________________
આનંદમય જીવન,
કરી અભક્ષ પદાર્થના ત્યાગ કરવામાં આવે, અને સાત્વિક શુદ્ધ પદાર્થનું પરિમીત સેવકરવામાં આવે, યેાગ્ય કસરત-મહેનત કરવામાં આવે, અને પંચેનિા વિષય સેવનમ નિયમીત રહેવામાં આવે તે કેટલાક વ્યાધિએ શરીર ઉપર જે હુમલા કરે છે, અને શારી રિક આનંદને નાશ કરે છે, તે થતા અટકી પડે. આ ખાખતની ખાત્રી કરવી હોય તે એને અભ્યાસ સતત ચાલુ રાખવાથી તેની ખાત્ર થયા સિવાય રહેશેજ નહિ.
323
વર્તમાનમાં આપણી જૈન પ્રજાની ત ંદુરરતી સમૃધી તે વિચાર કરીશું તે તે ખામતમાં હુ પછાત છે. તેએાનામાં કૃત્રિમ આનંદનું બૈર ઘણું વધી પડેલું છે. તેના કાર ણુમાં ખે ખામીએ માલુમ પડે છે, એક તે શરીર રક્ષણના નિયમેનું અજ્ઞાનપણું અ જાણીને પણ તેનું પ્રતિપાલણુ કરવાની નખાઈ,
ધર્મક સેવનમાં આગળ પધવાની કાળજી ધરાવનાર મહાશયોએ પ્રથમ આ બાબ તમાં ખાસ લક્ષ આપવા જેવું છે. કેમકે વ્યવહારિક અને ધાર્મિક ઉન્નતિના પહેલો પાસે શારીરિક તંદુરસ્તી ઉપર છે. શરીર એ બન્ને બાબતેામાં સાત્વકારી છે, તેથી તેની ઉપેક્ષ કરવાની જરૂર નથી, તેમજ અજ્ઞાનતાના ચાર્ગે લકક્ષલક વ્યાધિ થતા અટકાવવા માટે તેનાં કારણે નણી તે કારણો નાસ કર! એ પહેલી કરજ છે. આ ધ્રુજને ભ કરવાથી બીન્ત કોઈને નુકશાન ન થતાં આપણુને પાતાનેન્દ્ર થવાનુ છે. શરીર તંદુર તીથી જે આનદ રેલવવાને છે, તેને નાશ ન થાય અને તે આનંદમાં ખલેલ ન પહેોંચે તેને માટે જે આપણે ચેગ્ય કાળજી ન રાખીએ તો પછી તેનું પ્રાયશ્રિત આપણે ભોગવવું પડશે, શારીરિક આનંદના પાત થવાની સાથે ફડવી દવાનું સેવન કરવું પડશે, કેટલીક પર હેજી પાળવી પડશે. તેની સાથે દ્રવ્ય સંબંધી નુકશાન થશે તે તે જુદું. આ બાબતમ વીક બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે, અને ખાટા ધધો ન થાય તે માટે ખાસ કાળજી રાખવાની છે.
શારીરિક આન મેળવવાને પોતાની જ્ઞાનદ્રષ્ટિથી મુખ્યત્વે નીચેના નિયમે પ્રમાણે વર્તવાનું આપણને નાની મહારાજાએ સૂચવ્યું છે. જે માર્ગાનુસારીના નામથી આળખાય છે,
૧. ભુખ લાગ્યા સિવાય ખારાક લેવા નહિ.
૨. જમતી વખતે યે આખું ખાવું. એટલે ૨ થી ૮ કાળીયા સુધી ખારાક મહા ખાશે. આ એક ાતના તપ છે, તેને ઉણાદરી તપ કહેવામાં આવે છે.
૩. કાષ્ઠ જાતનું વ્યસન કરવું નહિં.
૪. અભક્ષ વસ્તુઓ ખાવી અને પીવી નહિ.
૫. અનતકાયનુ` સેવન કરવું નહિ.
૬. વિદળના ઉપયાગ કરવે નહિ.
૭. રાત્રી ભાજન કરવું નહિ.
૮. અજાણ્યાં ફ્ળ ખાવાં નદ્ધિ. અજાણ્યાં ફળ એટલે જેના ગુણુની ખબર લેનાર કે આપનાર બન્નેમાંથી કાઇને ન હોય તેવાં ળ:
૯. પરિમિત મૈથુન સેવન,
૧૦. નિયમીત નિદ્રા લેવી.