________________
બુદ્ધિપ્રભા.
લાયબ્રેરીની ગણ, પપરો એ દેશની લત છે. તેથી મળતા લાભ અપાર છે. જેના લાભથી વિધાર્થી બંધુઓ બનશીબ ના રહે તેના માટે બેગના મકાનમાં એક ઈલાયદા રૂમમાં નાના સ્કેલ ઉપર એક લાયબ્રેરી ખેલવામાં આવી છે. જેની અંદર બુદ્ધિપ્રભાના બદલામાં આવતાં તમામ માસિકપત્રો તેમજ અભિપ્રાય અર્થે આવતી બુકે આપવાની ગોઠવણ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થી બંધુઓને વાંચનને સારે લાભ મળે અને તેઓની શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ વિકસ્વર થાય. હાલને માટે બેડીંગના વિઘાથી દેવકરણ કુલચંદે લાયબ્રેરીનું વિલંટીયર તરીકે કામ કરવાનું માથે લીધું છે. અમે સર્વે માસિકના પેપરોના અધિપતિને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે જેઓનાં પ થી માસિકે આ સંસ્થા ઉપર બુદ્ધિપ્રભાન ન આવતાં
હોય તેઓ આ પરોપકારનું કામ જણી મેકલાવી આપશે. અમે અમારા જનબંધુઓને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે જે જે બંધુઓ ઉપર ઈગ્લીશ પેપર માસિક વિગેરે આવતાં હોય તેઓ બદલામાં મોકલી આપશે તે તે ઉપકારની સાથે સ્વીકારીશું.
શ્રી બક્ષિશ ખાતે ૫-૦–૦ શા. સેમચંદ હરગોવિંદ બા. લગ્ન નિમિત્ત. હ. શેઠ મનસુખભાઈ ઝવેર
ભાઈ મુ. કાવીઠા. ૧૫-૦-૦ માસ્તર મનસુખરામ અનેપચંદ અમદાવાદ, લાલાભાઈની પોળ, ૩૫-૦-૦ શા ટાલાલ મોતીચંદની વતી શા, હરીલાલ છોટાલાલ અમદાવાદ,
પાછીઆની પળ. ૧૦૦-૦૦ રા.સ. ચંદુલાલ જેસીગભાઈ હ, પુનમચંદ ગોરધનદાસ અમદાવાદ પાંજરા પોળ. - તા. ક, આ રૂપીઆ કાયમ રાખી તેનું વ્યાજ બડગમાં વાપરવું. ૫––૦ શા. સોમચંદ હરગોવીંદ બા. ભાઈ વાડીલાલના લગ્ન પ્રસંગે હ. અંબાલાલ
લલ્લુભાઈ મુ. બાદ, ૫૦-૦-૦ ઇડર નિવાસી મમ બાઈ સાંકુ માધવજી છે. તેમના વીલના ટ્રસ્ટીઓ ઝવેરી લલુભાઈ ગુલાબચંદ; શા. સરૂપચંદ રાજકરણ તથા સાંકળચંદ માધવજી મુંબઈ
માસિક મદદ ખાતે ૧૫-૦-૦ રા. ર. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ અમદાવાદ હાથીખાનું. બા. માસ એપ્રીલ,
મે અને જુન માસ ત્રણના. ૫– – રા. રા. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈ બા. માસ જુનની મદદના, અમદાવાદ,
શ્રી ખચ ખાતે ૫-૩–. શા. લીલાચંદ દીપચંદ હ. મોહનલાલ લીલાચંદ બા. ભાઈ મગનલાલના
લગ્નની ખુશાલીમાં કેરીઓ લાવવા નિમિત્તે. ૧૦–૨–૬ બેગના વિદ્યાથી પિપટલાલ માનચંદ, બા. મેડીકમાં પાસ થયા તે નિમિતે.
ખુશાલીમાં–અમદાવાદ. - ૫ -૦-૦ છે. માણેકલાલ મગનલાલ બા. કેરીઓ લાવવા નિમિતે.