________________
નવ પદનું આરાધન.
૩૩૮
નમન કરીને બેસે છે. દેવો અને ઈદ્રમાં અગાધ શકિત તથા રિદ્ધિ છે, પણ વિરતી ગુણ પ્રાપ્ત કરવાની તેમનામાં શક્તિ નથી. સભ્ય ચિને મોક્ષ પ્રાપ્તિનું અનંત કારણ જ્ઞાનીએ ગણે છે. ચોથું મન પવિજ્ઞાન અને પાંચમું કેવળજ્ઞાન વારિવારનેજ પ્રમ થઈ શકે. નિશ્ચય તે ભવમાં મુક્તિ પ્રાપ્ત કરનાર હથકર મહારાજ પણ યોગ્ય અવસરે ચારિત્રધર્મ અંગીકાર કરે છે. એક પ્રકારના કર્મને ખપાવનાર ચારિત્ર છે, તેના વિના આત્મધર્મ વિકાસ પામી શકતા નથી તેથી નવપદ ધૂંવમાં ધમતવમાં તેની ગણના કરેલી લાગે છે.
તપ–નવતત્ત્વમાં જવના લક્ષણની વ્યાખ્યા આપી છે. તેમાં જ્ઞાનદન, ચારિત્ર, તપ અને વીર્યનો ઉપયોગ. એ જવનું લક્ષણ બતાવ્યું છે. જીવને અનાદિ કાળથી જે કર્મ લાગેલાં હોય તે કમને તપાવીને તેને નિરજલાવવા-કાઢી નાંખવાની શક્તિ તપમાં છે. મુક્તિપદ મેળવવાની દોવાળાએ આભાની નિમળતા થવા સારૂ ત વ નવાં કર્મ ન લાગે એને માટે જે ટલી રાખવાની છે, તેટલીજ કાળજી જુના પુરાણાં જે કર્મ લાગેલાં હોય તે ખપાવવાની છે. નવાં કર્મ આવતાં અટકાવવાને સંવરબાવ ધા રણ કરવાને છે,
જ્યારે જુનાં કર્મ ખપાવવાને તપને આય કરવાનો છે. જે તપને આશ્રય કરવામાં ન આવે તે પછી જુનાં કર્મ કારે ખપી રહે. અને છવ કર્મરહિત કયારે થાય તે ચોક્કસ નહિ. કપડાં વિગેરે ચીને તને ચીકાશ વળગી હોય તે તેને સાબુ આદિ સારવાળા પદાર્થથી ધવાની તજવીજ કરવામાં આવે તે તે ચીકાશ જતી રહે છે, અને કપડાં સાફ થાય છે, તેમજ જીવને જે ચીકણાં કામે લાગેલાં હોય છે, તેને કાઢી નિર્મળ કરવાની શક્તિ તપમાં છે. આમ રોષિધિ પ્રમુખ જે લધિઓ છે, તે ત૫ ગુણના પ્રભાવથીજ પ્રગટ થાય છે. જીવમાં રહેલી અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિ પણ તેના લીધેજ પ્રાપ્ત થાય છે. નિકાચિકન કર્મ પણ તાના પ્રભાવથી કાય થઈ જાય છે. તેને ભાવમંગલની ઉપમા આપવામાં આવી છે. તેમાં રાત એટલીજ છે કે, તપ જે કરવાને છે તે ક્ષમા સહિત કરવાને છે. તપનું અર્ણ ક્રોધ છે. ક્ષમતા પૂર્વક તપ કરનારજ તેનું અપૂર્વ ફળ પ્રાપ્ત કરી શકે છે. એમ શાસ્ત્રકારોએ ફરમાવેલું છે, તેથી તપનું સેવન કરનારે પિનાનામાં તપની સામે કોધને ઉદ્ભવ ન થાય તેને માટે ખાસ કાળજી રાખવાની છે. તેમજ તપ પદનું સેવન કરનારે કપટ અને દંભનો પણ ત્યાગ કરવાનો છે. તે તપના બાહ્ય અને અાંતર એવા મુખ્ય બે ભેદ છે, અને તે દરેકના છ છ ભેદ મળી કુલ ૧૨ ભેદ તપના છે. એકલો ઉપવાસ કરવો તેજ તપ છે, એમ જૈન શાસ્ત્રકારોનું માનવું નથી. ઉપવાસની સાથે બીજા પણ ભેદ છે, તે જ સમજવામાં આવે તો સહજ સ્વભાવે દરરોજ ખાવા પીવાની સાથે પણ ત૫ ગુરુનું સેવન થઈ શકે છે. અમને મૂળ સ્વભાવ અણધારી છે. સિદ્ધ ભગવત અાહારી પદના ભક્તા છે. તેથી તે ગુણ પ્રાપ્ત કરવાને અભ્યાસ હમેશ કરો જોઇએ. સવારમાં ઉઠતાંની સાથે છે એવો સંકલ્પ કરવામાં આવે કે મારે આજે સૂર્યોદય થયા પછી ૪૮ મીનીટ, એ ઘડી અથવા પહોર દિવસ અથવા દોપહર દિવસ અથવા બપોર સુધી કંઇ પણ ખાવું પીવું નહિ તથા મેંમાં કંઈ પણ ચીજ ઘાલવી નહિ. તે તે પણ તપની ગણત્રીમાં આવે છે. દિવસમાં એક વખતજ જમવું અથવા બે વખતજ જમવું, જમવાના ટાઈમ સિવાય બીજા વખતે મેંમાં ખાવા લાયક કંઈ પણ વસ્તુ નાખવી યા ખાવી નહિ તે પણ તપજ છે. શક્તિ હોય તો એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ, ચાર, પાંચ યાવત પિતાનું હમેશનું ધર્મ ધ્યાન અને ક્રિયા કરવામાં બાધા પીડી ન પહોંચે અથવા મન પ્લાન ન થાય એટલે સુધી પોતાની