________________
જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું નવમું સમ્મેલન.
૩૭૫
(૩) દરેક જૈન વેપારીએ ખાસ કરીને પેાતાના ધંધાને લગતી કેળવણી ખીજી કેળવણી
સાથે પાતાના સંતતિ કુટુંબીઐને આપવાની કાળજી રાખવી.
(૪) પેાતાના વેપારની વૃદ્ધિ અર્થે પશ્ચિમના ધંધાદારીએ પેાતાના વેપાર જે રીતે કરે છે અને ખીલવે છે તે જાણી તેનુ અનુકરણ હિંદના વેપારના સોંગાને ધ્યાનમાં રાખી કરવુ.
(૫) જૈન વિદ્યાર્થીએ ઉચ્ચ વેપારી કેળવણી લે તે તરફ તેમનુ લક્ષ ખેંચવું અને વેપારી કાલેજમાં તેઓ અભ્યાસ કરે તેને માટે ખાસ સ્કોલરશિપેા સ્થાપવી.
(૬) ઉચ્ચ દેળવણી લેવી અતિ મોંધી હોવાથી જૈતેને સામાન્ય વર્ગ સામાન્ય કેળવણી લઇ પોતાની આજીવિકા આબસ ચલાવી શકે તેને માટે ખાસ દેશી નામું ડામું શિખવવા સ્થળે સ્થળે તે શિખવાના વર્ગ જૈન શ્રીમતેએ તથા જૈતાની જાહેર સંસ્થાઓએ ઉઘાડવા
(૭) કામ અને સમાજની ઉન્નતિ ત્યારેજ થઈ શકે છે કે જ્યારે એ સમાજની એક મહા વિધાલય (college) હોય કે જેથી સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણુ બહુ સારી રીતે મેળવી શકે; એટલા માટે ફ્રાન્સ કુલ સમાજની એવી એક કોલેજ
આ
સ્થાપવાની ભલામણુ કરે છે.
ઠરાવ ૯ મા—સ્ત્રી કેળવણી-( Female Education. ⟩ જૈન કામમાં સ્ત્રી કેળવણીને સર્વત્ર ફેલાવો કરવા માટે આ ૐાન્ફરન્સ નીચેની જ ૢરીઆતા સ્વીકારે છેઃ
(૧) દરેક માબાપે પોતાની પુત્રીને લેખન, વાંચન તથા સામાન્ય ગણિતનું જ્ઞાન આપવું. (૨) જે માબાપેાથી ખની શકે કે તેઓએ પોતાની પુત્રીતે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણુ
આપવું અને પોતાની પુત્રી તેવું શિક્ષણુ લઈ શકે તે માટે તેના ક્ષમ તેની નાની ઉમ્મરમાં નહિ કરવાં.
(૩) જૈનની વસ્તીવાળાં જે જે સ્થળે ખાળાઓને અભ્યાસ કરવા માટે સાધન હોય તે તે સ્થળે સ્થાનિક આગેવાનીએ કન્યાશાળા
ખેલવી.
(૪) ભરત ગુંથણુ તથા સામાન્ય જ્ઞાન મેાટી ઉંમરની સ્ત્રી. નવરાશને વખતે લગ્ન શકે તેને માટે અપેારના વખતમાં ચાલતા ખાસ વર્ગ સ્થળે સ્થળે ઉઘાડવાની વ્યવસ્થા કરવી. (૫) આવા ખાસ વર્ગમાં આરોગ્ય વિદ્યાનાં મૂળતત્ત્વ, માંદાની માવજત તથા અકસ્માત
વખતે લેવાના તાત્કાળિક ઉપાયાનું જ્ઞાન આપવા સબંધે વિશેષ લક્ષ આપવું. (૬) કન્યા તથા સ્ત્રી માટેની શાળા તથા વર્ગો માટે સ્ત્રી શિક્ષા તૈયાર કરવાની ખાસ
જરૂર હવાથી જૈન સ્ત્રીઓએ અને ખાસ કરી વિધવાએ મેટા પ્રમાણુમાં ક્રમા ટ્રેનિંગ કૉલેજમાં દાખલ થઈ અભ્યાસ કરવે અને આવી અભ્યાસ કરતી સ્ત્રીઓને જે જે પ્રકારની સગવડ ોઇએ તે કરી આપવી.
ઠરાવ ૧૦ મા—સુકૃત ભંડાર કુંડ ( Sukrit Bhundar Fund)
સુકૃત ભડાર ક્રૂડ કે જેમાં ભરેલા પૈસાનો ઉપયોગ કેળવણી તથા કન્ફરન્સના નિભાવ માટે થાય છે અને જે ક્રૂડની ઉપર કાન્ફરન્સની હયાતી તથી કારન્સે ઉપાડેલા દરેક કાર્યના આધાર રહેલા છે તેવા કંઇડમાં દરેક સ્ત્રી પુરૂષે પ્રતિવર્ષે આપ્નમાં આછા ચાર આના ભરવા અવે કારન્સ દઢતાથી આગ્રહ કરે છે.