________________
જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું નવમું સમેલન.
(૩)
(૭) લગ્ન પ્રસંગે ગણિકાના નાચ કોઈ જગ્યાએ થતા હોય છે તેથી આ કૅન્ફરન્સ
વિરૂદ્ધ છે. (૮) મરણ પછવાડે કારજ કરવાનો રીવાજ નિંદનીય છે.
અન્ય દેવ દેવીની પૂજા-માનતા કરવાના વહેમી રીવાજો બંધ થવાની જરૂર છે. ઠરાવ ૧૩ મે –જેન કેમની સંખ્યામાં વધારે કરવા બાબત
(Means to increase and enlarge Jaina Community.)
જૈન કોમની સંખ્યામાં વધારો કરવા તેમજ જૈન વસ્તીનું મરણ પ્રમાણે બીજી કોમની સરખામમાં વિશેષ હેવાથી તે ઓછું કરવા આ કોન્ફરન્સ નીચેના ઉપાય સૂચવે છે – (૧) જેઓએ પિતાના અસલ જૈન ધર્મ તછ બાજે ધર્મ અંગીકાર કર્યો હોય, તેઓને
જૈન ધર્મમાં પાછા દાખલ કરવા પ્રયત્ન કરો. (૨) ઉંચ વર્ણોના આર્યો કે જેઓને જૈન ધર્મ ઉપર રૂચિ હોય તેઓને જૈન ધર્મમાં
આપણા પૂજ્ય મુનિ મહારાજેની સંમતિ લઈ દખલ કરવા માટે પ્રયત્ન કરે.
આરોગ્યતાનના નિયમોનું જ્ઞાન જૈન સમાજમાં બહોળા પ્રમાણમાં ફેલાવવું. (૪) ગીચ વસ્તીવાળા મેટાં શહેરોમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના જેને માટે રસ્તા
ભાડાની ચાલીએ બાંધવા માટે જેને શ્રીમંતોનું લક્ષ ખેંચવું. જૈનમાં મરણું પ્રમાણ વિશેષ છે તેનાં કારણે શોધવા તથા તે અટકાવવા માટે ઉપાયો સૂચવવા નીચેના ગ્રહોની ( મેંબર વધારવાની સત્તા સાથે) એક કમીટી આ કોન્ફરન્સ નામે છે. ઉક્ત કમીટીએ પિતાને રીપાર્ટ છ માસમાં તૈયાર કરી જાહેર પત્રોમાં છપાવવા કોનફરન્સના જનરલ સેક્રેટરીને મોકલી આપો અને જનરલ સેક્રેટરીએ સૂચના સાથે તે રીપોર્ટ કોન્ફરન્સના આવતા અધિવેશનમાં યોગ્ય ઠરાવ
માટે રજુ કરવો. (૧) ડાકટર નાનચંદ કસ્તુરચંદ મેદી L. M. R. S. (૨) ડાકતર પુનશી હીરજી મારી L. M. & s. (૩) ઝવેરી મેહનલાલ મગનભાઈ (૪) શાહ નરોત્તમ ભવાનદાસ.
ઠરાવ ૧૪ મે - કેન્ફરન્સના અંધારણ બાબત, કેન્ફરન્સના બંધારણમાં સુધારા વધારા કરવા માટે એક કમીટી (મેંબરો વધારવાની સત્તા સાથે ) આ કોન્ફરન્સ નીમે છે અને હવે છે કે તે કમીટીએ પિતાને રિપોર્ટ જનરલ સેક્રેટરીપર છ માસની અંદર મોકલાવી આપે. જનરલ સેક્રેટરીએ તે રિપાટ જાહેર પત્રમાં પ્રસિદ્ધ કરે, અને તે પર જે સૂચના આવે તે સૂચનાઓ સાથે આવતી કેન્દ્ર ન્સમાં રજુ કરવે.
ઠરાવ ૧૫ મિ–જીર્ણ મંદિરે દ્વાર બાબત. જૈન પ્રાચીન તીર્થ અને બીજા દેરાસરો જે જુદા જુદા સ્થળે આવેલાં છે, તેની પવિત્રતા સંભાળવા માટે તથા જીર્ણતા દૂર કરવાને માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે. મારવામાં