________________
૩૩ ૦
મૃદ્ધિપ્રભા. ~
~ - ~૧૩. નવપદ યંત્રમાં જે ઉંચ સ્થિતિ–પરમાત્મપદ મત પ્રાપ્ત કરવાનું છે એ પદને ઉંચ પ્રદેશમાં સ્થાપન કરેલ છે અને તે સાધ્ય છે. તેના સાધક મુનિ, ઉપાધ્યાય, આચાર્ય અને કંઇક અંશે અરીહંત છે. જૈનશાસ્ત્રકારોએ ઉન્નતિના માર્ગના યુદ્ધ સાધક સર્વ વિરતી પદ ધારણ કરનાર સાધુ-મુનિને ગણેલા છે. શ્રાવક-ગૃહસ્થને દેશ વિરતી એટલે અંશ માત્રના ત્યાગી માનેલા છે, તેથી તે છે કે સાધકપણાના દરજજામાંથી બાલ નથી, પણ શુદ્ધ ચારિત્રધારક મુનિ જેટલે અંશે પિતાની ઉન્નતિ જલદી પ્રાપ્ત કરી તેટલે અંશે ગૃહસ્થયમને આધક ન કરી શકે એ સ્વભાવિક છે, અને તેથી જ સાધક પદમાં મુનિની મુખ્યતા છે. શ્રાવક-ગૃહસ્થ ગણ હોવાથી એમાં તેની રોજના કરેલી નથી તેથી મોકા પદ પ્રાપ્તિના પિતે અનઅધિકારી છે, એવું માનવાનું ગૃહસ્થને કારણ નથી.
૧૪. નવપદના સાધન દ્વારા આત્માની પ્રગતિ કરવાની ઇચ્છા ધરાવનાર સાધકે તેનું યથાર્થ સ્વરૂપ શાસ્ત્ર અને શુદ્ધ ગુરૂદ્વારા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેના સ્વરૂપને જાણપણની સાથે જે તે શાસ્ત્રીય રીતે 'રાધન કરવામાં આવે છે તેને વિશેષ ફળદાયી થાય એ સ્વાભાવિક છે. અત્રે તેનું જે કંઇ વર્ણન કરવામાં આવેલું છે તે કિંચિત માત્ર સુચન રૂપ છે.
૧૫. નવપદ યંત્રની અંદર અરિહંત પદ મુખ્ય પદે સ્થાપન કરેલ છે. અરિહંત પદવીના ધારક પણ મોક્ષપદ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નવાન હોય છે, અને ચામાં ઉંચ પદ મોક્ષપદ છે, છતાં અરિહંત પદની મુખ્ય પદમાં સ્થાપના કેમ કરવામાં આવેલી છે, એ પ્રશ્ન સ્વભાવિક ઉદ્ભવે છે, તેને માટે શાસ્ત્રકારોએ એ ખુલાસો કરે છે કે, આ જીવનમાં એક્ષપદ પ્રાપ્ત કરવાનો દરેક છ પ્રયત્ન કરે છે, કેમકે મેક્ષિપદમાં જે આમિક આનંદ-મુખ રહેલું છે, તે દેવતાના ભાવમાં પ્રાપ્ત થતા સુખ કરતાં અનંતગણું છે. વર્તમાનમાં ધનાઢય પ્રદેશના વસનારાએભો આ મુકુળ ધનવાન હોય છે, અને પ્રાપ્ત થએલા ધનથી સુખ સાહીબી ભોગવવાની ઇચ્છાવાળા કાન્સ રાજ્યના પારીસ શહેરમાં જઇને વસે છે, તેવી રીતે જેઓએ આત્મિક ઉન્નતિ સંપૂર્ણ પ્રાપ્ત કરી નથી અને મુખ્ય સંચય વધુ થયે છે, તે પુરૂ ફળ જોગવવાને માટે દેવતાની ગતી પ્રાપ્ત થાય છે. મનુષ્યના ભાવ કરતાં દેવતાના બ પિગલીક સુખ વિશેષ હોય છે તે દેશમાં પણ ઈદનું સુખ અધિક માનેલું છે. તેમનું સુખ મર્યાદિત છે, તેની જેટલી સ્થિતિ હોય તે સ્થિતિ પૂર્ણ થાય એટલે તેમને દેવતાની ગતિમથી મનુષ્ય યા બીજી ગતિમાં જવું પડે છે, ને તે વખતે તેમને ઘણું દુઃખ થાય છે, તેથી તે સુખને જ્ઞાનીઓએ સુખ તરીકે માનેલું નથી; કેમકે જે સુખને અંતે પાછું દુઃખ થવાનું છે તે સુખને ખરા સુખ તરીકે કેમ સ્વીકારી શકાય ? મોઢાનું સુખ દેવતા અને ઇંદ્રિના સુખ કરતાં અનંતગણું વધારે છે, અને તે સદા શાશ્વનું છે, તે સુખ એક વખતે પ્રાપ્ત થયા પછી તે નષ્ટ થવાનું નથી. જે પ્રદેશમાં આત્મા સદા આનંદમાં જ રહે છે અને તેથી તેને આનંદઘન એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. મનુષ્ય જીવનમાં જે કંઇ કરવાનું છે, તેમાં મુખ્યત્વે તો તે સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરવાનો છે, ને તે પ્રાપ્ત કરવા કંઈક અંશે જેઓ પ્રયત્ન કરે છે, તેનું જીવન સફળ છે, તેજ સાધ્ય છે, અને સાધો તે પ્રાપ્ત કરવાને માટે શુદ્ધ સાધન કરવું જોઈએ. સાધકને આ ભવમાં સંપૂર્ણ સાધન નહિ કરી શકે તો આવતા ભવમાં, બીજા ભવમાં, ત્રીજા ભવમાં, છેવટ અર્ધ ગુગલ પરાવર્તન