SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખ એ સુખનું મૂળ છે. ૧૩. જ્યારે હજારો ટાંકણને ભોગ થાય છે, ટાંકણાના બહારથી ઘડાય છે ત્યારે જ તે મૂર્તિરૂપે બને છે અને મૂર્તિરૂપે બન્યા બાદ તેના ઉપર સદ તર ટાંકબાના પ્રહારે પડતા બંધ થાય છે અને પૂજાને સ્થાને તે મુકાય છે અને તેનું બહુ સન્માન થાય છે અને દેવ તરીકે પૂજાય છે. સેનું જ્યારે ઘડાય છે ત્યારે જ તે સુશોભિત અલંકારના કામમાં આવે છે, અલંકાર થયા પછી તેને ઘડાવાની જરૂર પડતી નથી, કણક જ્યારે ટૂંપાય છે ત્યારે જ તેની રોટલી બને અને રોટલી બન્યા બાદ તેને ટૂંપવાની જરૂર પડતી નથી, આમ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને આદર્શની પેઠે સમજાય છે કે વસ્તુ જ્યાં સુધી પૂર્ણતાને પામતી નથી ત્યાં સુધી તે ઘડાય છે અર્થાત તેને હારના કાગ થવું પડે છે. તે પછી જ્યાં સુધી આપણામાં અપૂર્ણતા બિરાજે છે, અવિવાને વાસ છે. ત્યાંસુધી આપણને દુખે પડવાનાં એ સ્પષ્ટ છે. આમ જયારે દરેક વસ્તુઓની ઉપર પ્રહારે પડે છે, દુઃખો આવે છે, દુઃખાના માર સહન કરે છે ત્યારે જ તે સુખની પરિસિમાને પહોંચતી દેખાય છે, તે આપણને આ ઉપરથી એમ પણ સુચન થાય છે કે જે દુઃખે છે તે પણ સુખોના સૂળ રૂપે છે. દુ:ખ વિના સુખે કદિ થતાં નથી. સુખનું મૂળ કારણ દુઃખમાંથીજ ઉત્પન્ન થાય છે, અને દુઃખ આજ સુખની અભિવૃદ્ધિ થાય છે. તે પછી દુઃખ આવે અહી, ડાવર થવું, ગભરાવું, નાહિંમતવાન થવું, ચિંતાતુર થવું, અકલમંદ થઈ, પુત્વ હીન થવું, તે તદન નકામુ છે. દુઃખ, પરિશ્રમ, મહેનત એ સુખનાં આગે છે તે પછી દુઃખ આવે તેમાંથી સુખ ખોળવા જ પ્રયત્ન કરે; અને દુ:ખને શાંતિથી અને ધીરજથી વેઠવું એજ મુનાસીબ છે. બણુની વખતે પુષ્કળ મહેનત પડે છે, શ્રમ વેઠ પડે છે પણ તે પરિણામે સુખનું કારણ થાય છે માટે હમેશાં દુખ એજ સુખનાં કારણ છે. દુઃખ આવે જે હિંમત હારે છે, અહીં છે તે સઘળું અજ્ઞાનતાનું, મૂખંડનું જ કારણ છે. કારણ કે – એવું કઈ પણ દુઃખ નથી કે જે મુખનામાંથી ઉત્પન્ન થએલ ન હોય છતાં એવું એક પણ દુઃખ નથી કે જે તમને કલ્યાણ માર્ગ પર ન લઇ જાય, માટે જે કઈ દુ:ખ ઉત્પન્ન થાય છે તે અજ્ઞાનતાને લઈને જ પ્રભવે છે અને જે સુખે છે તે હમેશાં દુને બેગેજ સાંપડે છે. ભગવંત મહાવીર સ્વામી જેઓએ ઉગ્ર તપશ્ચર્યા કરી બાર વર્ષ પર્યત તપનું આરાધન કર્યું અને તે પરિસિહના પ્રતાપે તે કૈવલ્યપદ-પદ સંપાદન કર્યું. અર્થશાસ્ત્રના નિયમાનુસાર વસ્તુની કિંમત પણ તેના ઉપર જેટલી મહેનત ( lalpur) થઈ હોય તેના ઉપર અંકાય છે. સોનું અને હું તેમજ ત્રાંબુ એ સઘળા ખનીજ પદાર્થો છે છતાં તેની કિંમતમાં ઘણેજ ફેર છે. આનું કારણ શું તે આપણે તપાસીએ. આનું કારણ માત્ર એટલું કે નાનું શોધતાં તેની પાછળ ઘણા મજુરા – કામદારો વગેરે લગાડવા પડે છે તેમાં ભારે મહેનત પડે છે અને વસ્તુ થોડા પ્રમાણમાં મળે છે માટે તેની કિંમત વધારે છે. હું તેનાથી હેલી અને સસ્તી પુરીએ માં છે માટે તેની કિંમત તેનાથી ઓછી છે અને લાંબુ તેનાથી સંલ્લા પોતે અને વધુ પ્રમાણમાં ઓછી મહેનતે મળે છે માટે તેની કિંમત ઓછી અંકાય છે. વળી જેમ વકીલ કરતાં બેરીસ્ટરની અને સલીટરની ફી વધારે બેસે છે તેનું કારણું પણ તે તેમના લીધેલ મહેનત-કરેલા પરિશ્રમ ઉપર અવલંબીને રહે છે માટે હમેશાં તે જે બે થાય છે, પરિશ્રમ થાય છે તેનાથી માણસ સહનશીલ, ધર્યવાન, હ્યા અને અનુભવ થાય છે. તેમાં તેની કિંમત પણ સારી અંકાય છે. માંટ દુ:ખ આવે મેશાં ધમ રાખી હિંમતવાન થવું. જે થાય છે તે સાને જ
SR No.522072
Book TitleBuddhiprabha 1915 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages37
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy