SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા, ૨છે - સનાતન ધર્મના મૂઈ તરક જીવે ! વેદને માનવામાં આવે છે તે તેને વેદ નામ લખ્યું તે બદલ ! અમે કહીશું કે હિંસાની બાબતમાં તે તેનું હિનcજ જણાઈ આવે છે. મંગ ભબીને પશુને મારવાં અને હોમહવાનથી અશ્ચિને શાંત કરવો, ને તેથી કરીને ઇન્દ્રાદિ દેવો સંતુષ્ટ થાય ને તે મેઘષ્ટિ વિગેરે કરે ! આ શી ઘેલછા ? કેવું ધર્માંધપણું? જીસ્વાદ ખાતર કેવું અઘટિત કર્તવ્ય કરવું ! હિંસાનાં બીજ વાવીને અહિંસાનાં ફળ લેવાય કે ? અરે આશા રખાય છે ? કદ તે ઘણોખરો તેનાથીજ ભરેલો છે. પણ ખેર ! વૈદિક કાળ એટલે સૃષ્ટિની બારાવસ્થા સમજે છે કે જે વખતે નરમાંસભક્ષક માણસ સુદ્ધાંત અનcપાં હતાં તેવા સમયમાં મંત્ર તંત્રનું એવું દઇડ પશુવધ થતો હશે! પણ તે વખતે પણ મોટા પુ સમાજના અગ્રગણ્ય બીજા મનુષ્યોના હિત માટે મહેનત કરતા હતા. પણ આજ તો સુધારાનો કાળ છે. જે વખતે સામાની લાગણી દુખવવી એ અસભ્યપણું-ખરાબ-વર્ષ મનાય છે, જે સુધારણાની પાયરીઓ પર ચઢતા જ રહીએ છીએ તેવા સમયમાં પણ તેનો આવિર્ભાવ ખરેખર શોચનીયજ લાગે છે. સમજાતું નથી કે તે કાળ સુધારાને હતો કે હાલનો? કારણ પૂર્વકાલીન ઋષિમુનીઓ કાયદા સમજતા જ નહતા. નિધિ કે વીર્ય કર્મ કરનારને માત્ર “મા” (નહિ) એટલી જ શિક્ષા હતી. છતાં પણ તે કરનારને “ધી”ને દંડ કરવામાં આવતો. જે તે સમયે અસહ્ય મનાતો, જ્યારે આ જ “ધીકાર રાદ” નાના મેરી ડીકશનેરી અને કોશોમાં અનેક અર્થ બતાવે છે. ને કેદ-કાળુપાણુ–દેશનીકાલ–ને ફાંસી જેવી કડક, અરે ઘાતક શિક્ષા પણ કરવાની ફરજ પડે છે. કહો વાંચક બંધુ ? તે કાળ સુધારાને કે આજને? છતાં માની છે કે હાલનીજ કાળ સુધારાને છે. છે. જેને કે જેઓ પારકા માણસનું મન દુખાવામાં પણ હિંસા માને છે, જેમને જન્મતાં જ એવું શિક્ષણ આપવામાં આવે છે કે – પુષ્ય પાંખડિ જ્યાં દુભાય ! ત્યાં નવરની નહિ આજ્ઞાય ! સર્વ 19વનું ઇચ્છે સુખ ! મહાવીરની શિક્ષા મુખ્ય ! : આવા વિચારેના સંસ્કારો સાથે જ જન્મનાર જન સિવાય અને તેમના ધર્મ સંસ્થાપક ધર્માચાર્યો સિવાય-મહાત્મા ગોતમ બુદ્ધ કે જેમનું નામ હિંદુઓ પરમ આદરથી સ્મરે છે તેવા એક મહામાની સર્વ ભૂત વિષે એક સરખીજ દયાર્દષ્ટિ હતી. નહિ તે “૩ામરંતુ સર્વ ભૂતાન’ એવું મેઢથી બેલનાર તો ઘણાય છે, પણ તેમના “ સર્વભૂત” એટલે માત્ર મનુષ્ય જ ! કંકાલના પૂર્વના પિરાણીક રાજાઓ કે જેમને પૂયક ગણવામાં આવે છે એવા નળ, યુધિષ્ઠિર વિગેરે સર્વગુણ સંપન્ન, સાત્વિક વૃત્તિવાળા, ઇન્દ્રિય પરાયણ હોવા છતાં પબુ તેઓ માંસાહારી કેવી રીતે હશે એ અજાયબ જેવીજ બાબત જણાય છે. જે “ અજા: શત્ર” ધર્મરાયે--તેમને કામ્યક વનમાં નિરૂપવી એવી હરિણીને શીકાર કરતાં દયા નહિ આવી છે ? દમયંત સરખા સ્ત્રી રનને માટે જેણે દેવેની બાજુએ મધ્યસ્થી કરી. એવી નિઃસ્વાર્થ નારાય, કેવળ સુધી રમાનાર્થ એક માછલ પકડે ને તે અતિ કોમળ
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy