________________
બુદ્ધિપ્રભા
નવીન પાપ ન લાગે, અને લાગેલાં હોય તે તે દૂર કરવાનો ઉધમ સદા ચાલુ રહે. એને માટે જૈન શાસ્ત્રકારોએ સાંજ અને સવારના પ્રતિક્રમણની ક્રિયામાં આયણના અધિકારમાં અઢાર પા૫ સ્થાનકનું ચિંતવન કરીને તેમાંથી જે કંઇ પાપ લાગેલાં હોય તે તેને માટે મિથ્યા દુષ્કત દેવાનું બતાવ્યું છે. એને ઉદેશ એ છે કે, અજાણતાં પણ જે એ પાપ સેવાઇ ગયાં હોય તો તેને માટે છે દીન સ્વભાવથી આત્માની સાક્ષીથી માફી માગવી અને ફરી તે ન કરવાને કાળજી રાખવી. આ ક્રિયા કરતી વખતે શાસ્ત્રકારોનાં ઉદ્દેશ તરફ લક્ષ રહે અને તદહેતુ અને અમૃત ક્રિયાનું આલંબન થાય તે કેટલો બધે ફાયદો થાય એ ખાસ વિચાર કરવા જેવું છે. અને શુદ્ધ રીતિ અંગીકાર કરી આત્મસ્વરૂપે પ્રગટ કરવાની શક્તિ પ્રાપ્ત થાઓ અને સર્વે તેવા ભાવના ઇછક બને એવી ઈચ્છા છે.
वचनामृत.
(સંગ્રાહક-કલ્યાણ-વડોદરા.) નામાંકિત માણસે અને આપણા બાપે જેણે આપણને ઉત્પન્ન કર્યા છે તેનાં વખાણ કરવાં જોઈએ.
એકઝીયા સ્ટીe. જે માણસ પિતાના વડીલોની વંશાવળીને નકશે કાઢે છે અને જુવાની નવા ઝભાથી ઢાંકે છે તે માસુસ સુખી છે.
- જીનપેલરીચર. વડીલેનાં વચને માણસને જાતિસ્વભાવ સાથે ચોંટેલાં છે. તે દુનિયાની ઉંચી જાતમાં મુખ્યત્વે કરી જોવામાં આવે છે એટલું જ નહિ પણ આફતોના વખતમાં રાજ્ય સત્તાઓને કાયમ કરે છે, અને નિશ્ચયપૂર્વક તે વચનો ઉત્તમ વખતેમાં અભૂત રીતે હમેશાં આબેહૂબ માલુમ પડી આવે છે.
જેમ્સ હેન. ઉમદા છોકરાઓ ઉમરાવ બાપોથી ઉતરી આવે છે એમ નથી તેમજ ખરાબ છેરાઓ ખરાબ બાપાથી ઉતરી આવે છે તેમ નથી પણ જે મૃત્યુલોકની વસ્તુ છે તેના પર કંઇ વિશ્વાસ રખાતા નથી.
સેરીકલ્સ. જુવાનીમાં કુદરતનું બળ ઘણી અધિકતા ઉપર જાય છે, અને માણસ તેના ઘર્ષણ સુધી તેને આભારી થઈ રહે છે. તારા ઉપર ઘડપણ આવશે તેને ઓળખ અને એકની એક ચીજ કર્યા કરવાને વિચાર ન કર કેમકે ઘડપણની બેદરકારી થશે નહિ-લોર્ડ બેકન,
એક માણસે એક ઠગણુ માણસને પૂછ્યું કે, હીંગણ સાહેબ તમારું માથું ઘણું મેણું છે તેના પ્રમાણમાં તમારા પગ અને અવયવો કેટલેક દરજે નાના છે. તેના જવાબમાં તેણે જણાવ્યું કે, મારા માથામાં જ્ઞાન ઉભરાઈ જાય એવી રીતે ગોઠવેલું છે અને મારા અવયવોને કસરત કરીને બરાક ન લઈને ભુખે મરેલા છે.
સર વેંકટરતંદુરસ્ત શરીર સારું છે પણ આમાં વધુ તંદુસ્તીમાં હોવો જોઈએ. કાર્લાઇલ
તંદુરસ્ત શરીર કરતાં પણ વધારે નથી, અને અંતઃકરણના આનંદ જે બીજે આનંદ નથી.
ઝીમાસ્ટીકસ. પ્રીતિ ઘરની અંદર અને બહાર ઓરતની જીંદગી બનાવે છે. સર ઍસ. ફરગ્યુસન. વખતના બેવકુફ માણસની પ્રીતિ ન કરે, અગર જે તેના ગુલાબી હેઠો, અને ગાલો