________________
:
と
બુદ્ધિપ્રભા.
ચેાગ્ય સંસાર સુધારણ એ જૈત સમાજનું આરગ્ય છે, અને આભરમતા એ જીવનયાત્રાનું મુખ્ય ધ્યેય છે, સ્ત્રી અને પુરૂષ બેઉએ વિશ્વતંત્રમાં એક સરખી મહત્તાનાં અગે છે એ સત્યતત્વની પ્રતિતી બુદ્ધિપ્રભા સહજ કરાવશે.
ગત સંવત્સરનાં આનંદદાયક પ્રસંગોમાં સુજાનગઢ ખાતેની જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું નવમું અધિવેરાન એ મૂખ્ય છે. મેડી માડી પણ જાગી અને કેળવણીના માટે અતિશય ઉત્તમ હરાવા પાસ કર્યા છે. વળી સદ્ગત લાલભાઇ દલપતભાઇના શબ્દો પ્રમાણે અતિશય ખોળ રીત કાઢી નાંખી ગાદી તકીઆની ખેટક ખનાવી, ખાટા ખર્ચાથી કચડાઈ મરી જતી કોન્ક્ર રન્સને નવજીવન આપ્યું છે, તે માટે તેના કાર્યવાહકોને ધન્યવાદ ધટે છે,
વળી ગત વર્ષમાં આ માસિકે મરણ પ્રસંગની લીધેલી નોંધેલ પૈકી પરમપૂજ્ય ક્રિયેષ્ઠારક સાગરગચ્છ શિરામણી શ્રીમદ્ સુખસાગરજી મહારાજની સ્વગતિથી તથા અત્રેના સુસિદ્ધ શેક પુરૂોત્તમભાઇ મગનભાઇ તથા દલપતભાઇ મગનભાઇના દેહોત્સર્ગની નોંધ મુખ્ય છે. ગત વર્ષમાં આપણી કામનાં જૈન વર્તમાનપત્રની પહેલ કરનાર રા. રા. ભગુભાઈ તેચંદ કારભારીના સ્વર્ગવાસ માટે અમે ઘણી દીલગીરી જાઉંર કરીએ છીએ.
વળી ગત વર્ષમાં અન્ય બનાવા પૈકી હાલમાં ચાલતા ભયંકર યુદ્ધના પ્રસંગને લી માણસામાં દરબાર બહાદુર રાખેલસિંહજીના પ્રમુખપણા નીચે સરકાર બહાદુરને સુલેહ શાંતિ ઇચ્છવા એફ ગવર સભા મળી હતી તેનેા અહેવાલ તથા ખાડી ગના મેમ્બર અને આ માસિકના શુભેચ્છક રા. રા. વકીલ વેલચંદભાઈ ઉમેદચંદ મ્હેતા વઢવાણ સ્ટેટના સર ન્યાયાધીશ યા. તેમના માનમાં મેકર્ડીંગ તરફથી તથા પ્રભાવકમંડળ તરફથી આપવામાં આવેલ માનપત્ર તથા બોર્ડીંગના વિદ્યાર્થી માણેકલાલ મગનલાલ સખ, આ. સરજતની પરીક્ષામાં પાસ થયા તેમને વિદ્યાર્થી વર્ગ તરફથી માતપત્ર આપવા મળેલી મીટીંગ એ મુખ્ય છે.
વળી ઓર્ડી ́ગને સહાય કરનાર સદગૃહસ્થોનાં નામ દવખત ગત વર્ષમાં ખાર્ડીંગ પ્રકરણમાં આપવામાં આવ્યાં છે. જાહેર સમાચારો પૈકી આ નાસિકના પમશુભેચ્છક કપ૩વણજ નિવાસી નગરશે? જેશીંગભાઇ પ્રેમાબાને તેમના મીલકતને સરકાર બહાદુર તેમજ તેમના ટ્રસ્ટીઓ તરફથી વહીવટ સુપ્રત કરવામાં આવ્યો તે પ્રસંગે તેમના સમા સ્નેહી અને ! શહેરી તરફથી ભરવામાં આવેલી મીટીંગના અહેવાલ મુખ્ય છે,
'
1
માસિકના ગતવર્ષના લેખકે પૈકી સેવા અને પાપકારાર્થ સર્વસ્વ સમર્પણ કરનાર - સમર્થ વિદ્વાન, શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિક શ્રીમદ્ મુદ્ધિસાગર સૂરિશ્વરજીની સાહિત્ય સેવાએ અપ્રતિમ છે હેમના સાહિત્ય પ્રેમની ઝાંખી થતાં ખરેખર એ મહાનુભાવતા ઉન્નત • હૃદયની વીશાળતાને તો મિત્ર પડાય છે.
1
-
=
ગત વર્ષમાં શ્રીમદ્ મણિચન્દ્રજી કૃત પ્રાચીન ચાપા પદ વિગેરેના અર્થ, અન્ય ઉત્તમ તત્વ જ્ઞાનના વિષયો, હૃદયના ઉંડાણુના અંધકાર દુર કરનાર, અપ્રાપ્ત જ્ઞાતની મસ્ત ગઝલ, કવ્વાલીએ, છૂટક વચનામૃત આીિ તેમણે માસિકના આંતર સૌંદર્યમાં નવિન સાંદર્ય ઉમેર્યું છે.
7
.
આનદ પામવા જેવું છે કે સૂરિશ્વર”ના પટ્ટશિષ્ય મુનિ અજીતસાગરજીની ભભકભરી લેખીનાં ગતવર્ષમાં સાહિત્ય ક્ષેત્રમાં નવિન ચમકારા કરી રહી છે. મસ્તકાવ્યેા તથા આત્મ
ધર્મતી સુવાસ ફેલાવનારા તેમનાં લખાણ પુષ્પોએ માસિકને ટીક વિભૂષિત કર્યું છે. તે માટે
ફ્
હેમનો આભાર માની તમે વર્તમાન સંવત્સરમાં પશુ તેવીજ કૃપા યાચીએ છીએ,
પ