઞાન ખાતે લેવાના ૦–૨–૦ મળી કુલ રૂ. ૦-૩-૬ માકલી નીચે સહી કરનાર પાસેથી મંગાવી લેવા વિનંતી છે. વેલ્યુપેબલથી ભગાવનારને તે પ્રમાણે મોકલવામાં આવશે.
વકીલ માહનલાલ ઢીમચંદ. પાદરા—(ગુજ