________________
૩૬.
બુદ્ધિપ્રભા
आत्मकर्तव्य.
--------
( લેખક–મુનિ બાલવિજય–અમદાવાદ.
જે માલ્ટ્સ વર્તમાનમાં અપ્રતિષ્ઠા, અને ભવિષ્યમાં પાપ એ એવી ખસી જ ઇચ્છિતા હાય તેમણે આત્મકર્તવ્યમાં પાછા પડવું નહિ. સંસાર વ્યવહારમાં દૃઢ સકલ્પ અને અપ્રેરિત પ્રયત્ન એ બેથીજ માણસ આત્મકર્તવ્યતાને સિદ્ધ કરી શકે છે. આત્મકથ્યમાં મનુષ્ય વ્યવહાર માત્રનો સમાસ થાય છે. ઘરમાંથીજ તેના આરબ થાય છે. જેમ બાળકને પોતાનાં માતાપિતા પ્રતિ આત્મકર્તવ્ય સિદ્ધ કરવાનું છે એજ પ્રમાણે પતિપત્ની, સેવ્યસેવક એવા પરસ્પર આત્મકર્તવ્યના બીજા અનેક સંબંધ છે. ધર્મહારત્નેએ ! પુરૂષો એક એકને મિત્ર તરીકે, પાસી તરીકે, શૈગુમાસ્તા તરીકે અને અધિકૃત અધિકાર્ય તરીકે એમ અનેક રીતે આત્મકર્તવ્યના પ્રકારનાં ગુથાએલાં છે. મહારાયે ! આખા વતની પ્રવૃત્તિજ કર્તવ્યતાથીજ ભરેલી છે. તે પગલે પગલે આત્મકતંત્ર્ય સર્વ પ્રવૃત્તિને આડે આવે છે. આપશુાથી ઉત્તમ, આપણા સમાન, તે આપણાથી નિઃ એમના પ્રતિ આત્મકર્તવ્ય ભિન્ન હોય છે. આમકર્તવ્યતા ખરી ન્યાય મુદ્દિશી પેદા થાય છે. ન્યાય બુદ્ધિ પ્રેમભાવથી ઉદય પામે છે તે પ્રેમભાવ એ આત્મભાવનું ફળ છે, આત્મવ્ય એ એકાદ ક્ષણે કે એકાદ સ્થળે અમુક રીતે વર્તવાની ઇચ્છા કે અમુક કરવાનો આવેશ નથી, પણ સર્વત્ર સર્વ અવસ્થામાં એકજ રૂપે સિદ્ધ થએલેનિયમ છે. એનું દર્શન આખા વર્તનમાં તેમ નલવા જેવા કામમાં પણ થાય છે, તે કોઇ વખતે તેના વીચાર વિના કશું કરેલું જણાતું નથી તે માટે કહ્યું છે કેઃ~~ निन्दतु नीति निपुणा यदि वा स्तुवन्तु लक्ष्मी समाविशतु गच्छतुवायव्येष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥ संपदि यस्य न तर्षो विपदि विषादोरणे न भीसत्वं ।
तं भुवनत्रय तिलक जनयति जननी सुतं विरलम् ॥
નિતિ નિપુણુ એટલે સસાર વ્યવહાર, રાજ ખટપટ ત્યાદિ અનેક પરચારમાં પ્રવીણ થએલા લોક, આત્મ કબના ન્યાય પુરઃસર જે માર્ગ હોય તે માર્ગે ચાલનારા વીર પુરૂષોની સ્તુતિ કરે કે નિા કરે તેની તેમને દરકાર નથી. તેમને લક્ષ્મી મળે કે ન મળે અથવા હોય તે જતી રહે તેની પણ તેમને ચિંતા નથી. મરણ પણ આજ અત્યારેજ થાય, કે દર્શાવીસ પચાસ સેા લાખ કે યુગ જેટલાં વર્ષે થાય તે પણ તેનુ તેમને ય નથી. કેવળ ન્યાયમુર્ત્તિથી પ્રેમભાવે જે આત્મતત્ય સમજાય તેજ આચરવું, તેજ વિચાર્યું, તે વવું એ દૃઢ વ્રતવાળા ધીર સર્વ વિજયી છે. પોતપોતાનુ જે કર્નવ્ય હતું તેજ કર્યું એમ જાણવાને! સંતાપ જેણે અનુભવ્યે હોય તેનેજ સમાય તેવા છે. એ સતાધ લેાકા વાહ વાહ કહે તેથા થઇ શકતા નથી, અનેક સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેથી સધાતા નથી અતુલ અધિકાર ભોગવાય તેથી અનુભવાતા નથી, પણ એક ક્ષણભર મારે જે કરવું ચેાગ્ય હતુ તેજ કર્યું છે. એવા આત્મના પ્રમાદથી થાય છે. અાણ્યા અદી પણુ એ પ્રમાદ છે. કેમકે અમુક વાત મારે કરવી નહતી, ન્યાય પુરઃસરતાથી તે મારે કરવી નહતી છતાં મારાથી તે થ એમ નણાથી જે તીવ્ર વેદના અંતરમાં વ્યાપે છે તેજ એ કાર્ય યથાર્થ