________________
બુદ્ધિપ્રભાજે પુરૂષ પ્રાણીની હિંસા કરીને તેના માંસ વડે પિતૃ દેવને તુમ કરે છે, તે મૂર્ણ માણસ સુગંધવાન ચંદનને બાળીને તેની રાખનું પિતાના શરીરે લેપન કરે છે.
(વૃદ્ધ પારાશર સ્મૃતિ) થાંભલાઓને છેદીને અને પશુઓને મારીને, પૃથ્વી પર લોહીના કાદ કરીને જે સ્વર્ગમાં જવાનું હોય તે પછી નરકમાં કેણુજ જાય ?
( શાતિપર્વ. ) જે પુરૂષ સર્વ પદાર્થમાં આસક્તિ વગરને હેય અને તે તે શુભ કે અશુભને પ્રાપ્ત થઈ પ્રશંસા કે દેષ ન કરૂં હોય, તે પુરૂષની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે (સ્થિર છે) એમ જાણવું.
( શ્રીમદ્ ભગવદ્ ગીતા.) પિતાના શરીરમાં રહેલા, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને મેહ તેને જે જીતે છે. તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, તો તેથી તને અનર્થ પ્રાપ્ત થતી નથી, અને પાપ વળગતાં નથી. વળી જે એ કામાદિ છે શત્રુઓને પરાજય કરે છે, તે પુરૂષ સંસારમાં ધન્યવાદને ચોગ્ય છે.
(વિદુરનીતિ.) પિતાને પિતાના પ્રાણ જેમ અતિ પ્રિય છે, તેમજ બીજા પ્રાણીઓને પણ તેમના પ્રાણ બહુજ પ્રિય છે. એમ પિતાના દાંતથી બીજાઓ વિષે પણ બુદ્ધિવાન અને જ્ઞાની પુરૂષોએ વિચારવું.
(વનપર્વ. ) - કુળને પાવન કરનારા પુત્રે માતા પિતા પ્રત્યે કોમળ વાણું બેલવી, સર્વદા તેઓને પ્રિય લાગે એવું વર્તન રાખવું તથા તેઓની આજ્ઞામાં રહેવું. (મહાનિર્વાણ)
રહેવા માટે રાજ્ય મંદિર શું નથી, ? સાંભળવા ૫ ગાયને પણ શું નથી? અથવા પ્રીતિમાં પ્રાણથી પણ પ્રિય, પ્રિયાના સમાગમનું સુખે શું નથી કે સર્વે છે; પરંતુ ઉત્ક્રાન્ત પતંગના પવનથી ચંચળ દીપકના યા જેવું તે સર્વે ચંચળ છે, એમ ધારીને જ સંત વનમાં ગયા છે.
(વૈરાગ્ય શતક ) જુ, માંકડ, મચ્છર આદિ જતુઓ શરીરને ચટકા મારે તો પણ તેનું પુત્રની પેઠે જે રક્ષણ કરે છે, તે પ્રાણીઓ સ્વર્ગમાં જવા યોગ્ય છે.
( મહાભારત) - જેમ માછલી, કાચબી અને પક્ષિણી દર્શન, ધ્યાન અને સ્પર્શથી બચ્ચાઓનું સવા પાલન કરે છે, તેવી જ રીતે સજજને સુસંગતથી અને સબોધથી સંગ કરનારનું પાલન કરે છે.
(ચાણકયનીતિ. ) હાથ, પગ, નેત્ર અને વાંની ચપળતા કરવી નહિ, કુટિલતા રાખવી નહિ, અને બીજાપર દ્રોહ કરવાની બુદ્ધિ કરવી નહિ.
(મનુસ્મૃતિ) જે માંસ ખાય છે તે પરભવમાં અહપ આયુષ્યવાળા થાય છે, તથા દરિદ્ર થાય છે, પારકીગુલામગિરીથી આજીવિકા ચલાવે છે, અને નીચ કુળમાં જન્મ ગ્રહણ કરે છે.(મહાભારત)
અભ્યાસથી વિદ્યા ટકી રહે છે, શીળથી કુળની આબરૂ ટકી રહે છે, ગુણથી શ્રેષ્ઠતા જણાય છે, અને નેત્રથી કેપની પરીક્ષા થાય છે. વળી ઘરમાં આસક્તિવાળા મનુષ્યને વિધા પ્રાપ્ત થતી નથી, માંસાહારીને દયા હોતી નથી, પસાના લોભમાં સત્યતા રહેતી નથી, અને વ્યભિચારીને પવિત્રતા હોતી નથી.
(ચાણ્કય નીતિ) 'હે અન? એ પ્રેરણું કરનાર કામ છે, તે કામ ક્રોધ રૂપે પણ પરિણામ પામે છે, રજોગુણથી ઉત્પન્ન થાય છે, પ્રવૃત્તિ કરાવનાર છે, જેનું ખાજ પૂરુંજ ન થાય તેવો છે, અને અત્યંત પાપી (ઉગ્ર) છે, એને આ દેદિયાદિકના સંભાતમાં રહેલો પ્રબલ વૈરી જાણ.
(શ્રીમદભગવદ્ ગીત)