________________
बुद्धिप्रभा.
વર્ષ ૬
]
( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तक विजयतां स्याद्वादधर्मप्रदम् | लोके सूर्यसपप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ॥ તા૧૫ ફેબ્રુવારી, સને ૧૯૧૫- [ અંક ૧૧ શ્રા,
अपराध क्षमा स्तोत्र. (લેખકઃ-મુનિ અજીતસાગર-સુરત.)
वसंततिलका छंच. દીધાં ન કોઈ ભવમાં જન અન્ન દાન. ભૂથો અનંત નવ આલમ તવ નાન; આજે હવે શરણ હે પ્રભુજી હમારા, સર્વોપરાધ પ્રભુ માફ કરા હમારા. કોઈ ભવે ભવડે હજુદઉં વદાયું, વિશ્વાસઘાત વનમાંથી વળી ભમાયું; દુકયા પ્રપંચ કરી દીન જે બિચારા, સર્વોપરાધ પ્રવુ માફ કરે હમારા. જાણું નહી પારકી માં સ્વતારી, કામાંધ દૂર થી કૃત્ય કીધાં વિકારી; સેવ્યા નહી સદ્દગુરૂ સુર માની સારા, સર્વોપરાધ પ્રભુ નાક કરે હમારા. આત્મા સમાન જીવ સર્વે નહીજ જાચા, બેટા ખરેખર ઉરે અભિમાન આયા; જાણ્યાં ન સ્વમ સરખાં સુત બ્રાત દારા, સર્વોપરાધ પ્રભુ માફ કરો હમારા. મધાદિ પાન પણ કેકે જન્મ કીધાં, સગ્રંથ દાન નહી કેક જન્મ દીધાં; દુર્બલ ભક્ષ કરી હાથ કર્યા નહાર, સર્વોપરાધ પ્રભુ માફ્ કરો હમારા.