SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા. છે. તે ઠરીને બેસવા પણ દેતું નથી. અરે ! જે રાષ્ટ્ર સુધરેલું–ધાર્મીક-ગણાવાનો ફાંકે ખે છે, જે રાષ્ટ્રમાં હમેશાં, દયા, ઘન, પરોપકાર, પ્રભુ પ્રાર્થના, જે આત્મ જ્ઞાનનાં દર્શન હમેશાં થાય છે; તેજ જગ્યાએ-તેજ ભારતવર્ષના-પ્રત્યેક મેટા ગામોમાં–અસંખ્ય કસાઈ ખાને કે જ્યાં હમેશાં રાવ દિવસ સાંચાઓની મદદથી લક્ષાવધી નીરપરાધી મુંગાં જાનવરો એક બે નહિ-sઝન નહિ પણ એક વખતે સેંકડોની સંખ્યામાં ફરતા ભરી રીતે કાલ કરી નાંખવામાં આવે ! જ્યાં ખાસ એવા નિરપરાધી પશુઓનાં લોહી માંસ-આર્ય દેશ નિવાસીઓના ઉદરમાં પધરાવવા–તેમને પુરા પાડવા ખાસ ટ્રેન દોડાવવી પડે, અરે ! આર્યાવર્તમાં આ બધું? શી આ સુવર્ણ દેશની અધભાવસ્થા? આવી જ હૃદયદ્રાવક ચીસે સાંભળી હિંદુઓના ગવરૂપ ગણાતા મહાત્મા ગૌતમ બુ–દયા ધર્મ–માટે રાજપાટ ત્યાગી પ્રસાર કરવા માંડે. ખરૂ કહીએ તે જેનોથી બીજો નંબરે અહિંસાને ઘેપ કરી–હિંસા ઓછી કરાવનાર મહાત્મા ગનમ બુદ્ધજ છે. આજ બ્રાહ્મણોના હૃદયમાં અહિંસાનાં તો એટલાં બધાં ઠસી ગયાં છે કે તેમના પૂર્વ ઋષિ મુનીઓ માંસાહારી હતા એ માનવા પણ તેમનાં દયાળુ હર સાફ ના પાડે છે. હે ! પુર્વ છે જે માંસ મનુષ્યો અને બ્રાહ્મણોનો ખાદ્ય પદાર્થ ગણુતે તેજ માંસ જોઇ આજ સભ્ય બાહાને ઉબક આવે છે એ શું દર્શાવે છે? એ આનુવંશિક સંસ્કાર નહિ કે? આજ સંસ્કાર બ્રાહ્મણે તે પાળતા હોય અને અન્ય જાતિઓને પળાવતા હોય તે કેવું રૂડું, પણ આજકાલ તો અમારા બ્રાહ્મણ બંધુએ સુધારાના અન્ય ત અંગીકાર કરે છે પણ તેની સાથે જ અહિંસાના મૂળતત્વે પર હરતાળ લગાવે છે. ઘણાક પરદેશગમનમાં સવડ થવા માટે-શરીર બળ વધારવા માટે, અને કેટલાક તે “કલબ” જેવા પવિત્ર (!) ઠેકાણે ચાર મિત્ર મંડળ ભેગા બેઠા તે લેવુંજ પડે એ પ્રમાણે કોઈનાં કોઈ એઠાં-બહાના હેઠળ–કટર, બારિસ્ટર, સરકારી અમલદાર–ને સીવીલ્યને વિગેરે મોટા મોટા લોકો માંસાહારી બનતા જાય છે, એ જોઈ દિ થાય છે. કઈ કોમને પોતાના ધર્મ શાસેથી હિંસા કરવાની અગર માંસ ખાવાની પરવાનગી આપવામાં આવી છે ? હલાલ કરી માસા હાર કરનાર મુસલમાન કોમને પણ કુરાનમાં હિંસા કરવાની સાફ મનાઈ કરવામાં આવી છે. ક્રિશ્ચીયનો ને ઇગ્રેજોને પણ “ બાઈબલ” માં સ્પષ્ટ આશા છે કે-Dont kill મારશે નહિ. પારસીઓને પણ ચોખી હિંસા કરવાની ધર્મ શાસ્ત્રોથી મનાઈ છે. હિંદુઓને તે વેદ અને પુરાણમાં ! મારશે નહિ, એમ આજ્ઞા છે. જેની તો પિતાને ધાર્મીક મુદ્રાલેખજ અહિંસાને માને છે. તયારે વાંચો! કહે કે વિશ્વમાંની કોઈ પણ કેમ હિંસા કયા ફરમનથી કરી શકે ? માત્ર પોતાના મનની વર્તનને મનસ્વી ટેકો આપીને જ તે હિંસા કરવા કે માંસ ખાવી ઉઘુક્ત થાય છે ને નહિ કે ધર્માસ્તાથી. બધી રીતે સારાસાર વિચાર કરી શકનાર સુત–ઉદાર મતવાદી અને દયાળુ બધુ અહિંસા જેવા મહત્વના વિષય તરફ આંખ આડા કાન કેમ કરતા હશે? સામાજીક ઉન્નતિ અર્થ ચર્ચાતા હુરે મુદાના સવાલે ભેગા અહિંસાને સવાલ કેમ નહિ ઉદ્ભવતું હોય ? અમારા ધબાધ અને અજ્ઞાન હિંદુ ક કોઈ ખંડોબાને, કોઇ કાલીમાતાને, કઇ ભદ્રમળીને પ્રસન્ન કરવાને તેમને ઘણાજ નકિત ભાવથી બલિ આપે છે. કોઈ પોતાના ખેતરમાં અનાજ પાકે તે માટે કોઇ આનરીને આરામ કરવા, કોઈ છોકરાં માટે, કોઇ દુષ્કાળ
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy