________________
બુદ્ધિપ્રભા
બતાવે, અને વર્તમાનકાળે પ્રચલિત, કુસંપ, સ્વાથૅવૃત્તિ, કર્તે વિમુખતા, ખાટા આડંબર, અભિમાન તથા દર્ષાથી સર્વ વાંચકોને પ્રતિક્રમણ કરાવી જીવનના ધ્યેય તરફ દારી જઇ, મુક્તિ પથના પૂણ્યશાળી પ્રવાસી બનાવવા પ્રયત્નવાન બની શકે એવુ ખળ પરમાત્મા પ્રત્યે યાગી, બુદ્ધિપ્રભા ખૂણેખાંચરે પડેલા એના હૃદયમાં પણ પાતાની પ્રભા પાડવા શક્તિવાન થાય એવુ ઇચ્છી વીરમે છે. ~સપાદક,
पंन्यास श्री सत्यविजय.
( લેખક-વીલ નંદલાલ લલ્લુભાઈ. વડેદરા.)
જ્યારે જ્યારે ધર્મમાં સ્થલાચાર । બીજી રીતની કંઇ અવનતિના પ્રસંગે આવે છે, ત્યારે ત્યારે તેનું નિવારણ કરવા પ્રય કોઇ મહાપુરૂષ!–સમર્થ પુરૂષષ ઉત્પન્ન થાય છૅ, જૈન ધર્મના પ્રવર્તક યતિ વર્ગમાં સ્થિલાચાર ઉદ્ભવ પામ્યા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રવર્તન થવા લાગ્યું તે વખતે તેના ઉદાર-ક્રિયા ઉદ્ધાર કરવાની જીતાસા જે મહાપુરૂષના મનમાં ઉત્પન્ન થઇ અને તે જીજ્ઞાસાને ગતિમાં મુકવા જેઓએ પોતાના ગુરૂની આજ્ઞા ક્ષેષ્ઠ માનમાં ઉચ્ચ પ્રતિમાં ગણાતા પીત વસ્ત્રના સાધુ વર્ગની શાખા જુદી પાડી તેના આધ પ્રવર્તક પન્યાસજી મહારાજ શ્રી સત્યવિષયનું ચરિત્ર વાચક વર્ગમાં પ્રસિધ્ધ કરવુ એ ઉપ યોગી લાગ્યાથી તેમ કરવાની શરૂઆત કરી છે.
સવા લાખ માલવાના નામથી પ્રસિદ્ધ એવા માળવામાં લાડલુ નામના ગામમાં ફુગડ ગેત્રમાં વીરચંદ નામના પુણ્યત્રત રો હતા. તેમને વિરમદે નામની સ્ત્રી હતા, અને શિવરાજ નામનો પુત્ર હતા. નાનપણથી તેમની ધાર્મિક વૃત્તિ હતી. તેથી ઉત્સાહધી ધાર્મિક ક્રિયાએ કરતા હતા. તેવામાં એ ગામમાં કાષ્ઠ મુનિ મહારાજ પધાર્યા, તેમની પાસે તેમણે ધર્મ શ્રવણ કર્યો અને વૈરાગ્ય વૃત્તિ થ, અને સંસારનું અસ્થિર સ્વરૂપ દ્રેએ સમજ્યા. મુનિ પાસેથી તેએ પેાતાને ઘેર આવ્યા અને પાતાની વૈરાગ્ય વૃત્તિના અતે દિક્ષા લેવાની થએલી જીજ્ઞાસા પ્રગટ કરી, માતા પિતાને તે વાત સખ્ત લાગી અને દિક્ષા લેવામાં જે કષ્ટ સહન કરવું પડે છે તે તેમને સમજાવ્યું, પણ શિવરાજનામાં શુદ્ધ વૈરાગ્ય ઉત્પન્ન થએલે હાવાધી તેમણે પોતાના માતાપિતાને સમજાવી દિક્ષા લેવાની પરવાનગી મેળવી. માતાપિતાએ એક સરતે દીક્ષા લેવાની પરવાનગી આપવાનું કબુલ કર્યુ. તે એ કે દિક્ષા તેણે લુકા-એકશે ટુંઇક સપ્રદાયમાં લેવી. તેમણે તે વાત માન્ય કરી નહિ અને જે ધર્મમાં પરમ પવિત્ર એવી જીનપુજા કરવામાં આવે છે, જે શાસ્ત્ર પ્રમાણે સમાચારી પાળે છે, એવા વિડીત ગઢમાંજ દિક્ષા લેવાની પોતાની ઇચ્છા જણાવી. પૂત્રની ઇચ્છા તપગચ્છમાં દિક્ષા લેવાની હોવાથી તે વખત વિચરતા. આચાર્ય શ્રી વિજયસિંહ સુરિશ્વરજીને પત્ર લખી પોતાના ગામમાં તેડાવ્યા.
માતાપિતાએ પાતાના ઘેરથી રાડથી વોડા કાઢાડી ૧૪ વર્ષની ઉરે શિવરાજને શ્રી વિજયસિંહ આચાર્યને વોહરાવ્યો, અને તેમણે માતાપિતાની આજ્ઞાધી સંધ સમક્ષ દિક્ષા આપી તેમનું નામ સત્યવિજય પાયું.
સત્યવિજયે વૈરાગ્યભાવથી ઉચ્છ્વાસપૂર્વક દિક્ષા લીધેલી હોવાથી ગુરૂ અને વિલ વર્ગના વિનય વૈયાવચ સાથે શાસ્ત્રાભ્યાસની શરૂઆત કરી, થોડાજ વખતમાં તેઓએ ગુરૂ પાસેથી