________________
૨૮૪
બુદ્ધિપ્રબા. વિવેચનઃ—ઉપરની ગઝલમાં કર્તા જણાવે છે જે જ્ઞાનીઓને-સૉની સંબંધ આ જગતમાં બહુજ દુર્લભ છે. સંત વિના કોઈ પ્રકૃતિન-માયાને અંત લાવી શકતું નથી અત્યારના જમાનામાં અલખની ખુમારી જમાવે, આત્મજ્ઞાનનો તાદ્રશ્ય અનુભવ કરાવે, અખંડાનંદ શાંતિની ઝાંખી કરાવે તેવા સન્તાને વિરહ છે. આ માટે શ્રીમદ્ આનંદધનવજી મહારાજે પણ અસંતોષ જણાવ્યું છે. તે તેમની બનાવેલ આનંદઘન વીશીમાંથી સ્પષ્ટ સમજાય છે.
માનમ વાર ગુદાન શો જો રંઘો વિણવા વિગેરે શબ્દો સન્તોના સંબંધમાં ઉચાર્યા છે. કદાચ કઈ મળી આવે છે તે સિ પિપિતાનું રણશીંગુ ફુકે છે. પિતાના પક્ષનું જ મંડાણ કરવા મળે છે. જગતમાં સે ના તિઓ Unclination of
mind ભિન્ન ભિન્ન પ્રકારની અવલોકાય છે અને જે તેવી વાત એની હોય છે તેના જેવો જ સ્વાદ તેઓ અનુભવે છે તેમ તેવુંજ આસ્વાદન અન્ય-સંયોગીજનને કરાવે છે. જે ત્તિઓના દાસ છે, વાસના ઉપર જેઓએ જય મેળવ્યો નથી, હજારે પ્રકારની માનસિક ઈચ્છાઓની-લલુમાં એની તૃપ્તિ અર્થજ રાચતા હોય તેઓ અન્યનું શું ભલું કરી શકે ? જેઓ પિતાનું ન સુધારી શકે તે પારકાનું તે શી રીતજ સુધારી શકે ? કેટલાકનાં તે જીવનજ વાસના તૃપ્તિ અર્થે ઘડાયેલાં હોય છે. હવે કહે કે તેઓ જીવનનું સાર્થક શી રીતે કરી શકે ? શિષ્ય હો, ભક્ત છે, કે જગતના કેઈ પણ જન હો પરંતુ
જ્યાં સુધી જે વાસનાનો અર્થ છે ત્યાં સુધી તે શાણિક વાસના અથએ આત્માના શાશ્વતા ગુણેમાં કદિ ભળી શકવાના નથી. કદાચ ભળે તે પણ તે ક્ષણિક વખતને માટેજ. ક્ષણિક તે ક્ષણિક અને શાશ્વતું તે શાશ્વતું. “મીઓ ને મહાદેવને જેમ જેમ ખાય નહિ ત્યાં સુધી વૃત્તિના ધારકને અને આત્માને મેળાપ થઇ શકે નહિ. વૃત્તિઓના શિષ્યોચેલાઓ વિકલ્પ છે અને આ દુનિઓમાં સર્વ મનુષ્યને તે અત્તિ સ્વરછા પ્રમાણેજ ચલાવે છે-નચાવે છે. પિતે અસ્તિત્વ ભોગવે છે અને અન્યોને ભોગવે છે. “ જગત શમશાનમાં ચિત્તા રચે છે અને રચાવે છે ” અને આ ક્ષણિક દેહની રાખ કરવામાં પણ તેજ કારણભૂત છે. જે મહાત્મા છે, ત્યાગી પુરૂષ છે તેજ તેનાથી બચી શકે છે. જેમ સિંહની ગર્જના સાંભળી શિયાળવાં નાશી જાય છે તેમ મહાન યોગીના સમાધિના પ્રભાવે વૃત્તિઓ પલાયન કરી જાય છે. તેમનાધી સો ડગલાં દુર ભાગી જાય છે. માટે મુમુક્ષુઓ, પંડિત, સાધુએ તો વૃત્તિઓ ઉપર જય મેળવો. વિકના સરેવરમાં તેઓ સ્નાન કરી રહ્યા છે તે દેખતે દિવસે અંધાયઃ બન્યા છે. માટે વ્યક્તિ ને તેના વિકલ્પાને દુર કરી આત્મ ધ્યાનમાં મગ્ન રહો. જે સઘળું છે તે તમારી પોતાની પાસે જ છે. ઘણા જમા આમાં તેજ ૫રમાત્મા છે. તમારૂ ધન તમારી પાસે છે. આમનાનના અભાવે કસ્તુરી મૃગની ભાકક પરમ શાંતિ માટે પરમજ્ઞાન માટે કાંદાં મારવાં પડે છે. “ તરત પાછા મેરૂ મેરુ કોઈ દેખે નહિ ” ફક્ત વૃત્તિના પડદા પાછળજ તમારું આત્મજ્ઞાન-દીવ્યગાન રહેલું છે માટે તિનો પડદે તમે દુર કરો તે આપોઆપ જ્ઞાન પ્રગટ થશે અને જ્યાં આત્મ ધન પ્રાપ્ત થયું એટલે વૃત્તિ-અ વૃત્તિનો કશ દવે ચાલવા નથી માટે પરમ પૂજય શાશ્વવિશારદ જૈનાચાર્ય યોગનિષ્ઠ બુદ્ધિસાગર સૂરિજી કહે છે કે દુનિયાના સર્વ તમો તમારું આત્મ ધન પ્રાપ્ત કરે. સૂર્ય પ્રકાશ થતાં આગીનું તેજ ઝાંખુ થશે તેમ આત્મજ્ઞાનનો પ્રકાશ થતાં સર્વે માયીક વસ્તુઓ પલાયન કરી જણે માટે વૃત્તિમાં ચિત્ત ન રાખતાં આમ ધર્મમાં મસ્ત રહે અને તેથી જ અંતે સુખનો માર્ગ સિદ્ધ છે.
શ, ડા.