SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ બુદ્ધિપ્રભા પ્રાય મુ ભગવંતનું જે નિશાળગરણું કરવામાં આવ્યું હતું તે ભગવંતની ઈરછા કે પ્રેરણાને આભારી નહોતું. ખરી મત્રી જ્યારે , જીવ અજીવનું સ્વરૂપ જાણે છે ત્યારે જ થઈ શકે છે, કયા સંજોગોમાં જીવોની ઉત્પત્તિ થાય છે અને કયા કયા સંજોગોમાં છ મરે છે તે વિગેરેનું જ્યારે જીને ફુટ જ્ઞાન થાય છે ત્યારે જ ખરી મળીને પ્રભવ થાય છે માટે મિત્રીભાવ ઇચ્છા મુમુક્ષુઓએ જીવાજીવનું યથાસ્થિત સ્વરૂપ જાણવું જોઈએ ભગવત મહાવીર સ્વામી પાસે જે કઈ જતુ તેને ઉદેશીને ભગવંત ધર્મોપદેશ દેતા હતા. ગૃહસ્થને ગૃહસ્થ માર્ગને છાજતે અને સાધુને સાધુ માર્ગને ઉપદેશ કરતા હતા. ત્યાબાદ તેઓશ્રીએ કહ્યું હતું કે ગૃહસ્થમાં રહી ઉદાશનભાવ થતિ હોય તે મુનિ થવાની જરૂર રહેજ નહિ. ત્યારબાદ તેઓએ પિતાની જગા લીધી હતી. છેવટે ઉપસંહારમાં ઉપદેશ પ્રસારક મંડળના સેક્રેટરી ઝવેરી મુળચંદ આશારામે સર્વે પધારેલા સગ્રુહસ્થને આભાર ભા હતા અને આ કાર્ય માટે શ્રીમાળીની વાડી વાપરવા આપવા માટે તેના માલીકને ખરા અંતઃકરણથી આભાર માન્યો હતો. ત્યારબાદ મેળાવડો બરખાસ્ત કરવામાં આવ્યા હતા. बोर्डोंग प्रकरण. અક્ષાશ ખાતે, ૧-૦-૦ બેગના વિદ્યાર્થી શા. પિટલાલ માનચંદ, હા. પતે. ૨૫-૦ શા. ડાહ્યાભાઈ ઉમેદચંદ. (હાલ બાવળામાં રહે છે) હા, રા. રા. વાઘ મેહનલાલ ગોકળદાસ. ૮૦૦-૦–૦ મુંબાઇના મતીના કાંટાના ટ્રસ્ટીઓ તરફથી શેઠ હીરાચંદ નેમચંદ. મુંબાઈ સંવત ૧૮૭૦ ના શ્રાવણ સુદી ૧ થી તે સં. ૧૯૭૧ ના પોષ વદી ૦)) સુધીના ભાસ ના રૂ. ૧૫૦) લેખે રૂ. ૮૦૦) તા. ઝવેરી સારાભાઈ ભેગી લાલ. બા. કાયમ આપવા કહેલા તે મુજબ. ૨૬-૦-૦ સામાન ખાતે. ૫-૧૨-૦ શા, જેસંગભાઈ ચુનીલાલ. મુંબાઈ, બા, લેમ્પ લેવા માટે હ ચુનીલાલ નાથજીભાઈ માસીક મદદ ખાતે ૪૦-૦–૦ રે, રા. શેઠ જગાભાઈ દલપતભાઈ ભગુભાઈ બા. સને ૧૯૬૪ ના અકબર-ન અર-ડીસેમ્બર માસ ૩)ના રૂ. ૧૦) લેખે રૂ. ૩૦) તથા સને ૧૮૧પ ના જા નેવારી ફેબ્રુઆરી માસ ૨)ના રૂ. ૫) લેખે રૂ. ૧૦ ) મળી રૂ. ૪૦) હા. પિત. ૧૫-૦-૦ શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ બા. જાનેવારી, ફેબ્રુઆરી, અને માર્ચના સને ૧૪૧૪ ના આવ્યા. ૧૦-૦-૦ રા. રા. જમનાદાસ સવચંદ. અોબર, નવેમ્બર, ડીસેમ્બર સને ૧૮૧૪ તથા જાનેવારી–ફેબ્રુઆરી સને ૧૯૧૫ સુધીના માસ ૫)ના રૂ. ૨) લેખે હા. પિતે. ૧-૦-૦ શ. બટાલાલ લક્ષ્મીચંદ, નીશાળ બા, જાનેવારીથી જુન (સન ૧૮૧૪ _સુધીની મદદના,). ૭૧-૦-૦
SR No.522072
Book TitleBuddhiprabha 1915 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages37
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy