________________
T
બુદ્ધિપ્રભા
ધર્મનાં તત્ત્વ તથા રહસ્યનું જ્ઞાન
(૧) જે જે સ્થળે ધાર્મિકશાળા ન હોય તે તે સ્થળે ફેલાવવા સ્થાનિક સથે ધાર્મિકશાળા ખેાલવી. (૨) જે સ્થળે ધાર્મિકશાળા હોય તે તે સ્થળના મૂકવા પ્રયત્ન કર.
સધાએ તે શાળાને સારી વ્યવસ્થામાં
(૩) દરેક ધાર્મિકશાળામાં એકજ જાતના અભ્યાસક્રમ ચાલે તેવી વ્યવસ્થા કરવા જૈન એજ્યુકેશન એડે ગાઠવણ કરવી,
(૪) જે જે ધાર્મિકશાળામાં ક્રૂડની સગવડ હોય તેના વ્યવસ્થાપકોએ સસ્કૃત અને માગધી ભાષાનું શિક્ષણ શિખવવા તેમાં વ્યવસ્થા કરવી.
(૫) દરેક ધાર્મિકશાળા સાથે બની શકે તેા દરેક સ્થળના સંધે પુસ્તકાલય રાખવા
ગઠવણ કરવી.
(૬) આવી શાળા માટે શિક્ષા તૈયાર કરવા અર્થે જૈન યુવાને ઉંચુ સંસ્કૃત તેમજ ધાર્મિક જ્ઞાન આપવા પ્રબંધ કરવા.
ઠરાવ ૭ મા.—સામાન્ય કેળવણી-(General Education),
આપણી સમય જૈન કામમાં કાણુ જૈન કેળવણીયા રહિત ન રહે તેવા હેતુથી આ કારન્સ નીચે પ્રમાણે ભલામ કરે છેઃ—
(૧) દરેક જૈન માબાપે પેાતાના પુત્ર તથા પુત્રીને વ્યાવહારિક કેળવણી આપવી. (૨) દરેક સ્થળના આગેવાનોએ સ્થાનિક વિદ્યાર્થીઓને પુસ્તક શ્રી વગેરે કેળવીનાં સર્વ
સાધના પૂરાં પાડવાં.
(૩) જૈન મના શ્રીમતે તથા નેતાઓએ વિધાનાં સાધનવાળાં હિંદના મુખ્ય મુખ્ય શહેરામાં જૈન વિદ્યાર્થીઓને માટે એડીંગા ઉઘાડવી અને તેમાં કી ઓર્ડરે રાખવાની ગોઠવણ કરવી.
(૪) ઉંચી કેળવણી લેતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી ઉત્તેજન આપવાનું અને ખાસ કરીને જે ગ્રેજ્યુએટ થયા હોય અને મદદને અભાવે વિશેષ અભ્યાસ કરતા અટકી પડતા હાય તેવાને માટે માટી કાલરશીપ આપવાનું કાર્ય જૈન શ્રીમંતા તથા જૈનાની નહેર સંસ્થાઓએ ઉપાડી લેવું.
ઠરાવ ૮ મા.—વેપારી કેળવણી–( Commercial Education.)
હિંદુસ્તાનની અડધી દાલત જેનેાના હાથમાંથી પસાર થાય છે એમ કહેવામાં આવે છે તેમજ જૈન કામ વેપારમાં પ્રથમ પંક્તિ ધરાવે છે તે છતાં પણ વેપારી કેળવણીના અભાવે જૈન કામ વેપાર ધંધામાં દિવસે દિવસે બીજી કામેની સરખામણીમાં પછાત પડતી જાય છે, તેથી કામ પેાતાની અસલ ૫ક્તિ પ્રાપ્ત કરી ટકાવી રાખે તેને માટે આ રેન્કરન્સ નીચે પ્રમાણે ભલામણ કરે છે.
(૧) જૈન કામના હાથમાં હાલ જે ધધાએ છે તે કાયમ રહે તેને માટે તે તેના આગેવાનાએ પ્રયત્ન કરવા.
(૨) કેળવણી લીધેલા જૈનાને જૈન વેપારીઓએ પાતાના ધંધામાં કુશળ ખુનાવી સામેલ કરવા પ્રયત્ન કરવા.