________________
૩૪૨
બુદ્ધિપ્રભા
જે સુખ થાય છે તે સુખાભાસ છે, એમ માની લીધેલું છે, તેનું સુખ સર્વને એકસરખું લાગતું નથી. વાસ્તવિક તે સુખ જ નથી. એ માની લીધેલું સુખ પણ દુઃખમાબત હોય છે. જેમ અભક્ષ ખાનપાન ખાનાર છે તે ખાવામાં આનંદ માને છે, પણ તે નહિ ખાનાર છને તેથી કદી પણ આનંદ થાય જ નહિ. તે તો ઉલટ તેને ધિક્કારે છે. વ્યવહારની અંદર અપ્રમાણિકપણાથી જીદગી ગુજારનાર આનંદ ને પ્રમાણિક જીદગી ગુજરનાર કદી પસંદ કરે નહિ. દરેકના આનંદનાં કારણે જુદાં જુદાં છે. વિષયી જીવ પદારાગમન કરવામાં જ્યારે જંદગીનું સાફલ્ય માને છે, ત્યારે સ્વારા તે વર્તનને ધિક્કારે છે. ધન સંગ્રહ કરવાને અતિ લોભ જીવને પ્રાપ્ત કરવાને કેટલું દુ:ખ નાગવે છે, ત્યારે સંતોષી જીવ પોતાને પોતાની શક્તિ પ્રમાણે હું પણ મળે છે તે તેથી આનંદ મેળવે છે. આમ પુદ્ગલિક વિધિમાં સુખની માન્યતામાં તફાવત છે, પણ આત્મિક ગુણો પ્રગટ કરનારને આનંદ પ્રાયઃ સરખે હોય છે. વ્યવહારમાં સોનું, રૂપુ, ચાંદી ઈત્યાદિને ધન માનવામાં આવે છે, ત્યારે તત્વ જીજ્ઞાસુ ગુણેને ઘન માને છે. વ્યવહારમાં માનવામાં આવતું ધન પ્રસંગવસાત્ નારી થઈ જાય છે, જ્યારે ગુણારૂપી ધન નારા થવાનો સંભવ ઓછા છે, અને ગુણેને નારા થતો નથી પણ તેની ઉપેક્ષા કરવામાં આવે છે ત્યારે તે ઢંકા જાય છે. ધન-દોલત એ છવને પરબવમાં સાથે આવતાં નથી. ધનવાનનું ધન, જમીનદારની જમીન અને રાજાઓનાં રાજ્ય અહિંજ રહી જવાનાં છે, સાથે જવાનાં નથી. ત્યારે આત્મિક વિકાસ પામેલી રાક્તિ-આત્મિક ગુણે જેટલે દરજજે પ્રગટ થયેલા હોય, મરણ અવસરે જે આત્મા–છવ નિર્મળ હોય છે તેજ આમા આ ભવની મુસાફરી પુરી કરી પરભવમાં જાય છે.
ત્યારે હવે પ્રશ્ન એ ઉભા થાય છે કે મનુષ્ય જીવનમાં વાસ્તવિક કર્તવ્ય શું ? આ જીવનની અંદર પુદ્ગલિક સુખ મેળવવાને અને તે મેળવવાનું નિમિત્તભૂત એવું દિવ્ય તે સંચય કરવાનેજ અંદગી ગુજારી, અને આપણા આભામાં રહેલી બુમ શક્તિ જે આપણને પરિણામે હિતકારક છે તે પ્રગટ કરવાને કંઇ પણ પ્રયત્ન ન કરે, એ એક જાતની ભૂલ જેવું નથી ? આ બાબતનાં બીજાઓ આપણને ઉપદેશ આપે છે, તેની અસર આપને વાસ્તવિક જોઇએ તેવી થતી નથી પણ રાાંત ચિત્તથી વિચાર કરવાથી આપણે પોતેજ તેને જવાબ શોધી કાઢી શકીશું. એ શોધી કાઢવામાં નવપદ યંત્રની રચના આપણને ઘણુ મદદગારરૂપ થઈ પડે છે. સિદ્ધાંત શાસ્ત્રમાંથી શોધ કરી તે પ્રગટ કરવામાં જ્ઞાનીઓએ આપણા ઉપર ભડ૬ ઉપકાર કરે છે. સંસારિક–વ્યવહારિક કાર્યમાં મચી રહેલ છવ નવપદ યંત્રની દ્રશ્યથી પૂજા કરવાને પ્રથમ સુવાન થાય છે. તે વખતે તેને આ શું છે એમ સહજ વિચાર ઉદભવે છે. પ્રથમ ઇવ પુલિક સુખ મેળવવાને માટે તેની પૂજ કરે છે, ઉમેશ તેની પુત્રી અને મનન કરનારની દ્રષ્ટિમાં કાળાંતરે ફેરફાર થાય છે. અને પુદ્ગત્રિક સુખને ઇચ્છક જીવ આમિક ગુણે પાપ કરવાને જીજ્ઞાસુ થાય છે. અને સાક્ત રાત તેના આરાધન અને ધ્યાનથી તેને પોતાના કર્તવ્યને વિચાર ઉત્પન્ન થાય છે. આત્મિક શક્તિ પ્રગટ કરવાની ઈચ્છાને કાન માં બે વખત ૪ નવ નવ દિવસ તેનું આરાધને કરીનેજ સતિષ પામવાનો નથી તેથી આગળ વધવાનું છે. હમેશ નવપદ નિમિત્ત બીલ તપશ્ચર્યા ન થઈ શકે એ ખરું પણ દ્રવ્યથી પૂજા કરવામાં અને ભાવથી તેની રતન કરવામાં અને ગુણોનું ચિંતવન કસ્વામાં આવે તે પાનાના આભામાં ગુમપણે રહેલા ગુણો