________________
આત્મકર્તવ્ય,
૩૬૧
આત્મક્તવ્યબુદ્ધિએ થયું હોત તો કેટલો સંતો થાત તેની સાક્ષી છે. આકર્તવ્ય સમજ નારને મરણથી ભય નહિ, કેમકે આત્મકર્તવ્ય ચુકવરૂપ કનકરહિત મરણ એ ભવ્ય કસ્તાં પણ અધિક છે. જ્યારે અપ્રમાણિકતાથી ને દેહવ્રત્તિથી ધનવાન થાય છે ત્યારે ગરીબ અને દરિદ્ર રહેવું જ સારું છે. ભીખ માગવાથી અધિકાર અને પદવી પ્રાપ્ત થાય છે ત્યારે તે વિના મરી જવુ તેજ ઉચિત–આશાઓનાં માનખુશામદ અને દાસત્વથી થાય છે. ત્યારે નિરાશામાં મગ્ન રહેવું એજ સુખેથી ઉદર નિહ પ્રાપ્ત કરી પિતાના આત્મકર્તવ્ય કર્યાના સંત્રોથીજ રહી પરમાત્માને ઉપકાર માની મરણને માટે તત્પર રહેવું એવું મરણ આવે તે તે ધન્ય ભાગ્ય ! આત્મકર્તવ્યથી મહાપુરૂ પાએ હયા નથી. લાભ હાનીને તેમણે હિસાબ કર્યો નથી, શુરવીર પરાક્રમી દ્ધા રણસંગ્રામમાં પિતાના કર્તવ્યથી કદાપિ પાછા ફર્યા નથી તેમને તેમની સ્ત્રીઓએ ને તેમનાં સંબંધીઓએ સર્વદા તે કર્તવ્ય સંપાદવા માટે ઉત્સાહપૂર્વક પ્રેરેલા છે. આપણે કહી શકીએ કે આત્મકર્તવ્ય એટલે ન્યાયબુદ્ધિથી વિચારતાં જે પિતાનું કર્તવ્ય સમજાતું હોય તે, નહિ કે ટૂંકી નજરે આપણું એકલાનાંજ સુખ સંતોષ સધાય તે ટુંકી નજરને આચાર વિચાર માણસને જાણવા જવાને એકજ માર્ગ છે. અને તે એકે તે માણસ કેટલા કર્તવ્યમાં પડેલો છે. કેટલી વાતને પોતાનું કર્તવ્ય માને છે અને તે માન્યા પ્રમાણે ઉત્સાહ અને ઉદ્યોગથી કરવામાં મંડયા રડે છે. આપણું જીવિત એક પ્રકારનું યુદ્ધ છે. આપણે રસ્તે આપણે ઉદ્યોગ અને ઉત્સાહ રૂપી યુદ્ધથી કરી લેવાના છે, એટલું જ નહિ પણ આપણે કેટલું ને કેવું જીવ્યા તેની કિંમત પણ એ યુદ્ધની વિકટતા અને દીર્ધતા ઉપરથીજ થાય છે. સર્વદા ઉચ્ચાબિલાપ, દઇ સંકલ્પ અને આત્મ કર્તવ્યના માગથી એક તસુ પણ ન ખસવા જેટલું ધૈર્ય, એજ છવાતને જવાન કરનારાં તેમ અમર કરનારાં સાધન છે. વિધાન કહે છે કે જીવીત એજ વિકૃતિ છે. બાકી મનુષ્યને પદાર્થોની પ્રકૃતિ તે મણજ છે. આનું તાત્પર્ય એ છે કે વસ્તુ માત્રનો સ્વભાવ એવો છે કે કાળને આધીન થઈ તે વસ્તુ હતી નહતી થઈ જાય, પણ એ સ્વભાવને અટકાવી તેમાં વિકાર કરનારા આપણું જીવિત માત્રજ છે. જેટલે વખત કોઈ વસ્તુ રહે તે રહેવાપણું એજ તે સ્વભાવને અટકાવનારું છે. પણ સાધારણ રીતે જીવ્યાજ કરવું એ પંઈ સવૅબક્ષી કાળ સામા થઈ વસ્તુને સ્વભાવ વિપરીત કર્યા બરાબર નથી. કેમકે જયારે જીવીતમાં આત્મકતૈન્યની વાસના અતિ પ્રબલ હોય અને તદનુસાર દઢ સંક૯પથી તાદસ્થ આચાર થયેલ હોય ત્યારેજ કાળના ઝપાટામાંથી આપણું જીવીત બાયું, અને આપણે મરી જઈએ તો પણ આપણું જીવીત ખરું વીતજ છે એમ થયું. મહાશ ! આપણે ઘણીવાર એમ સમજતા હોઈએ છીએ કે આપણું કર્તવ્ય અમુક છે. આપણું જીતનો હેતુ અમુકજ હોવો જોઈએ છે પરંતુ બીજા અનેક સત્સંકલ્પ જે કારણથી પ્રત્યક્ષ થતા અટકે છે તે જ કારણથી આપણે આપણું કર્તવ્યપણું કરી શકતા નથી. અનિશ્ચય અથવા સંશય ટઢ ભાવનાને અભાવ અને કાર્ય આદરવામાં આળશ્ય એ આપણને આત્મ કર્તવ્યતાથી વિમુખ રાખે છે. એક તરફ ધર્મ જ્ઞાનમાંથી આપણું જીવીતનો હેતુને બંધ હોય છે, પણ તેને તપાસતાં બીજા તરફથી અળસ્ય, સુખ વિલાસ, સ્વપરાયણતા ને આવેશ એટલાં વાનાં આપણને અટકાવે છે. માણસે પિતાનું સિદ્ધ કર્તવ્ય જાણતાં છતાં અગ્ય આચારમાં ફસે છે, તેમાં દોષ માત્ર તેમની કામના એટલે ઈરછાનેજ છે.
આત્મર્તવ્ય એટલે આપણા પોતાના પતિ કરવાની ફરજ એમ સમજવાનું નથી. એને