________________
સમાચાર.
માધવપુરાના ઘીના મહાજનની સહીઓ.
શા. દલસુખ મુલચ૬ સહી દા. ત શા, માણેકલાલ મુલચ ંદ સહીદા. પોતે શા. કુલ બાલાભાઈ સહી દા. પોતે
dha
રા. ખોડીદાસ ખલાખીદાસ સહીદા. પેાતે પા. રામચંદ શીવલાલ સહી દા. પેાતે
અમે આશા રાખીએ છીએ કે, આ રાવ દરેક શ્રીના માહાજન તરફથી દરેક સ્થળે અમલમાં મુકાશે.
*વનિતાવિશ્રામ:—
—મહા વદ પાંચમ તા. ૪-૨-૧૫ ના રાજ સૂરતમાં ગેપીપુરામાં આવેલી શ્રાવકની નવી ધર્મશાળામાં ઝવેરી નગીનચંદ કપૂરચંદને ત્યાં શાન્તિનાત્ર પૂજા હતી. તે વખતે શ્રી વજ્રવિજયજી મહારાજે સમુદાયસમક્ષ ભાણું આપ્યું હતું. વિષય જીવદયાથી શરૂ કર્યા હતેા ને જીવદયાનું દ્રવ્યધી અને ભાવથી વિસ્તાર પૂર્વક સ્વરૂપ સમજાવ્યું હતુ. ત્યારબાદ સાત ક્ષેત્રમાં સાધ્ય ક્ષેત્ર કેણુ અને સાધક ક્ષેત્ર કાપ્યુ તે સમજાવ્યું હતું. સાધક ક્ષેત્ર ચાર (સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા) અને સાધ્ય ક્ષેત્ર બાકીતા ત્રણ (જૈતપ્રતિમા, જૈન મંદિર ને જ્ઞાનક્ષેત્ર) તેનું વિવેચન કર્યું હતું. આપણા જૈન સમાજમાં સાધ્ય ક્ષેત્રની પ્રભાવના ઉત્તરાંતર વૃદ્ધિ થતી નજરે આવે છે પશુ સાધક ક્ષેત્ર જે સાધુ સાધ્વી શ્રાવક્રને શ્રાવિકારૂપ ચાર ક્ષેત્ર જે દિન પ્રતિદિન અંગ થતાં નજરે પડે છે. તેમાં પ ઉપરોક્ત સાત ક્ષેત્ર પૈકી શ્રાવક શ્રાવિકારૂપ એ ક્ષેત્ર કે જે પાંચ ક્ષેત્રના પોષક છે તે તર મહારાજશ્રીએ સમાજનુ ધ્યાન ખેચ્યું હતું. જો કે જૈનામાં પૈસાની રેલમ છેલ થઇ રહી છે ને જેના દરેક વ્યકિત કરતાં પૈસા ખર્ચવામાં ઘણા આગળ ભાગ લે છે તેમાં શક નથી એમ કેટલાક લોકોનું કહેવું અને માનવું છે પણ હાલ આપણામાં સીજતા અન્નથી દુ:ખી થતા વર્ગા ગરીબ સ્ત્રીઓ તથા અનાથ વર્ષાં છે તે તરફ નજર ફેલાવી વિચાર કરવામાં આવે તે આપણે જોશું તે તેએ તરફ જૈનેએ બહુ એન્ડ્રુ કર્યું છે. આજકાલ ઘણી કામમાં અનાથાશ્રમ ખેલાયાં છે ને તેમાં ધણી ગરીબ સ્ત્રી કે જે નિરૂધ્ધમે વખત ગાળતાં હતાં તેએ કર્તબ્ધ પરાયણ મની પાતાની કરજ
* ઉપરનું લખાણુ સુરત વનિતા વિશ્રામનાં કાર્ય વાહક માઇ વ્હાલી વીરચંદ તરાથી અમાને પ્રગટ કરવા માટે મહ્યું છે. આ માટે ખાઇ વ્હાલીને પ્રયાસ ઘણા સ્તુત્ય છે. અખળાએ એ દેશની દોલત છે. સીજાતી હેંનેને સહાય કરવી, દુ:ખી વિધવાઓને સત્તાન આપી સન્માર્ગે વાળવી. આનાથી બીજું કયું મહત્વનું પુણ્યદાન હેાઇ શકે? ાઇ વ્હાલી તેમના પ્રયાસમાં સુદ્રઢ રહે અને તેમને દરેક રીતે આ ખાતાની અભિવૃદ્ધિ અર્થે સડ્ડાય મળે અને દરેક બંધુઓ તથા અેના આ ખાતાને શક્તિઅનુસાર મદદ કરું એવું અમે અંતઃકરણુથી જેવા ઉત્સુક છીએ. ખાઈ રૂક્ષ્મણી રા. રા. ઝવેરી નગીનચંદ ઝવેરચંદની વિધવાએ રૂ. ૧૫૦૧ રા. રા. ઝવેરી તલકચંદ માસ્તરના પુત્ર સાભાગભાઇનાં વિધવા બાઇ પરસન અેને રૂ. ૧૫૦૧ ની તથા રા. રા. ઝવેરી ઉત્તમચંદ મુલચંદનાં વિધવા બાઈ સરસ્વતિએ રૂ. ૧૫૦૧ ની ખાતાની શરૂઆત કરવા જે ઉદાર મદદ આપી છે તેમજ જે જે સમૃત્યુસ્થા તથા હેનાએ પેાતાની જ્ઞક્તિ અનુસાર મદદ કરી છે તે માટે તેમને ધન્યવાદ ધટે છે. અમે આશા રાખીએ છીએ આ ખાતું દ્દિગંત થાઓ અને તેને દરેક પ્રકારે જોઇતી મદદ મળેા એવું ઇચ્છીએ છીએ,