________________
૩૪.
બુદ્ધિપ્રભા.
શક્તિ પ્રમાણે તપ કરે તે તપ છે. મેરાની ખાવાની ચીજોમાંથી ક! તે કઇ ચીજ દરરોજ ઓછી કરવી તે પશુ તપ છે, જમતી વખતે ાતાના હાર કરતાં તુજ હાર કમી કરવા એટલે જમવામાં કુણારા રાખવી એ પણ્ તપ છે. છ પ્રકારના રસમાંથી કાઈ રસના ત્યાગ કરવે તે પણ તપનો ભેદ છે. આ બધાં ખાર્થે તપ છે, તેનું સ્વરૂપ સમજવામાં આવે અને ધારે તેા. દરરોજ ફધ તે કઈ તપ થઈ શકે. આ રીત આત્મસમર્ગ કરવાની મહાન કુંચી રૂપ છે. અભ્યતર તપમાં ઊતાના ચારિત્ર અથવા વ્રતને દુધણુ લાગે એવુ કૃત્ય બુલવી અજાણપણાથી થઇ ગયું હોય તો તેનું પ્રાયશ્ચિત શુદ્ધ ગુરૂ પારો તંબુ બ્લેકે. ગુરૂ જે પ્રાયશ્રિત આપે તે પ્રાયશ્ચિત અંગીકાર કરીને કરી તે પ્રમાણે ભુલ ન કરવાની ઘમ રાખવે તે એ. આપણાથી અધિક ગુણવાનને વિનય અને વૈયાવચ કર્યો, સઝાય જ્ઞાનાભ્યાસ કરવાને ઉધમ કરવા તથા ભણેલું જ્ઞાન ભુલી ન જવાય તેને માટે તેનું રીવીઝન ફરવુ એ પણ્ એક પ્રકારનું અભ્યંતર તપ છે. ધ્યાન અને કાર્યોત્સર્ગ કરવે તે પણ અભ્યતર તપમાં આવે છે. આ અભ્યંતર તપ પણ આત્મિક રાતિ પ્રગટ કરવાને કારણરૂપ છે, ને તેથી નવપદયત્ર ધર્મતત્વમાં તેની યાજના થયેલી જણાય છે.
ઉપર પ્રમાણે નવપદમાં રહેલા દેવ ગુરૂ અને ધર્મતત્વનું વ્યવહારથી સંક્ષિપ્ત સ્વરૂપ જોયા બાદ તેના નિમિત્તથી આલેખન અને ધ્યાનથી આત્મિક ઉન્નતિ કેવી રીતે કરવી એ જાણવાને આપણે ખાસ ઉદ્દેશ છે. એ ભાખતમાં ન્યાય શિરોમણી ઉપાધ્યાયજી મહારાજ જવિજયજી મહારાજે શ્રી શ્રીપાળ ચરિત્રના ચોથા ખંડની બારમી ઢાળમાં જે વર્ણન કરેલું છે, તે વાંચી મનન કરવા ખાસ ભલામણ કરવામાં આવે છે. તેમાં તેઓશ્રી નીચે પ્રમાણે જણાવે છે:—
આરાધનનું મૂલ જસ, આતમભાવ છેલ
સકળ સમૃદ્ધિ । ૧૪ ।
તિણે નવપદ છે આત્મા, નવપદ માંડે તે ! ૧૨ ॥ ધ્યેય ક્ષમાપત્તિ ધ્યે, ધાતા ધ્યાન પ્રમાણુ ।। તિર્ણ નવ છે. આત્મા, નગે ાઇ સુજાણુ || ૧૩ || લી અસંગ ક્રિયાબળે, જશ ધ્યાને જિણે સિધ્ધિ L તિણે તેવું પદ અનુભવ્યું, ઘટમાંહિ નવ પતુ મૂળ આરાધન તે નિશ્ચય આત્મભાવ છે, એટલે નવ પતું આરાધન કરવું તે આત્મળાવ જાણુવે, તે માટે નવ પદ તે આત્મા છે, અને નવપદ માંહે એજ આત્મા છે. જે વસ્તુ ધ્યાવા યેાગ્ય છે, તેને ધ્યેય કહીયે, તે ધ્યેયની સમાપ્તિની સંપૂર્ણતા સમ્યક પ્રકારે થાય તે ધ્યાતા જે ધ્યાન કરનારા જીવ તેનું ધ્યેય વસ્તુનું જે ધ્યાન તે પ્રમાણ થાય. ધ્યેયની પૂર્તતા વિના ધ્યાનની પૂર્તતા થાય નહિ. ધ્યાતાના ધ્યાનનું જે પ્રમાણ ધ્યેય સમાપ્તેજ હોય, માટે એ નવપદ છે એજ આત્મા છે.
એ નવ પદનું ધ્યાન કરવા મુખ્યત્વે એ દરેક તત્ત્વામાં તે તત્વનું સ્વરૂપ, અને તેના ગુણુ ખતાવેલા છે. તેવા ગુરુ પેાતાનામાં છે કે નહિ તેના મુકાલે રાઝન કરવાનુ છે. અરિહંત ભગવત એ પણ મૂળ તા આપણા જેવા સામાન્ય આત્મા હતા, તેમણે જે અસાધારણુ શક્તિ ફેરવી તે વિશેષ પદો લાયકના જે ગુણી આત્મામાં ગુપ્તપણે રહેલા હતા તે ગુરુ પ્રગટ કર્યા તે તે તે પદને લાયક થયા. તેમના તેવા ગુણાનુ ધ્યાન કરી તેવા જે ગુણુ આપણા આત્મામાં રહેલા છે તે તે આપણે પ્રકટ કરીશું તે આપણે પણ તેમના જેવા